SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ક્રોધમાં જમદગ્નિકનું દૃષ્ટાન્ત (નિ. ૯૧૮) ૫૭ वैंसुपुज्जसामिस्स र्मूले पव्वयामित्ति, तेहिं सो परिक्खिज्जइ भत्तेणं पाणेण य, पंथे य विसमे सो सुकुमालओ दुक्खाविज्जइ, अणुलोमे य से उवसग्गे करिंति, सो धणियतरागं थिरो जाओ, सो तेहिं न खोभिओ, अन्ने भांति - सावओ भत्तपच्चक्खाइओ, ते सिद्धपुत्तरूवेणं गया, अइसए साहिति, भांति य-मा इमं करेहि जहा चिरं जीवियव्वं, सो भाइ-बहुओ मे धम्मो होहीति, न खोडं । गया जमदग्गिस्स मूलं, सउणरूवाणि कयाणि, कुच्चे से घरओ कओ, सउणओ 5 भइ-भद्दे ! जामि हिमवंतं, सा न देइ मा ण एहिसित्ति, सो सवहे करेइ - गोघायकाइ जहा एमित्ति, सा भाइ-न एएहिं पत्तियामित्ति, जइ एयस्स रिसिस्स दुक्कियं पियसित्ति तो ते विसज्जेमि, सो रुट्ठो, તે ‘વાસુપૂજ્યસ્વામી (અર્થાત્ વાસુપૂજ્ય સ્વામીની પ્રતિમા) પાસે હું દીક્ષા લઉં' એવા વિચારથી ચંપાનગરી તરફ પ્રયાણ કરે છે. (તે દિવસે કો'ક કારણથી રાજાને ઉપવાસ હતો. તેથી) તે દેવો (તેના પચ્ચક્ખાણનો ભંગ કરવા) ભક્ત–પાનવડે રાજાની પરીક્ષા કરે છે. વિષમ એવા માર્ગમાં 10 સુકુમાર એવા તે રાજાને ઘણું કષ્ટ આપે છે અને અનુકૂળ એવા ઉપસર્ગો પણ રાજાને કરે છે. પરંતુ તે વધુ ધર્મમાં સ્થિર થયો. તે દેવો રાજાને ચલિત ન કરી શક્યા. અહીં કેટલાક આચાર્યો અન્ય રીતે કહે છે કે ‘એક શ્રાવકે અનશન કર્યું. (તેને અનશનથી ચલિત કરવા) બંને દેવો સિદ્ધપુત્રનું રૂપ (મુંડ; સશિવા: સમાર્યો ગૃહસ્થવિશેષ: સિદ્ધપુત્રઃ અર્થાત્ શિખા સિવાયનું મુંડન કરનાર, પત્નીવાળો ગૃહસ્થવિશેષ સિદ્ધપુત્ર કહેવાય છે.) કરીને આવ્યા. અનશન કરવાને બદલે 15 – ‘આ આલોકના માનુષ્ય સુખોને ભોગવવારૂપ ફાયદોઓ કહે છે અને શ્રાવકને સમજાવે છે કે અનશન તું કર નહીં પણ લાંબુ જીવ.” શ્રાવક કહે છે “આનાથી મને ઘણો ધર્મ થશે.” ઘણું સમજાવવા છતાં તે દેવો શ્રાવકને ચલિત કરી શકતા નથી. (આ રીતે બંને દેવોએ જૈનધર્મના અનુયાયીની પરીક્ષા કરી અને ત્યાર પછી તાપસોની પરીક્ષા કરવા) બંને દેવો જમદગ્નિ પાસે — ગયા. 20 બંને દેવો પક્ષીનું રૂપ કરે છે અને જમદગ્નિની દાઢીમાં પોતાનો માળો બાંધે છે. પક્ષીએ પક્ષિણીને કહ્યું. કે, “હે ભદ્રા ! જો તું રજા આપે તો હું હિમવંત પર્વત ઉપર જાઉં.” “તે પાછો નહિ આવે” એમ વિચારી પક્ષિણી રજા આપતી નથી. ત્યારે પક્ષી સોગંદ આપે છે કે —“હું આવીશ જ અન્યથા ગાયને મારનારા જેટલું પાપ મને લાગો (વગેરે સોગંદ ખાધા.)” પક્ષિણી કહે છે— “આવા સોગંદનો મને વિશ્વાસ નથી. પરંતુ જો તું ન આવે તો આ ઋષિના પાપો તને લાગે, 25 २३. वासुपूज्यस्वामिनो मूले प्रव्रजामीति, ताभ्यां स परीक्ष्यते भक्तेन पानेन, पथि च विषमे स • सुकुमारो दुःख्यते, अनुलोमांश्च तस्योपसर्गान् कुरुतः, स बाढं स्थिरो जातः, स ताभ्यां न क्षोभितः, अन्ये भणन्ति - श्रावको भक्तप्रत्याख्यायकः, तौ सिद्धपुत्ररूपेण गतौ, अतिशयान् कथयतः, भणतश्च - मा इमं कार्षीः यथा चिरं जीवितव्यं, स भणति- बहुर्मे धर्मो भविष्यति, न शक्य: ( क्तः ) क्षोभयितुं । गतौ ગમનેમૂત્ત, શનરૂપે તે, હૈં તસ્ય મૃદું તું, શનજો મળતિ-મદ્રે ! યામિ હિમવાં, મા ન વાતિ 30 मान गा इति स शपथान् करोति-गोघातकादीन् यथैष्यामीति, सा भणति नैतैः प्रत्येमि इति, यद्येतस्य ऋषेर्दुष्कृतं पिबसीति तदा त्वां विसृजामि, स रूष्टः ★ पामूलमिति मुद्रिते । * नेदं वाक्यं प्रत्यन्तरे ।
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy