SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૪) मूर्पिणाद् रागः, तावेव परोपघातनिमित्तयोगादप्रीतिरूपत्वाद् द्वेषः, शब्दादीनां तु लोभ एव मानमाये स्वगुणोपकारमूर्छात्मकत्वात् प्रीत्यन्तर्गतत्वाल्लोभस्वरूपवदतस्त्रितयमपि रागः, स्वगुणोपकारांशरहितास्तु मामाद्यंशाः क्रोधश्च परोपघातात्मकत्वात् द्वेष इत्यलं प्रसङ्गेन, विशेषभावना विशेषावश्यकादवसेयेति ॥द्वारम्॥ अथ कषायद्वारं, शब्दार्थः प्राग्वत्, तेषामष्टधा निक्षेपः, 5 નામથાપનાદ્રિવ્યામુત્પત્તિપ્રત્યયદેશરમાવત્નક્ષ:, સાદ ૨ - "णामं ठवणा दविए उप्पत्ती पच्चए य आएसे। रसभावकसायाणं णएहिं छहिं मग्गणा तेसिं ॥१॥" । तत्र नामस्थापने क्षुण्णे, द्रव्यकषायो व्यतिरिक्तः कर्मद्रव्यकषायो नोकर्मद्रव्यकषायश्च, શબ્દાદિનયોના મતે માન અને માયા એ લોભ જ છે, કારણ કે આ બંને પોતાના ગુણોથી 10 પ્રાપ્ત થતાં ઉપકાર વિશે મૂચ્છત્મક છે. (આશય એ છે કે જાતિસંપન્નતા વગેરે પોતાના ગુણોથી વ્યક્તિને જે યશ-કીર્તિ વગેરે પ્રાપ્ત થાય છે, તે યશ-કીર્તિ વગેરે સ્વગુણથી પ્રાપ્ત થતાં ઉપકારો છે. આ ઉપકારને વિશે = યશ-કીર્તિમાં મૂચ્છ પામવી એ અહંકાર છે. માટે આ માન એ સ્વગુણઉપકારમૂચ્છરૂપ છે. તથા માયા પણ પોતાના સ્વાર્થની પ્રાપ્તિમાં મૂચ્છિત વ્યક્તિ જ કરતી. હોવાથી સ્વગુણની ઉપકારમાં (પ્રાપ્તિમાં) મૂચ્છરૂપ માયા છે.) આમ બંને સ્વગુણોપકારમૂચ્છરૂપ 15 હોવાથી લોભના સ્વરૂપની જેમ માન અને માયાનો પણ પ્રીતિમાં સમાવેશ થાય છે અને માટે માન-માયા અને લોભ ત્રણે રાગાત્મક છે. (અર્થાતુ માન અને માયા મૂર્છાત્મક હોવાથી લોભ છે અને લોભનો પ્રીતિમાં સમાવેશ થતો હોવાથી ત્રણે રાગાત્મક છે.) વળી સ્વગુણોપકારરૂપ અંશથી રહિત એવા માનાદિના અંશો અને ક્રોધ એ પરોપઘાતાત્મક હોવાથી ટ્રેષરૂપ છે. (આશય એ છે કે પૂર્વે ઋજુસૂત્રના મતમાં જે કહ્યું કે માનાદિ સ્વ અહંકાર 20 માટે પ્રયોજાય ત્યારે રાગાત્મક છે વગેરે. તેની જેમ માનાદિના બે અંશો આ નય કહ્યું છે. તેમાં માનાદિના સ્વગુણોપકારરૂપ અંશ એ રાગાત્મક હોવાથી તે અંશથી રહિત માનાદિ જ્યારે બીજાના ગુણો પ્રત્યે દ્વેષ માટે પ્રયોજાય છે ત્યારે તે માનાદિ પરોપઘાતાત્મક હોવાથી વૈષ છે અને ક્રોધ તો સ્પષ્ટરૂપે પરોપઘાતાત્મક હોવાથી દ્રષાત્મક છે જ.) વધુ ચર્ચાથી સર્યું. વિશેષ ભાવના વિશેષાવશ્યક (ગા. ર૯૬૯ વગેરે)માંથી અથવા સ્વરચિતબૃહફ્રિકામાંથી જાણી લેવી. 25 હવે કષાયદ્વાર કહે છે. તેનો શબ્દાર્થ પૂર્વની જેમ જાણી લેવો. (અર્થાત્ જેનાથી કષ=સંસારનો આય=લાભ થાય તે કષાય.) તે કષાયોનો આઠ પ્રકારે નિક્ષેપ છે. તે આ પ્રમાણે – નામ, સ્થાપના, દ્રવ્ય, સમુત્પત્તિ, પ્રત્યય, આદેશ, રસ અને ભાવ. કહ્યું છે – “નામ, સ્થાપના, દ્રવ્ય, ઉત્પત્તિ, પ્રત્યય, આદેશ, રસ અને ભાવકષાયોની છ નયોવડે વિચારણા કરવી. ૧ાા” (વિ.આ.ભા.ગા. ૨૯૮૦). 30 તેમાં (૧-૨) નામકષાય અને સ્થાપનાકષાય સુગમ જ છે. (૩) જ્ઞશરીર અને ભવ્ય શરીરથી વ્યતિરિક્ત એવા દ્રવ્યકષાય તરીકે કર્યદ્રવ્યકષાય અને १९. नामस्थापनाद्रव्ये उत्पत्तौ प्रत्यय आदेशे च । रसभावकषायाणां नयैः षड्भिर्मार्गणा तेषाम् ॥१।
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy