SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ નયોવડે રાગ-દ્વેષની વિચારણા (નિ. ૯૧૮) ( ૫૩ काउं अहं न याणामि । लोगस्स कलिकलंडो एसो समणेण मे दिनो ॥१॥ राया आसत्थो वारेड, केणंति पुच्छियं, साहइ-समणेणं, राया तत्थ मणुस्से विसज्जेइ, जइ अणुजाणह वंदओ एमि, आगओ सड्डो जाओ, साहूवि आलोइपडिक्कंतो सिद्धो ॥एवंविधं द्वेष नामयन्त इत्यादि रागवदायोज्यं, इह रागद्वेषौ क्रोधाद्यपेक्षया नयैः पर्यालोच्यते-नैगमस्य सङ्ग्रहव्यवहारान्तर्गतत्वात् सङ्ग्रहादिभिरेव विचारः, तत्र सङ्ग्रहस्याप्रीतिजातिसामान्यात् क्रोधमानौ द्वेषः, मायालोभौ तु प्रीतिजातिसामान्याद् 5 रागः, व्यवहारस्य तु क्रोधमानमाया द्वेषः, मायाया अपि परोपघातार्थं प्रवृत्तिद्वारेणाप्रीतिजातावन्तर्भावात्, लोभस्तु रागः, ऋजुसूत्रस्य त्वप्रीतिरूपत्वात् क्रोध एव परगुणद्वेषः, मानादयस्तु भाज्याः, कथं ?, यदा मानः स्वाहङ्कारे प्रयुज्यते तदाऽऽत्मनि बहुमानप्रीतियोगाद् रागः, यदा तु स एव परगुणद्वेषे प्रयुज्यते तदाऽप्रीतिरूपत्वाद् द्वेषः, एवं मायालोभावप्यात्मनि છે. મરાતા માળીએ કહ્યું- “કાવ્યને બનાવવું હું જાણતો નથી. પરંતુ લોક માટે ઝઘડાનું કારણ 10 એવા આ કોયડાનો ઉત્તર મને એક શ્રમણે આપ્યો છે. ”, એટલામાં રાજા સ્વસ્થ થયો અને માળીને મારતા સૈનિકોને અટકાવે છે. તે પૂછે છે–“કોણે આ ઉત્તર આપ્યો ?” માળી કહે છે“શ્રમણે આપ્યો.” રાજા શ્રમણ પાસે પોતાના માણસો મોકલે છે-“જો અનુજ્ઞા આપે તો હું વંદન કરવા આવું. (એમ પૂછવા માટે). રાજા આવ્યો અને શ્રદ્ધાવાન થયો. સાધુ પણ આલોચના કરીને આવેલ પ્રાયશ્ચિતને પૂર્ણ કરી સિદ્ધ થયો. આ પ્રમાણે દ્વેષને દૂર કરતા.....' વગેરે રાગની જેમ 15 જોડી દેવું. (અર્થાત્ દ્વેષ દૂર કરતા અરિહંતો નમસ્કારયોગ્ય છે.) * અહીં રાગ અને દ્વેષને ક્રોધાદિની અપેક્ષાએ નિયોવડે વિચારાય છે. તેમાં નૈગમનો સંગ્રહ અને વ્યવહારમાં સમાવેશ થતો હોવાથી સંગ્રહાદિ નમોવડે જ વિચારાય છે. સંગ્રહનયના મતે અપ્રીતિરૂપ જાતિની સમાનતા હોવાથી ક્રોધ અને માન બંને દ્વેષરૂપ છે. તથા માયા અને લોભમાં પ્રીતિરૂપ જાતિની સમાનતા હોવાથી બંને રાગાત્મક છે. વ્યવહારના મતે ક્રોધ–માન અને માયા 20 એ ત્રણે તેષાત્મક છે કારણ કે બીજાના ઉપઘાત માટેની માયાની પ્રવૃત્તિથી બીજાને અપ્રીતિ ઉત્પન્ન થાય છે. આમ, માયાનો પણ અપ્રતિમાં જ સમાવેશ થતો હોવાથી એ પણ દ્વેષાત્મક જ છે. જયારે લોભ એ રાગાત્મક છે. - ઋજુસૂત્રનયના મતે પરગુણષાત્મક ક્રોધ એ જ અપ્રીતિરૂપ હોવાથી દ્રષાત્મક છે. જયારે માનાદિ એ ભાય છે. કેવી રીતે ? તે કહે છે કે – જ્યારે માન પોતાનો અહં પોષવા માટે 25 હોય ત્યારે પોતાનામાં બહુમાનપ્રીતિ થતી હોવાથી રાગરૂપ છે. પણ તે જ માન જ્યારે બીજાના ગુણો પ્રત્યેના દ્વેષ માટે થાય ત્યારે તે અપ્રીતિરૂપ હોવાથી દ્વેષરૂપ છે. આ જ પ્રમાણે માયા અને લોભ પણ પોતાનામાં મૂચ્છનું અર્પણ કરતાં હોવાથી રાગરૂપ છે, પરંતુ તે જ બીજાના ઉપઘાતનું કારણે બને તો અપ્રીતિરૂપ હોવાથી દ્રષાત્મક બને છે. १८. कर्तुमहं न जाने । लोकस्य कलिकारक एष श्रमणेन मह्यं दत्तः ॥१॥ राजा आश्वस्तो वारयति, 30 केनेति पृष्टं, कथयति-श्रमणेन, राजा तत्र मनुष्यान् विसृजति-यदि अनुजानीत वन्दितुमायामि, आगतः શ્રાવો નાત:, સાધુરાત્તોતિપ્રતિક્ષld: સિદ્ધઃ | * પૂછતીતિ મુક્તિ છે
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy