SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ आवश्य नियुक्ति • हरिभद्रीयवृत्ति • सभाषांतर (भाग-४) भिन्नो, सो इमं न मुयइ, तत्थवि दड्ढो, मओ य वाणारसीए बडुओ जाओ, तत्थवि भिक्खं हिंडतं अन्नेहिं डिभरूवेहिं समं हाइ, छुभइ धूली, रुद्वेण दड्डो, तत्थेव राया जाओ, जाई संभरइ, सव्वाओ अईयजाईओ सरइ असुभाओ, जइ संपयं मारेइ तो बहुगाओ फिट्टो होमित्ति तस्स जाणणाणिमित्तं समस्सं समालंबेइ, जो एयं पूरइ तस्स रज्जस्स अद्धं देमि, तस्स इमो अत्थो - गंगाए नाविओ नंदो, 5 सहाए घरकोइलो । हंसो मयंगतीराए, सीहो अंजणपव्व ॥ १॥ वाणारसीए बडुओ, राया तत्थेव आगओ' एवं गोवगावि पढंति, सो विहरंतो तत्थ समोसढो, आरामे ठिओ, आरामिओ पढाइ, तेण पुच्छिओ साहइ, तेण भणियं-अहं पूरेमि 'एएसिं घायओ जो उ सो इत्थेव समागओ' सो घेत्तूणं रणो अग्गओ पढाइ, राया सुणंतओ मुच्छिओ, सो हम्मइ, सो भाइ हम्ममाणो - कव्वं થયો. લોકોનો સમૂહ વીખેરાઇ ગયો. તે સિંહ સાધુને છોડતો નથી. ત્યાં પણ સાધુએ સિંહને 10 जाणी नांय्यो. ૫૨ 15 ત્યાંથી મરી વારાણસીમાં બ્રાહ્મણબાળકરૂપે ઉત્પન્ન થયો. ત્યાં પણ ભિક્ષા માટે ફરતા તે સાધુને આ બાળક અન્ય બાળકો સાથે મળી મારે છે. સાધુની ઉપર ધૂળ નાંખે છે. તેથી ગુસ્સે થયેલો સાધુ બાળકને બાળી નાંખે છે. ત્યાં મરીને તે જ નગરીમાં રાજા બને છે. તે રાજાને જાતિસ્મરણજ્ઞાન થાય છે. તેમાં તે પોતાની સર્વ અશુભ જાતિઓનું સ્મરણ કરે છે. ‘જો હવે તે સાધુ મને મારશે તો આ ઘણી સમૃદ્ધિઓથી ચૂકી જઈશ' એમ વિચારી તે સાધુની ઓળખ માટે એક કોયડાનું આલંબન લે છે. જે આ કોયડાને પૂરશે તેને હું અડધું રાજ્ય આપીશ. તે કોયડાનો અર્થ આ પ્રમાણે હતો—“ગંગાકિનારે નાવિક નંદ, સભામાં ગરોળી, મૃતગંગા પાસે હંસ, અંજનપર્વત ઉપર સિંહ, ॥૧॥ વારાણસીમાં બાળક, ત્યાં જ રાજા તરીકે આવેલો છે.” આ પ્રમાણે આ કોયડો ત્યાંના ગોવાળીયાઓ પણ બોલે છે. તે સાધુ વિહાર કરતો ત્યાં આવ્યો અને ઉદ્યાનમાં રહ્યો. ઉદ્યાનમાં આ કોયડાને ત્યાંનો માળી બોલે છે. આ સાંભળી સાધુએ માળીને પૂછતાં માળીએ હકીકત કહી. સાધુએ કહ્યું “खा डोयडाने हुं पूरीश" तेोऽधुं - "खा जघानो घात છે તે અહીં આવ્યો છે.” આ પ્રમાણેનો જવાબ લઈને માળી રાજા પાસે આવીને જવાબ આપે છે. રાજા સાંભળતા જ બેભાન થઈ ગયો. આજુબાજુ રહેલા મંત્રી વગેરે માળીને પકડીને મારે 20 25 - १७. भिन्नः, स एनं न मुञ्चति, तत्रापि दग्धो मृतश्च वाराणस्यां बटुको जातः, तत्रापि भिक्षां हिण्डमानमन्यैर्डिम्भरूपैः समं हन्ति, क्षिपति धूलिं, रुष्टेन दग्धः, तत्रैव राजा जातः, जातिं स्मरति, सर्वा अतीतजातीरशुभाः स्मरति, यदि सम्प्रति मार्येय तदा बहोः स्फिटितोऽभविष्यम् इति तस्य ज्ञाननिमित्तं समस्यां समालम्बयति, य एनां पूरयति तस्मै राज्यस्यार्धं ददामि, तस्यैषोऽर्थः - गङ्गायां नाविको नन्दः सभायां गृहकोकिलः । हंसो मृतगङ्गातीरे सिंहोऽञ्जनपर्वते ॥१॥ वाराणस्यां बटुको राजा तत्रैवागत: ' एवं 30 गोपा अपि पठन्ति, स विहरन् तत्र समवसृतः, आरामे स्थितः, आरामिकः पठति, तेन पृष्टः कथयति, तेन भणितम् अहं पूरयामि, 'एतेषां घातको यस्तु सोऽत्रैव समागतः ' स गृहीत्वा राज्ञोऽग्रतः पठति, शृण्वन् मूर्च्छितः, स हन्यते स भणति हन्यमानः - काव्यं राजा
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy