________________
અપ્રશસ્તદ્વેષનું દૃષ્ટાન્ત (નિ. ૯૧૮)
૫૧
णो मोल्लं दाऊण गओ, साहू रुद्धो, फिडिया भिक्खावेला, तहावि न विसज्जेइ, वालुयाए उपहाए तिसाईओ य अमुचंतो रुट्ठो, सो य दिट्ठीविसलद्धिओ तेण डड्डो मओ एगाए सभाए घरकोइलओ जाओ, साहूवि विहरंतो तं गामं गओ, भत्तपाणं गहाय भोत्तुकामो सभं अइगओ, तेण दिट्ठो, सो पेक्खंतओ चेव तस्स आसुरत्तो, भोत्तुमारद्धस्स कयवरं पाडे, अन्नं पासं गओ, तत्थवि, एवं હિંચિ ન નખ્મફ, સો તું પલોટ્ટ્, જો રે સ ? નાવિાનંવમંગુતો ?, વડ્ડો, સમુદ્દે નઓ ગંગા પવિ- 5 सइ तत्थ वरिसे २ अण्णपणेणं मग्गेणं वहइ, चिराणगं जं तं मयगंगा भण्णइ, तत्थ हंसो जाओ, सोऽवि माहमासे सत्थेण पहाईए जाइ, तेण दिट्ठो, पाणियस्स पक्खे भरिऊण सिंचइ, तत्थवि उद्दविओ पच्छा सीहो जाओ अंजणगपव्वए, सोऽवि सत्थेण तं वीईवयइ, सीहो उट्ठिओ, सत्थो
અણગાર તે નાવિકની નાવમાં બેસી ગંગાની સામે પાર ઉતર્યો. લોક મૂલ્ય આપીને ગયો. નાવિકે સાધુને રોક્યો. (મૂલ્ય ન મળવાથી સાધુને ત્યાં જ ઊભો રાખ્યો.) ભિક્ષાવેળા પૂર્ણ થઈ, છતાં 10 સાધુને છોડતો નથી. ગરમ—ગરમ એવી રેતી અને તૃષાથી પીડાતા જ્યારે નાવિકે સાધુને છોડ્યો નહીં,ત્યારે તે સાધુ ગુસ્સે થયો. તે સાધુ દૃષ્ટિવિષ લબ્ધિવાળો હતો. સાધુએ તેને બાળી નાંખ્યો. તે નાવિક મરીને એક સભામાં ગરોળીરૂપે ઉત્પન્ન થયો. સાધુ પણ વિહાર કરતાં કરતાં તે જ ગામમાં ગયો. ભક્તપાનને ગ્રહણ કરીને વાપરવાની ઇચ્છાવાળો સાધુ તે જ સભામાં પ્રવેશ્યો. ગરોળીએ સાધુને જોયો અને જોતાની સાથે જ સાધુ ઉપર ગુસ્સે થઈ. સાધુએ ગોચરી વાપરવાનુ 15 ચાલુ કરતા ગરોળી ઉપરથી કચરો પાડે છે. તેથી સાધુ બીજી બાજુએ ખસ્યો. તો ત્યાં પણ કચરો પાડે છે. આ પ્રમાણે કોઈ સ્થાને સાધુને ગોચરી વાપરવા મળતી નથી. સાધુ ગરોળીને દેખે છે. આ કોણ છે ? શું નંદનાવિકનો જ આ જીવ છે ? એમ વિચારી ગરોળીને બાળી નાંખી.
ગંગા નદી સમુદ્રમાં જ્યાંથી પ્રવેશે છે. (તે સ્થાન દર વર્ષે બદલાય છે કારણ કે) દર વર્ષે ગંગા અન્ય—અન્ય માર્ગે સમુદ્રમાં પ્રવેશે છે. પ્રવેશના જે જુનો માર્ગ હોય છે, તે મૃતગંગા તરીકે 20 ઓળખાય છે. ત્યાં આ જીવ હંસરૂપે ઉત્પન્ન થયો. આ બાજુ સાધુ પણ મહામહિનામાં સાર્થની સાથે પ્રભાતે નીકળે છે. હંસ સાધુને જુએ છે અને પોતાના પાંખમાં ઠંડુ પાણી ભરીને સાધુ ઉપર સીંચે છે. ત્યાં પણ સાધુ તે હંસને બાળી નાંખે છે. ત્યાંથી મરી નાવિકનો જીવ અંજનક પર્વત ઉપર સિંહરૂપે ઉત્પન્ન થાય છે. સાધુ સાથે સાથે તે પર્વત ઉપરથી પસાર થાય છે. સિંહ ઊભો
૬. નનો મૂલ્ય તત્ત્વા રાત:, સાધૂરુદ્ધ:, òિટિતા મિક્ષાવેત્તા, તથાપિ ન વિસર્નતિ, 25 वालुकायामुष्णायां तृषार्दितश्चामुच्यमानो रुष्टः, स च दृष्टिविषलब्धिमान्, तेन दग्धो मृत एकस्यां सभायां गृहकोकिलो जातः, साधुरपि विहरन् तं ग्रामं गतः, भक्तपानं गृहीत्वा भोक्तुकामः सभामतिगतः, तेन दृष्टः, ' स पश्यन्नेव तस्मै क्रुद्धः, भोक्तुमारब्धे कचवरं पातयति, अन्यं पार्श्वं गतः, तंत्रापि, एवं कुत्रापि न लभते, सतं प्रलोकयति - कोरे एषः नाविको नन्दोऽमङ्गलः ?, दग्धः, समुद्रं यतो गङ्गा प्रविशति तत्र वर्षे वर्षेऽन्यान्येन मार्गेण वहति, चिरन्तनो यः स मृतगङ्गेति भण्यते, तत्र हंसो जात:, सोऽपि माघमासे सार्थेन 30 प्रभाते (पथातीतो) याति तेन दृष्टः, पानीयेन पक्षौ भृत्वा सिञ्चति तत्राप्यपद्रावितः पश्चात् सिंहो जातोऽञ्जनकपर्वते, सोऽपि सार्थेन तं व्यतिव्रजति, सिंह उत्थितः, सार्थो