________________
૫૦ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૪) सरागसंयतानां कूपखननोदाहरणात् प्राशस्त्यमित्यलं प्रसङ्गेन । इदानीं दोषो द्वेषो वा, 'दुष वैकृत्ये' दुष्यतेऽनेन अस्मिन्नस्माद्दूषणं वा दोषः, "द्विष अप्रीतौ' वा द्विष्यतेऽनेनेत्यादिना द्वेषः, असावपि नामादिश्चतुर्विधो न्यक्षेण रागवदवसेयः, तथाऽपि दिग्मात्रतो निर्दिश्यते-नोआगमतो द्रव्यद्वेषः
ज्ञशरीरेतरव्यतिरिक्तः कर्मद्रव्यद्वेषो नोकर्मद्रव्यद्वेषश्च, कर्मद्रव्यद्वेषः योग्यादिभेदाश्चतुर्विधा एव पुद्गलाः, 5 नोकर्मद्रव्यद्वेषो दुष्टवणादिः, भावद्वेषस्तु द्वेषकर्मविपाकः, स च प्रशस्तेतरभेदः, प्रशस्तोऽज्ञानादि
गोचरः, तथा ह्यज्ञानमविरतिमित्यादि द्वेष्टि, अप्रशस्तस्तु सम्यक्त्वादिगोचरः, तत्राप्रशस्ते उदाहरणंणेदो नाम नाविओ गंगाए लोगं उत्तारेइ, तत्थ य धम्मरूई णाम अणगारो तीए नावाए उत्तिण्णो,
સમાધાનઃ ના, પ્રશસ્તરાગ પણ કર્મબંધનું કારણ હોવાથી તેને દૂર કરવો એ યુક્ત જ છે.
શંકા : જો આ રાગ કર્મબંધનું કારણ જ છે તો સરાગી સંયતોનો અરિહંતાદિને વિશેનો [0 રાગ પ્રશસ્ત કેવી રીતે કહેવાય ?
સમાધાનઃ સરાગી સંયતોને કૂપખનનના દષ્ટાન્તથી તે રાગ પ્રશસ્ત છે. (કૂપખનન દષ્ટાન્ત આ પ્રમાણે છે કે – વ્યક્તિ પોતાની તૃષા દૂર કરવા કૂવો ખોદે. તેમાં કૂવો ખોદવા જતા અંદરથી નીકળતા કાદવથી પોતાનું શરીર લેપાય છે, પરંતુ સ્વચ્છ પાણી નીકળતા તે પાણીથી પોતાની
તૃષા પણ દૂર કરે છે અને શરીર ઉપર લાગેલ કાદવ પણ સાફ કરે છે. તેમ સરાગી સંયમી જીવો 15 અરિહંતો વગેરે પ્રત્યેના આવા પ્રશસ્ત રાગના આધારે શુભ પરિણામોને ઉત્પન્ન કરી ધીરે ધીરે આ રાગભાવને પણ નષ્ટ કરે છે.)
હવે દોષ અથવા ષની વ્યાખ્યા કરે છે – જેના વડે અથવા જેની હાજરીમાં અથવા જેનાથી આત્મા દુષિત થાય તે દોષ અથવા દૂષિત થવું તે દોષ. આ રીતે વિકૃતિના અર્થમાં વપરાતા
‘ધાતુને લઈ અર્થ કહ્યો. હવે અપ્રીતિના અર્થમાં વપરાતાં ધાતુને લઈ અર્થ કહે છે કે – 20 દિY' જેના વડે આત્મા દ્વેષ પામે તે દ્વેષ. દ્વેષ પણ રાગની જેમ નામાદિ ચાર પ્રકારે વિસ્તારથી
જાણવો. છતાં દિશા માત્રથી દેખાડાય છે. (અર્થાત્ દિશાસૂચન કરાય છે.) – નોઆગમથી જ્ઞશરીરભવ્ય શરીરથી વ્યતિરિક્ત દ્રવ્યષ તરીકે કર્મદ્રવ્ય (ક્રોધ માન, અરતિ મોહનીયના દ્રવ્ય) દ્વેષ અને નોકર્પદ્રવ્યદ્રષ. તેમાં કર્મદ્રવ્યષ તરીકે યોગ્યાદિ ચાર પ્રકારના પુદ્ગલો જાણવા અને નોકર્પદ્રવ્યષ તરીકે દુવ્રણાદિ જાણવા.
ભાવષ એટલે દ્વેષકર્મનો (ક્રોધ મોહનીયનો) ઉદય, અને તે પ્રશસ્ત-અપ્રશસ્ત એમ બે પ્રકારે છે. તેમાં અજ્ઞાનાદિ ઉપર થતો ક્રોધ એ પ્રશસ્ત છે. જેમ કે, વ્યક્તિ પોતાના અજ્ઞાન, અવિરતિ ઉપર અપ્રીતિ કરે. જયારે સમ્યક્ત્વાદિ ઉપરનો દ્વેષ એ અપ્રશસ્ત ષ છે. અપ્રશસ્ત દ્વેષ ઉપર ઉદાહરણ આ પ્રમાણે –
ઠેષ ઉપર નંદનાવિકનું દૃષ્ટાન્ત = 30 નંદ નામનો એક નાવિક લોકોને ગંગાની સામે પાર ઉતારે છે. ત્યાં એકવાર ધર્મરુચિ નામના
१५. नन्दो नाम नाविको गङ्गायां लोकानुत्तारयति, तत्र च धर्मरुचिर्नाम अनगारस्तया नावोत्तीर्णः,
25