SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશસ્ત-અપ્રશસ્ત રાગ (નિ. ૯૧૮) લોક ૪૯ तेहिं पडिभिण्णो भणइ-नस्थित्ति, आयरिया अणुवट्ठियस्स न दिति पायच्छित्तं, सो चिंतेइ-किं कह वत्ति ? सा उवसंता साहइ-एयं मए कयं, सा साविया जाया, सव्वं परिकहेइ । एस तिविहो अप्पसत्थो, तस्स अप्पसत्थस्स इमा णिरुत्तगाहा "रज्जति असुभकलिमलकुणिमाणिढेसु पाणिणो जेणं । रागोत्ति तेण भण्णइ जं रज्जइ तत्थ रागत्थो ॥१॥" एषोऽप्रशस्तः, प्रशस्तस्त्वर्हदादिविषयः, यथोक्तं "अरहंतेसु य रागो रागो साहूसु बंभयारीसु । ૪ પત્ય સરળ r” एवंविधं रागं नामयन्तः-अपनयन्तः, क्रियाकालनिष्ठाकालयोरभेदादपनीत एव गृह्यते, બાદ પ્રશતનામનાયુ, , તસ્યાપિ વાત્મહત્વા, માદા પસંસ્થા' રૂત્યાદિ વર્થ ?, 10 આવતું નથી.” ગુરુએ ફરી ભારપૂર્વક પૂછ્યું છતાં સાધુ કહે છે – “હવે કોઈ અતિચાર બાકી નથી.” (ત્યારે ગુરુએ કહ્યું –) “આચાર્યો અનુપસ્થિતને (અર્થાત્ જે એક પણ અતિચારને છુપાવે છે તે અનુપસ્થિત કહેવાય છે, તેવા જીવને) પ્રાયશ્ચિત આપતા નથી.” સાધુ વિચારે છે કે – કયો અતિચાર અથવા કેવી રીતે અતિચાર મેં સેવ્યો છે ? (મને જ ખબર નથી.)” તે યક્ષિણી શાંત થયેલી આચાર્યને કહે છે – “આ મેં કર્યું છે.” ત્યાર પછી તે શ્રાવિકા થઈ અને બધી વાત 15 કરી. આ ત્રણે પ્રકારનો રાગ અપ્રશસ્ત છે. તે અપ્રશસ્તરાગની નિયુક્તિગાથા (રાગ શબ્દની વ્યુત્પત્તિ અર્થ બતાવતી ગાથા) આ પ્રમાણે છે – “જેનાવડે જીવો અશુભ અને દુર્ગધી એવા માંસાદિ અનિષ્ટ વસ્તુમાં રંગાય છે = આસક્ત થાય છે તે કારણથી તે રાગ કહેવાય છે, કારણ કે રાગને પામેલો જીવ તેમાં રંગાય છે. જેના” આ અપ્રશસ્ત રાગ છે. ' અરિહંતાદિ પ્રત્યેનો રાગ એ પ્રશસ્તરાગ છે. કહ્યું છે – “સરાગી એવા સાધુઓનો અરિહંતોને 20 વિશે અને બ્રહ્મચારી એવા સાધુઓને વિશે જે રાગ, તે પ્રથમ પ્રશસ્ત રાગ છે. ૧.” આવા પ્રકારના રાગને દૂર કરતાં (અરિહંતો નમસ્કારને યોગ્ય છે એમ અન્વય જોડવો.) અહીં “રાગને દૂર કરતાં' એમ વર્તમાનકૃદંત હોવા છતાં ક્રિયાકાળ અને નિષ્ઠાકાળનો અભેદ હોવાથી દૂર કરેલો એવો જ રાગ ગ્રહણ કરવાનો છે. શંકા : (અપ્રશસ્તરાગને દૂર કરવો એ હજુ સંગત છે પરંતુ) પ્રશસ્તરાગને દૂર કરવો એ 25 યુક્ત નથી. . १४. तैः प्रतिभिन्नो भणति-नास्तीति, आचार्या अनुपस्थिताय न ददते प्रायश्चित्तं, स चिन्तयति-किं कथं वेति, सोपशान्ता कथयति-एतन्मया कृतं, सा श्राविका जाता, सर्वं परिकथयति । एष त्रिविधः अप्रशस्तः, तस्याप्रशस्तस्यैषा निरुक्तगाथा-'रज्यन्ति अशुभकलिमलकुणिमानिष्टेषु प्राणिनो येन । राग इति तेन भण्यते यद्रज्यति तत्र रागस्थः ॥१॥ अर्हत्सु च रागो रागः साधुषु ब्रह्मचारिषु । एष प्रशस्तो रागोऽद्य 30 सरागाणां साधूनाम् ॥१॥
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy