SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ४८ . आवश्यनियुति • रिमद्रीयवृत्ति • समाषांतर (Hun-४) ने लहइ, सा य सव्वादरेणं तस्स छिदं मग्गेइ, एवं च जाइ कालो, तेण किर जे समवया समणा ते तं भणंति-हसिऊण तरुणसमणा भणंति धन्नोऽसि अरहमित्त ! तुमं । जंसि पिओ सुणियाणं वयंस ! गिरिमक्कडीणं च ॥१॥ अण्णया सो साहू वियरयं उत्तरह, तत्थ य पायविक्खंभं पाणियं, तेण पादो पसारिओ गइभेएण, तत्थ य ताए छिदं लहिऊण ऊरुओ छिन्नो, मिच्छामि दुक्कडंति5 पडिओ माहं आउक्काए पडिओ होज्जत्ति, सम्मद्दिट्ठियाए सा धाडिया, तहेव सप्पएसो लाइओ रूढो य देवयप्पहावेणं, अन्ने भणंति-सो भिक्खस्स गओ अन्नगामे, तत्थ ताए वाणमंतरीए तस्स रूवं छाएत्ता तस्स रूवेणं पंथे तलाए ण्हाइ, अन्नेहिं दिट्ठो, सिटुं गुरूणं, आवस्सए आलोएइ, गुरूहिं भणियं-सव्वं आलोएहि अज्जो !, सो उवउत्तो मुहणंतगमाइ, भणइ-न संभरामि खमासमणा !, હતો. યક્ષિણી સાધુના એક પણ છિદ્ર પામતી નથી. તેથી વધુ પ્રયત્નવડે તેના છિદ્રો શોધે છે. 10 આ પ્રમાણે કાળ પસાર થાય છે. આ જોઈને જે સમાનવયવાળા એવા તરુણ સાધુઓ હતા તે અહન્મિત્રને હસતા હસતા કહે છે કે – “હે અન્મિત્ર ! તું ધન્ય છે, કારણ કે તું કૂતરીઓને प्रिय छ, हे मित्र ! वणी पर्वताना शमीने तुं प्रिय छे. ॥१॥ એકવાર તે સાધુ ખાડાને ઓળંગે છે. તે ખાડામાં પગની પહોળાઈ જેટલું પાણી હતું. (અર્થાત એક ડગલાનું જેટલું અંતર થાય તેટલું પાણી હતું. એવો અર્થ જણાય છે.) તેથી ઉતાવળે તેણે 15 પગ પહોળો કર્યો. તેમાં તે યક્ષિણીએ તેના આ પ્રમાદને લઈ સાધુની જાંઘ તોડી નાંખી. તે સાધુ અપ્લાય ઉપર ન પડું.” એમ વિચારી મિચ્છામિ દુક્કડે આપતો (બાજુમાં પડ્યો.) સમ્યગ્દષ્ટિ દેવે તે યક્ષિણીને ભગાડી અને છિન્નપગ તે જ રીતે પાછો લાગી ગયો તથા દેવપ્રભાવે રૂઝ પણ આવી ગઈ. આ સ્થાને અન્ય આચાર્યો એમ કહે છે કે – તે સાધુ ભિક્ષા માટે અન્ય ગામમાં ગયો. ત્યાં તે વાણવ્યંતરી સાધુના રૂપને છૂપાવી પોતે તેનું રૂપ લઈ માર્ગમાં રહેલ તળાવમાં સ્નાન 20 કરે છે. બીજા સાધુઓએ સ્નાન કરતા સાધુને જોયો અને ગુરુને વાત કરી. સાંજે તે સાધુ પ્રતિક્રમણમાં सालोयना ४३ छे. (परंतु स्नाननी झालोयना न भेटत) गुरमे पूछ्यु - “हे मार्य ! ५५i અતિચારોની આલોચના કર.” ત્યારે તે સાધુએ સવારના મુહપતિના પડિલેહણથી લઈ સાંજ સુધીની સર્વ ક્રિયાઓમાં ઉપયોગ મૂક્યો. પછી કહ્યું – “હે ગુરુમહારાજ! આ સિવાય મને કંઈ યાદ १३. न लभते, सा च सर्वादरेण तस्य छिद्रं मार्गयति, एवं च याति कालः तेन (सह) किल ये 25 समवयसः तं भणन्ति-हसित्वा तसगश्रमणा भणन्ति धन्योऽसि अर्हन्मित्र ! त्वम् । यदसि प्रियः शन्या वयस्य ! गिरिमर्कट्याश्च ॥१॥ अन्यदा स साधुर्वितरकमुत्तरति, तत्र च पादविष्कम्भं पानीयं, तेन पादः प्रसारितो गतिभेदेन, तत्र च तया छिद्रं लब्ध्वोरु छिन्नं, मिथ्या मे दुष्कृतमिति पतितो माऽहमप्काये पतितो भूवमिति, सम्यग्दृष्ट्या सा धाटिता, तथैव सप्रदेशो लगितो रूढश्च देवताप्रभावेण अन्ये भणन्ति-स भिक्षायै गतोऽन्यग्रामे, तत्र तया व्यन्तर्या तस्य रूपं छादयित्वा तस्य रूपेण पथि तडाके स्नाति, अन्यैदृष्टः, 30 शिष्टं गुरुभ्यः, आवश्यके आलोचयति, गुरुभिर्भणितं-सर्वमालोचय आर्य !, स उपयुक्तो मुखानन्तकादि (केषु) भणति- न संस्मरामि क्षमाश्रमणाः ! *संमं प्र०, जाव पडिक्कमणं देवसियं ताव आभोएति प्र०।
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy