________________
રાગને વિશે અહન્મિત્રનું દષ્ટાન્ત (નિ. ૯૧૮) ૪૭ विषयरागस्तु शब्दादिविषयगोचरः, स्नेहरागस्तु विषयादिनिमित्तविकलोऽविनीतेष्वप्यपत्यादिषु यो भवति, तत्रेह रागे उदाहरणम्-खिंतिपतिट्ठियं णयरं, तत्थ दो भाउगा-अरहन्नओ अरहमित्तो य, महंतस्स भारिया खुडलए रत्ता, सो नेच्छइ, बहुसो उवसग्गेइ, भणिया य अणेण-किं न पेच्छसि भाउगंति ?, भत्तारो मारिओ, सा पच्छा भणइ इयाणि पि न इच्छसि ?, सो तेण निव्वेएण पव्वइओ, साहू जाओ, सावि अट्ठवसट्टा मया सुणिया जाया, साहुणो य तं गामं गया, सुणियाए 5 दिट्ठो, लग्गा मैग्गमग्गि, उवसग्गोत्ति नट्ठो रत्तीए । तत्थवि मया मक्कडी जाया अडवीए, तेऽवि कम्मधम्मसंजोगेण तीसे अडवीए मज्झेणं वच्चंति, तीए दिट्ठो लग्गा कंठे, तत्थवि किलेसेण पलाओ, तत्थवि मया जक्खिणी जाया, ओहिणा पेच्छा, छिदाणि मग्गइ, सोऽवि अप्पमत्तो, सा छिदं અવિનીત એવા પણ પુત્રાદિ ઉપરનો જે રાગ તે સ્નેહરાગ કહેવાય છે. અહીં રાગમાં ઉદાહરણ આ પ્રમાણે છે –
10 # રાગને વિશે અઈન્મિત્રનું દૃષ્ટાન્ત રે; ક્ષિતિપ્રતિષ્ઠિત નગર હતું. તેમાં બે ભાઈઓ હતા–અન્નક (મોટો) અને અહન્મિત્ર (નાનો.) મોટાભાઈની પત્ની નાનાભાઈ ઉપર કામરાગવાળી થઈ છે. પણ નાનોભાઈ ઇચ્છતો નથી. ઘણીવાર ભાભી દિયરને ઉપસર્ગ કરે છે. દિયરે ભાભીને કહ્યું–મોટાભાઈને કેમ જતા નથી ? (અર્થાત્ મોટાભાઈ હોવા છતાં તમે આવું શા માટે કરો છો?) ભાભીએ મોટાભાઈને મારી નાંખ્યા. ભાભી 15 દિયરને કહે છે કે–“હવે પણ કેમ તમે ઇચ્છતાં નથી?' દિયરે ભાભીના આવા વર્તનથી નિર્વેદ પામીને દીક્ષા લીધી, સાધુ થયો. ભાભી પણ આર્તધ્યાનને વશ થયેલી મરીને કૂતરી થઈ. સાધુઓ વિહાર કરીને તે ગામમાં આવ્યા, જ્યાં તે કૂતરીરૂપે જન્મી હતી.) કૂતરીએ સાધુને જોયો. તેની પાછળ પડી (અર્થાત્ સાધુ પાસે આવીને વારંવાર પોતાનો પતિ ન હોય તેવું વર્તન કરવા લાગી.) આ ગામમાં મને ઉપસર્ગ છે એમ વિચારી સાધુ રાત્રિએ વિહાર કરીને અન્ય સ્થાને ગયો. ભાભીનો જીવ મરીને જંગલમાં 20 વાંદરીરૂપે ઉત્પન્ન થયો. સાધુઓ પણ કર્મધર્મના સંયોગ (કર્મવશે) તે જ જંગલમાંથી પસાર થાય છે. વાંદરીએ સાધુને જોયો. ત્યાં પણ તે વાંદરી તેની પાછળ લાગી. ત્યાંથી પણ મહામુસીબતે સાધુ ભાગ્યો.
ત્યાંથી મારીને તે જીવ યક્ષિણીરૂપે જન્મ્યો. અવધિવડે તે સાધુને જુએ છે. (સાધુની અપ્રમત્તદશાના પ્રભાવે યક્ષિણી કશું કરી શકતી નથી તેથી) સાધુના છિદ્રો શોધે છે. (અર્થાતુ ક્યારે પ્રમાદ કરે અને હું તેને મારી નાખું એમ વિચારી સાધુના પ્રમાદો શોધે છે.) પરંતુ તે સાધુ પણ અપ્રમત્ત 25
१२. क्षितिप्रतिष्ठितं नगरं, तत्र द्वौ भ्रातरौ-अरहन्नकोऽर्हन्मित्रश्च, महतो भार्या क्षुलके रक्ता, स नेच्छति, बहुश उपसर्गयति, भणिता चानेन-किं न पश्यसि भ्रातरमिति ?, भर्ता मारितः, सा पश्चाद्भणति-इदानीमपि नेच्छसि ?, स तेन निर्वेदेन प्रव्रजितः, साधुर्जातः, साऽपि आर्त्तवशार्ता मृता शुनी जाता, साधवश्च तं ग्राम गताः, शुन्या दृष्टः, लग्ना पृष्ठतः पृष्ठतः, उपसर्ग इति नष्टो रात्रौ । तत्रापि मृता मर्कटी जाता अटव्यां, तेऽपि कर्मधर्मसंयोगेन तस्या अटव्या मध्येन व्रजन्ति, तया दृष्टः, लग्ना कण्ठे, तत्रापि क्लेशेन पलायितः तत्रापि 30 मृता यक्षिणी जाताऽवधिना प्रेक्षते, छिद्राणि मार्गयति, सोऽप्यप्रमत्तः, सा छिद्रं * तदैवाऽऽगत्य साश्लेषं मुहुर्तुरिवाकरोत् ।