SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ 5 10 15 ૪૬ એક આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) अप्रशस्तस्त्रिविधः-दृष्टिरागो विषयरागः स्नेहरागश्च तत्र त्रयाणां त्रिषष्ठ्यधिकानां प्रावादुकशतानामात्मीयात्मीयदर्शनानुरागो दृष्टिरागः, यथोक्तम् 25 "असियसयं किरियाणं अकिरियवाईणमाहु चुलसीई । अन्नाणिय सत्तट्ठी वेणइयाणं च बत्तीसा ॥१॥ जिणवयणबाहिरमई मूढा णियदंसणाणुराएण । सव्वण्णुकहियमेते मोक्खपहं न उ पवज्जंति ॥२॥" યોગ્ય બધ્યમાન આગમથી જ્ઞશરીર ' બન દ્રવ્યરાગ + ભવ્યશરીર ફર્મદ્રવ્યરાગ + નોઆગમથી ↓ પ્રાપ્ત તતિરિક્ત + નોકર્મદ્રવ્યરાગ તદેકદેશ અથવા તદન્ય + વૈશ્રસિક સંધ્યાકાળનો રંગ ભાવરાગ પણ આગમનોઆગમથી એમ બે પ્રકારે છે. આગમથી રાગપદના અર્થને જાણનારો અને તે અર્થમાં ઉપયુક્ત જીવ. નોઆગમથી ભાવરાગ એટલે રાગવેદનીકર્મના (રતિમોહનીયાદિ કર્મના) ઉદયથી ઉત્પન્ન થયેલ પરિણામવિશેષ. આ પરિણામવિશેષ એ પ્રશસ્ત અને અપ્રશસ્ત એમ બે પ્રકારે છે. અપ્રશસ્ત પરિણામ ત્રણ પ્રકારે – દૃષ્ટિરાગ, વિષયરાગ, અને સ્નેહરાગ, તેમાં ત્રણસો ત્રેસઠ વાદીઓનો પોતપોતાના દર્શન ઉપરનો જે રાગ તે દૃષ્ટિરાગ કહેવાય 20 છે. કહ્યું છે “એકસો એંશી ક્રિયાવાદીઓ, ચોર્યાશી અક્રિયાવાદીઓ, સડસઠ અજ્ઞાનવાદીઓ, અને બત્રીશ વિનયવાદીઓ ।૧।। જિનવચનથી બાહ્યમતિવાળા અને માટે જ મૂઢ એવા આ મતો પોતપોતાના દર્શનના અનુરાગથી સર્વજ્ઞકથિત મોક્ષમાર્ગને સ્વીકારતા નથી. ૨’ શબ્દાદિ પાંચ વિષયો પ્રત્યેનો રાગ એ વિષયરાગ કહેવાય છે. તથા વિષયાદિનિમિત્ત વિનાનો પ્રાયોગિક + કસુંભરંગ ११. अशीतं शतं क्रियावादिनामक्रियावादिनामाहुश्चतुरशीतिम् । अज्ञानिकानां सप्तषष्टिं वैनयिकानां च द्वात्रिंशतं ॥१॥ जिनवचनबाह्यमतयो मूढा निजदर्शनानुरागेण । सर्वज्ञकथितमेते मोक्षपथं नैव प्रपद्यन्ते રા
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy