SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ 5. ૪૪ મી આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) निज्जामगरयणाणं अमूढनाणमइकण्णधाराणं । वंदामि विणयपणओ तिविहेण तिदंडविरयाणं ॥९१४॥ व्याख्या : 'निर्यामकरत्नेभ्यः' अर्हद्भयः 'अमूढज्ञाना' यथावस्थितज्ञाना मननं मतिः-संविदेव सैव कर्णधारो येषां ते तथाविधास्तेभ्यो वन्दामि विनयप्रणतस्त्रिविधेन त्रिदण्डविरतेभ्य इति થાઈ: ૬૨૪ તા ૨ | साम्प्रतं तृतीयद्वारव्याचिख्यासयाऽऽह पालंति जहा गावो गोवा अहिसावयाइदुग्गेहिं । पउरतणपाणिआणि अ वणाणि पावंति तह चेव ॥९१५॥ जीवनिकाया गावो जं ते पालंति ते महागोवा । मरणाइभया उ जिणा निव्वाणवणं च पावंति ॥९१६॥ तो उवगारित्तणओ नमोऽरिहा भविअजीवलोगस्स। सव्वस्सेह जिणिंदा लोगुत्तमभावओ तह य ॥९१७॥ व्याख्या : गाथात्रयं निगदसिद्धमेव ॥ द्वारम् ३ ॥ एवं तावदुक्तेन प्रकारेण नमोऽर्हत्वहेतवे गुणाः प्रतिपादिताः, साम्प्रतं प्रकारान्तरेण ગાથાર્થ : નિર્યામકોમાં રત્નસમાન, યથાવસ્થિત જ્ઞાનવાળી મતિરૂપ ખલાસીવાળા, અને ત્રણદંડથી વિરત એવા (અરિહંત ભગવંતોને) વિનયથી નમ્ર એવો હું મન–વચન કાયાથી વંદન ' વી | 15 ટીકાર્થ – નિર્યામકોમાં રત્નસમાન એવા અરિહંતોને, યથાવસ્થિતજ્ઞાનવાળી મતિ એ જ છે ખલાસી જેઓના એવા (અરિહંતોને), વંદન કરું છું. વિનયથી નમેલો એવો હું, મન-વચન20 કાયારૂપ ત્રિવિધ પ્રકારવડે, ત્રણ દંડથી વિરત એવા અરિહંતોને. (ટીકાર્થનો અન્વય ગાથાર્થ પ્રમાણે જાણવો.) al૯૧૪ll અવતરણિકા : હવે ત્રીજું મહાગોપ નામના દ્વારનું વ્યાખ્યાન કરવાની ઇચ્છાથી કહે છે કે ગાથાર્થ : જેમ ગોવાળિયાઓ સાપ–વાઘાદિયુક્ત એવા સ્થાનોથી ગાયોનું રક્ષણ કરે છે અને પ્રચુર તૃણ–પાણીવાળા વનો સુધી ગાયોને પહોંચાડે છે. 25 ગાથાર્થ: તે જ રીતે જિનેશ્વર ભગવંતો ષજીવનિકાયરૂપ ગાયોનું મરણાદિ ભયોથી રક્ષણ કરે છે અને નિર્વાણરૂપ વન સુધી પહોંચાડે છે, તેથી મહાગોપ છે. ગાથાર્થ : તેથી ઉપકારીપણાથી અને લોકોત્તમ હોવાથી અહીં જિનેશ્વરભગવંતો સર્વ ભવ્યજીવલોકને નમસ્કાર યોગ્ય છે. ટીકાર્થ : ત્રણે ગાથાઓનો અર્થ સ્પષ્ટ જ છે. તે ૯૧પ-૯૧૭ // 30 અવતરણિકા આ પ્રમાણે ઉક્ત પ્રકારવડે અરિહંતોના ગુણો નમસ્કારની યોગ્યતાના કારણ તરીકે કહ્યા. હવે બીજી રીતે નમસ્કારની યોગ્યતામાં કારણભૂત ગુણોને કહેવાની ઇચ્છાથી કહે
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy