________________
અરિહંતરૂપી નિર્ધામકનો ઉપકાર (નિ. ૯૧૩) ના ૪૩ अवरवीयावो य, अवरगज्जभो उत्तरगज्जभो य, एए सोलस वाया । तत्थ जहा जलिहिमि कालियावायरहिए गज्जहाणुकूलवाए निउणनिज्जामगसहिया निच्छिड्डुपोता जहिट्ठियं पट्टणं पावेंति, एवं च
मिच्छत्तकालियावायविरहिए सम्मत्तगज्जभपवाए ।
एगसमएण पत्ता सिद्धिवसहिपट्टणं पोया ॥९१३॥ व्याख्या : मिथ्यात्वमेव कालिकावातः तेन विरहिते भवाम्भोधौ तथा सम्यक्त्वगर्जभप्रवाते, कालिकावातो ह्यसाध्यः गजभस्त्वनुकूलः, एकसमयेन प्राप्ताः सिद्धिवसतिपत्तनं 'पोता:' जीवबोहित्थाः, तन्निर्यामकोपकारादिति भावना ॥ ततश्च यथा सांयात्रिकसार्थः प्रसिद्धं निर्यामकं चिरगतमपि यात्रासिद्ध्यर्थं पूजयति, एवं ग्रन्थकारोऽपि सिद्धिपत्तनं प्रति प्रस्थितोऽभीष्टयात्रासिद्धये निर्यामकरत्नेभ्यस्तीर्थकद्भयः स्तवचिकीर्षयेदमाह
10 વચ્ચેના સ્થાનથી વાતો પવન) અને બીજો પૂર્વસક્તાસુક (અર્થાત્ ઈશાન અને પૂર્વ દિશા વચ્ચેના
સ્થાનથી વાતો પવન.) આ જ પ્રમાણે અગ્નિખૂણા સંબંધી બે પવનો – એક પૂર્વતુંગાર અને બીજો દિક્ષિણતુંગાર, નૈઋત્યખૂણા સંબંધી બે પવનો – એક દક્ષિણબીજાપ અને બીજો પશ્ચિમબીજાપ, વાયવ્ય સંબંધી બે પવનો– એક પશ્ચિમગર્લભ અને બીજો ઉત્તરગર્જભ. આ પ્રમાણે સોળ પવનો થાય છે. (આ સોળ પવનોમાં જે પવન વાહનોને પ્રતિકૂળ હોય તે કાલિકાવાત નામે ઓળખાય 15 છે અને જે અનુકૂળ હોય તે ગર્જભ નામે ઓળખાય છે – રતિ ટીખળ) જેમ કાલિકાવાતથી રહિત અને ગર્લભ નામના અનુકૂળ પવનવાળા સમુદ્રમાં નિપુણ ખલાસી સહિતના, છિદ્ર વિનાના વાહનો ઇચ્છિત નગરને પ્રાપ્ત કરે છે. એ પ્રમાણે –
ગાથાર્થ : મિથ્યાત્વરૂપ કાલિકાવાતથી રહિત અને સમ્યક્ત રૂપ ગર્જભ પવનવાળા (સંસાર સમુદ્રમાં) જીવરૂપ વાહનો સિદ્ધિવસતિરૂપ નગરને એક સમયે પામ્યા.
ટીકાર્થ : મિથ્યાત્વરૂપ કાલિકાવાતથી રહિત તથા સમ્યક્તરૂપ ગર્જભપવનવાળા ભવરૂપ સમુદ્રમાં, કાલિકાવાત એ અસાધ્ય છે અને ગર્લભ એ અનુકૂળ પવન છે. એવા આ ભવસમુદ્રમાં એક સમયે સિદ્ધિવસતિરૂપ નગરને જીવરૂપ વાહનો પામ્યા છે. કેવી રીતે પામ્યા છે ?) જીવરૂપ વાહનોના નિર્યામકસમાન એવા તીર્થકરોના ઉપકારથી (તેઓ પામ્યા છે.) ૧૯૧૭ll
તેથી જેમ સમુદ્રની મુસાફરી કરનારાઓનો સમૂહ ઘણા વર્ષો પહેલા મૃત્યુ પામેલા એવા 25 પ્રસિદ્ધ નિર્યામકને પોતાની યાત્રાની સિદ્ધિ માટે પૂજે છે. એ પ્રમાણે મોક્ષ માટે પ્રયાણ કરી ચૂકેલા એવા ગ્રંથકાર પણ પોતાને ઇચ્છિત યાત્રાની સિદ્ધિ માટે નિર્ણાયકોમાં રત્નસમાન એવા તીર્થકરોની સ્તવના કરવાની ઇચ્છાથી આગળ કહે છે કે
१०. ऽपरबीजापश्च, अपरगर्जभ उत्तरगर्जभश्च, एते षोडश वाताः । तत्र यथा जलधौ कालिकावातरहिते गर्जभानुकूलवाते निपुणनिर्यामकसहिता निश्छिद्रपोता यथेप्सितं पत्तनं प्राप्नुवन्ति ।
20
30