________________
5
un
ચરણ-કરણસિત્તરીનું સ્વરૂપ (નિ. ૯૧૦-૯૧૧) ૪૧ “वयं सर्मणधम्म सर्जम वेयर्यावच्चं च बंर्भगुत्तीओ। गणादितियं तव कौवनिग्गहाई चरणमेयं ॥१॥ पिंडविसोही समिई भावण पंडैिमा य इंदिनिरीहो ।
पडिलेंहणगुत्तीओ अर्भिग्गहा चेव करणं तु ॥२॥" इति गाथार्थः ॥९१०॥ न केवलं प्रहत एव, किन्तु ते खल्वनेन पथा निर्वृतिपुरमेव प्राप्ता इति, आह च
सिद्धिवसहिमुवगया निव्वाणसुहं च ते अणुप्पत्ता ।
- सासयमव्वाबाहं पत्ता अयरामरं ठाणं ॥९११॥ व्याख्या : 'सिद्धिवसतिं' मोक्षालयम् 'उपगताः' सामीप्येन-कर्मविगमलक्षणेन प्राप्ता इति, अनेनैकेन्द्रियव्यवच्छेदमाह, केषाञ्चित् सुखदुःखरहिता एव ते तत्र तिष्ठन्तीति दर्शनम्, अत आह- 10 'निर्वाणसुखं च तेऽनुप्राप्ता' निरतिशयसुखं प्राप्ता इत्यर्थः, ते च केषाञ्चिद्दर्शनपरिभवादिनेहाऽऽगच्छन्तीति दर्शनं, तन्निवृत्त्यर्थमाह-'शाश्वतं' नित्यम् 'अव्याबाधं' व्याबाधारहितं છે– “પાંચ વ્રતો, દશ શ્રમણધર્મ, સત્તર પ્રકારના સંયમ, દશપ્રકારે વૈયાવચ્ચ, નવ બ્રહ્મચર્યનુતિઓ જ્ઞાનાદિત્રિક, બાર પ્રકારનો તપ અને ક્રોધાદિ ચારનો નિગ્રહ આ પ્રમાણે ચરણસિત્તરિ જાણવી. |૧|| વસ્ત્ર–પાત્ર–આહાર–પાણીની શુદ્ધિ, પાંચ સમિતિ, બાર ભાવનાઓ, બાર પ્રતિમા, પાંચ 15. ઇન્દ્રિયોનો નિગ્રહ, પચ્ચીસ પ્રકારે પડિલેહણા, ત્રણ ગુપ્તિ અને દ્રવ્યાદિ ચાર અભિગ્રહ એ પ્રમાણે કરણસિત્તરી જાણવી. રા” a૯૧oો. - અવતરણિકા : અરિહંતોએ આ માર્ગ માત્ર સેવ્યો જ નથી પરંતુ આ માર્ગવડે નિવૃતિપુરને પામ્યા પણ છે. એ વાતને કહે છે કે
ગાથાર્થ સિદ્ધિવસતિને નજીકથી પામ્યા, નિર્વાણ સુખને પામ્યા અને શાશ્વત, અવ્યાબાધ 20 એવા અજરામર સ્થાનને અરિહંતો પામ્યા છે. 1 ટીકાર્થઃ સિદ્ધિરૂપી વસતિને એટલે કે મોક્ષાલયને કર્મને નાશ કરવા દ્વારા નજીકથી પામ્યા છે. આ “૩૫ તા:' વિશેષણવડે એકેન્દ્રિય જીવોની બાદબાકી કહીં (અર્થાત્ એકેન્દ્રિય જીવો પણ જો કે સિદ્ધશિલાને પામેલા છે. છતાં તેઓ કર્મના નાશવડે પામ્યા નથી. તેથી આ વિશેષણ દ્વારા તેમની બાદબાકી થાય છે.) કેટલાક લોકોનો એ મત છે કે – “મોક્ષાલયને પામેલા જીવો ત્યાં 25. સુખ–દુઃખથી રહિત છે.” આ મતનું ખંડન કરવા કહે છે કે – “ નિરતિશયસુખને તેઓ પામ્યા છે.” (અર્થાત્ મોક્ષમાં સુખનો અભાવ નથી પણ નિરૂપમ સુખ છે.) વળી, કેટલાક દર્શનો એવું માને છે કે – “મોક્ષને પામેલા જીવો પોતાના તીર્થનો પરાભવ થતો જોઈને આ ધરતી ઉપર પોતાના તીર્થના શત્રુઓનો નાશ કરવા પુનઃ અવતાર લે છે.” (પરિત્રાણાય સાધૂનાં વિનાશાય રે સુતાં. ધર્મસંસ્થા નાથ સંભવામિ યુગે યુગે II) આવા મિથ્યાદર્શનોનું ખંડન કરવા કહે છે કે – “મોક્ષમાં 30 ગયેલા જીવો શાશ્વત એટલે કે નિત્ય અને બાધા વિનાના એવા જરા-મરણથી રહિત સ્થાન પામેલા