SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ નો આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) अरिहो उ नमुक्कारस्स भावओ खीणरागमयमोहो मुक्खत्थीणंपि जिणो तहेव जम्हा अओ अरिहा ॥९०८॥ गाथाद्वयं निगदसिद्धं, नवरं मदशब्देन द्वेषोऽभिधीयते इति ॥ संसाराअडवीए मिच्छत्तऽन्नाणमोहिअपहाए । जेहिं कय देसिअत्तं ते अरिहंते पणिवयामि ॥९०९॥ व्याख्या : संसाराटव्यां, किंविशिष्टायां ?-'मिथ्यात्वाज्ञानमोहितपथायां' तत्र मिथ्यात्वाज्ञानाभ्यां मोहितः पन्था यस्यामिति विग्रहः, तस्यां, यैः कृतं देशिकत्वं तानर्हतः 'प्रणौमि' अभ्यर्थयामीति માથાર્થ: II૬૦૧ ___ दृष्ट्वा ज्ञात्वा च सम्यक् पन्थानमासेव्य च कृतं नान्यथा, तथा चाऽऽह सम्मइंसणदिवो नाणेण य सुट्ट तेहिं उवलद्धो । चरणकरणेण पहओ निव्वाणपहो जिणिदेहिं ॥९१०॥ व्याख्या : 'सम्यग्दर्शनेन' अविपरीतदर्शनेन दृष्टः, ज्ञानेन च 'सुष्ठ' यथाऽवस्थितः तैरर्हद्भिर्जातः, चरणं च करणं चेत्येकवद्भावस्तेन 'प्रहतः' आसेवितः 'निर्वाणपथः' मोक्षमार्गो जिनेन्द्रैः । तत्र व्रतादि चरणं, पिण्डविशुद्धयादि च करणं, यथोक्तम् - 15 પાર પામવા માટે ભક્તિથી તે સાર્થવાહને નમસ્કાર કરે છે. ગાથાર્થ : તે જ રીતે ભાવથી રાગ-દ્વેષ અને મોહ વિનાના જિનો મોક્ષાર્થી જીવોને પણ નમસ્કારને યોગ્ય છે, અને જે કારણથી નમસ્કારને યોગ્ય છે તે કારણથી જિનો અર્થ = અહેતું કહેવાય છે. ટીકાર્થ: બંને ગાથાઓનો અર્થ સ્પષ્ટ જ છે. માત્ર મદ શબ્દનો દ્વેષ અર્થ કરવો. ૯૦૭-૯૦૮ 20 ગાથાર્થઃ મિથ્યાત્વ અને અજ્ઞાનથી મોહિત થયા છે. માર્ગો જેમાં એવી સંસારરૂપ અટવીમાં જેઓ માર્ગદશક બન્યા છે, તે અરિહંતોને હું નમસ્કાર કરું છું. ટીકાર્થ: સંસારરૂપી અટવીમાં, કેવા પ્રકારની છે આ અટવી? – મિથ્યાત્વ અને અજ્ઞાનવડે વિપરીતપણાને પામેલા છે માર્ગો જેમાં એવી આ સંસારઅટવીમાં જેઓવડે માર્ગદશિકપણું કરાયું છે, તે અરિહંતોને હું નમસ્કાર કરું છું. મેં ૯૦૯ ! ' 25 અવતરણિકા : આ માર્ગદશકત્વ અરિહંતોએ જોઈને, જાણીને અને તે માર્ગને સમ્યક રીતે સેવીને કર્યું છે, પણ જોયા, જાણ્યા કે સેવ્યા વિના કર્યું નથી, એ વાતને કહે છે કે . ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ : અવિપરીતદર્શનરૂપ સમ્યગ્દર્શનવડે અરિહંતોએ આ માર્ગ જોયો છે, જ્ઞાનવડે અરિહંતોએ તે માર્ગ યથાવસ્થિત જાણ્યો છે. ચરણસિત્તરી અને કરણસિત્તરીવડે જિનેન્દ્રોએ આ 30 નિર્વાણ માર્ગ સેવ્યો છે. અહીં “ચરણ અને કરણ' સમાહાર દ્વન્દ્રસમાસથી એકવચન કરેલ જાણવું. અહીં ચરણસિત્તરી તરીકે વ્રતાદિ જાણવા અને કરણસિત્તરી તરીકે પિંડવિશુદ્ધિ વગેરે જાણવું. કહ્યું *અર્થયામિ y. I
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy