SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ भाव2वीभi 64नय (नि. ८०७) . ३८ इयाणि भावाडवीदेसिगणाए जोइज्जइ-सत्थवाहत्थाणीया अरहंता, उग्घोसणाथाणीया धम्मकहातडिगाइथाणीया जीवा, अडवीत्थाणीओ संसारो, उज्जुगो साहुमग्गो, वंको य सावगमग्गो, पप्पपुरत्थाणीओ मोक्खो, वग्घसिंघतुल्ला रागद्दोसा, मणोहररुक्खच्छायाथाणीया इत्थिगाइसंसत्तवसहीओ, परिसडियाइत्थाणीआओ अणवज्जवसहीओ, मग्गतडत्थहक्कारणपुरिसथाणगा पासत्थाई अकल्लाणमित्ता, सत्थिगाथाणीया साहू, दवग्गाइथाणिया कोहादओ कसाया, फलथाणीया 5 विसया, पिसायथाणीया बावीसं परीसहा भत्तपाणाणि एसणिज्जाणि, अपयाणगथाणीओ निच्चु(रु)ज्जमो, जामदुगे सज्झाओ, पुरपत्ताणं च णं मोक्खसुहंति । एत्थ य तं पुरं गंतुकामो जणो उवएसदाणाइणा उवगारी सत्थवाहोत्ति नमसति, एवं मोक्खत्थीहिवि भगवं पणमियव्वो॥ तथा चाह - जह तमिह सत्थवाहं नमइ जणो तं पुरं तु गंतुमणो । परमुवगारित्तणओ निविग्घत्थं च भतीए ॥९०७॥ - હવે આ દષ્ટાન્તને) ભાવ–અટવીના દેશક દષ્ટાન્ત સાથે જોડે છે – સાર્થવાહના સ્થાને અરિહંતો જાણવા. ઉદ્ઘોષણાના સ્થાને ધર્મકથા, તટિક–કાપેટિકાદિના સ્થાને જીવો, અટવીના સ્થાને સંસાર, ઋજુ એટલે સાધુ માર્ગ અને વક્ર સ્થાને શ્રાવક માર્ગ જાણવો, પ્રાપ્તવ્ય નગરના સ્થાને મોક્ષ, વાઘ અને સિંહ સમાન રાગ-દ્વેષ, મનોહરવૃક્ષોની છાયા સમાન સ્ત્રી વગેરેથી સંસત 15 વસતિઓ, પડેલા પીળા પાંદડાવાળા વૃક્ષોની છાયા સમાન નિરવદ્ય (સ્ત્રી વગેરેની સંસક્તિથી રહિત) વસતિઓ, માર્ગના કિનારે રહેલા અને બોલાવતા પુરુષો સમાન અકલ્યાણમિત્ર એવા પાર્થસ્થાદિ જાણવા. સાથે સમાન સાધુઓ, દાવાગ્નિ વગેરે સમાન ક્રોધાદિ કષાયો, કિંપાકફળ સમાન વિષયો, પિશાચ સમાન બાવીસ પરિષહો, ભક્તપાન સમાન એષણીય આહાર–પાણી, । 20 અપ્રયાણ સમાન નિરુદ્યમ, બે પ્રહરનો સ્વાધ્યાય અને નગરને પ્રાપ્ત કરવું એટલે મોક્ષસુખને પ્રાપ્ત કરવું. અહીં જેમ તે નગરને પ્રાપ્ત કરવાની ઇચ્છાવાળો લોક “ઉપદેશ–દાનાદિવડે આ ઉપકારી છે એમ માની સાર્થવાહને નમસ્કાર કરે છે. એ જ પ્રમાણે મોક્ષાર્થી જીવોએ પણ ભગવાનને નમસ્કાર કરવા યોગ્ય છે. આ જ વાતને કહે છે. ગાથાર્થ : જેમ તે નગરમાં જવાની ઇચ્છાવાળો લોક પરમોપકારી હોવાથી અને નિર્વિદન 25 ८. इदानीं भावाटवीदेशिकज्ञाते योज्यते-सार्थवाहस्थानीया अर्हन्तः, उद्घोषणास्थानीया धर्मकथा, तटिकादिस्थानीया जीवाः, अटवीस्थानीयः संसारः, ऋजुः साधुमार्गः, वक्रश्च श्रावकमार्गः, प्राप्यपुरस्थानीयो मोक्षः, व्याघ्रसिंहतुल्यौ रागद्वेषौ, मनोहरवृक्षच्छायास्थानीयाः स्त्र्यादिसंसक्तवसतयः, परिशटितादिस्थानीया अनवद्यवसतयः, मार्गतटस्थाह्वायकपुरुषस्थानीयाः पार्श्वस्थादयोऽकल्याणमित्राणि, सार्थिकस्थानीयाः साधवः, दवाग्न्यादिस्थानीयाः क्रोधादयः कषायाः, फलस्थानीया विषयाः, पिशाचस्थानीया द्वाविंशतिः परीषहाः, 30 भक्तपानान्येषणीयानि, अप्रयाणस्थानीयो नित्यो(रु)द्यमः, यामद्विके स्वाध्यायः, पुरप्राप्तानां च मोक्षसुखमिति। अत्र च तत्पुरं गन्तुकामो जन उपदेशदानादिनोपकारी सार्थवाह इति नमस्यति, एवं मोक्षार्थिभिरपि भगवान् प्रणन्तव्यः । * निरुज्जमो इति मलयगिरिवृत्तौ ।
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy