________________
૩૮ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ •સભાષાંતર (ભાગ-૪) पिसाया खणं खणमभिद्दवंति तेऽवि णं ण गणेयव्वा, भत्तपाणं च तत्थ विभागओ विरसं दुल्लभं चत्ति, अप्पयाणयं च ण कायव्वं, अणवरयं च गंतव्वं, रत्तीए वि दोण्णि जामा सुवियव्वं, सेसद्गे य गंतव्वमेव, एवं च गच्छंतेहिं देवाणुप्पिया ! खिप्पमेव अडवी लंघिज्जइ, लंघित्ता य तमेगंतदोगच्चवज्जियं पसत्थं सिवपुरं पाविज्जइ, तत्थ य पुणो ण होंति केइ किलेसत्ति। तओ तत्थ केइ तेण समं पयट्टा जे उज्जुगेण पधाविया, अण्णे पुण इयरेण, तओ सो पसत्थे दिवसे उच्चलिओ, पुरओ वच्चंतो मग्गं आहणइ, सिलाइसु य पंथस्स दोसगुणपिसुणगाणि अक्खराणि लिहइ, एत्तियं गयमेत्तियं सेसंति विभासा, एवं जे तस्स निद्देसे वट्टिया ते तेण समं अचिरेण तं पुरं पत्ता, जेऽवि लिहियाणुसारेण संमं गच्छंति तेऽवि पावंति, जे न वट्टिया
न वा वटुंति छायादिसु पडिसेविणो ते न पत्ता न यावि पावंति, एवं दव्वाडवीदेसिगणायं । 10 पान ५९ विमाथी छ ('अर्थात् अमु प्रदेशमा छ, अभुमा नथी.) विरस (स्वा२लित) ने
દુર્લભ છે. ક્યાંય અટકવા યોગ્ય નથી, પરંતુ સતત ગમન કરવા યોગ્ય છે. રાત્રિને વિશે પણ બે પ્રહર જ સૂવા યોગ્ય છે. શેષ બે પ્રહરમાં ગમન જ કરવા યોગ્ય છે. હે દેવાનુપ્રિયો! આ પ્રમાણે જતા તમે ખૂબ જ ઝડપથી અટવીના પારને પામશો અને પારને પામીને એકાત્તે દુઃખ રહિત એવા પ્રશસ્ત શિવપુરને પ્રાપ્ત કરશો, ત્યાં કોઈ ક્લેશો પણ નથી.
સાર્થવાહની આ વાત સાંભળ્યા પછી કેટલાક લોકો તેની સાથે ઋજુમાર્ગે જવા તૈયાર થયા અને કેટલાક લોકો વક્ર માર્ગે જવા તૈયાર થયા. ત્યાર પછી સારા દિવસે સાર્થવાહે પ્રયાણ કર્યું. આગળ જતાં સાર્થવાહ માર્ગને એક સરખો કર્યો (અર્થાત ખાડા-ટેકરા વગેરે દૂર કર્યા.) શિલા વગેરે ઉપર માર્ગના ગુણ-દોષને જણાવનારા અક્ષરો લખે છે. આટલું ચાલ્યા આટલું બાકી વગેરે
લખે છે. આ પ્રમાણે જેઓ સાર્થવાહના બતાવવા પ્રમાણે ચાલ્યા, તેઓ તેની સાથે ટૂંક સમયમાં 20 તે નગરને પામ્યા. જે વળી લખ્યા અનુસાર પાછળ આવતા હતા તેઓ પણ નગરને પામે છે.
જેઓ નિર્દેશ પ્રમાણે વર્યા નહીં કે લખ્યા પ્રમાણમાં ચાલ્યા નહીં અને ઊલટું છાયા વગેરેને સેવ્યા તેઓ નગરને પામ્યા નહીં કે (લખ્યાનુસારે ન વર્તવાને કારણે) પામતા પણ નથી. આ પ્રમાણે દ્રવ્યઅટવીદેશકનું દષ્ટાન્ત જાણવું.
७. पिशाचाः क्षणं क्षणमभिद्रवन्ति तेऽपि न गणयितव्याः, भक्तपानं च तत्र विभागतो विरसं दुर्लभं 25 चेति, अप्रयाणं च न कर्त्तव्यम्, अनवरतं च गन्तव्यं, रात्रावपि द्वौ यामौ स्वप्तव्यं शेषद्विके च गन्तव्यमेव,
एवं गच्छद्भिरेव देवानुप्रियाः ! क्षिप्रमेवाटवी लङ्घयते, लवयित्वा च तदेकान्तदौर्गत्यवर्जितं प्रशस्तं शिवपुरं प्राप्यते, तत्र च पुनर्न भवन्ति केचित्क्लेशा इति । ततस्तत्र केचित्तेन समं प्रवृत्ता ये ऋजुना प्रधाविताः, अन्ये पुनरितरेण, ततः स प्रशस्ते दिवसे उच्चलितः, पुरतो व्रजन् मार्ग आहन्ति (समीकरोति), शिलादिसु
च पथो गुणदोषपिशुनान्यक्षराणि लिखति, एतावद्गतमेतावच्छेषमिति विभाषा, एवं ये तस्य निर्देशे वृत्तास्ते 30 तेन सममचिरेण तत्पुरं प्राप्ताः, येऽपि लिखितानुसारेण सम्यग्गच्छन्ति तेऽपि प्राप्नुवन्ति, ये न वृत्ता न वा
वर्त्तन्ते छायादिषु प्रतिसेविनस्ते न प्राप्ता न चापि प्राप्नुवन्ति, एवं द्रव्याटवीदेशिकज्ञातम् ।
15