________________
દ્રવ્યવાટવીનું દષ્ટાન્ત (નિ. ૯૦૬) લોક ૩૭ पुण अहो मुहत्तगं वीसमियव्वं, मणोहररूवधारिणो महुरवयणेणं एत्थ मग्गंतरट्ठिया बहवे पुरिसा हक्कारेंति, तेसिं वयणं न सोयव्वं, सत्थिगा खणंपि ण मोत्तव्वा, एगागिणो नियमा भयं, दुरंतो य घोरो दवग्गी अप्पमत्तेहिं उलवेयव्वो, अणोल्हविज्जंतो य नियमेण डहइ, पुणो य दुग्गुच्चपव्वओ उवउत्तेहिं चेव लंघेयव्वो, अलंघणे नियमा मरिज्जंति, पुणो महती अइगुविलगव्वरा वंसकुडंगी सिग्धं लंघियव्वा, तंमि ठियाणं बहू दोसा, तओ य 5 लहुगो खड्डो, तस्स समीवे मणोरहो णाम बंभणो णिच्चं सण्णिहिओ अच्छइ, सो भणइमणागं पूरेहि एयंति, तस्स न सोयव्वं, सो ण पूरेयव्वो, सो खु पूरिज्जमाणो महल्लतरो भवइ पंथाओ य भज्जिज्जइ, फलाणि य एत्थ दिव्वाणि पंचप्पयाराणि णेत्ताइसुहंकराणि किंपागाणं न पेक्खियव्वाणि ण भोत्तव्वाणि, बावीसं च णं एत्थ घोरा महाकराला મનોહર રૂપને ધારણ કરનારા માર્ગ વચ્ચે રહેલા ઘણા પુરુષો મધુર વચનોવડે તમને બોલાવશે, 10 પરંતુ તેમનું વચન તમારે સાંભળવા યોગ્ય નથી. સાર્થને ક્ષણવાર માટે પણ તમારે છોડવા યોગ્ય નથી, કારણ કે એકાકી એવા તમને ચોક્કસ ભય ઉત્પન્ન થશે. દુઃખેથી અંત કરી શકાય એવો ભયંકર દાવાગ્નિ અપ્રમત્ત રહેવાવડે તમારે ઓલવવા યોગ્ય છે. જો તે દાવાગ્નિ ઓલવાયો નહીં તો તે તમને બાળશે. તથા દુઃખેથી ચઢી શકાય એવો ઊંચો પર્વત અત્યંત ઉપયોગપૂર્વક ઓળંગવા યોગ્ય છે. જો ન ઓળંગો તો અવશ્ય મરશો. (અર્થાત્ જો બરાબર ઉપયોગ નહીં રાખો તો નીચે 15 પડી મરણ પામશો.) વળી મોટી અને અત્યંતગીચ એવી વાંસોની ઝાડી શીધ્ર વટાવવા યોગ્ય છે, કારણ કે તેમાં રહેનારાઓને ઘણા દોષો થાય છે. ત્યાર પછી નાનો ખાડો છે તેની બાજુમાં મનોરથ નામે બ્રાહ્મણ હંમેશા ત્યાં જ રહે છે. તે કહેશે – “આ ખાડાને થોડો પૂરો.” પરંતુ તેનું વચન સાંભળવા યોગ્ય નથી. તે ખાડો પણ પૂરવો નહીં. જો તેને પૂરશો તો તે ખાડો વધુ મોટો થશે भने २स्तो तूटी.शे.
20 - ' આ માર્ગમાં પાંચ પ્રકારના નેત્રાદિને સુખ આપનારા, દિવ્ય એવા કિંપાગવૃક્ષના ફળો છે, જે જોવા યોગ્ય નથી કે ખાવા યોગ્ય પણ નથી. તથા આ માર્ગમાં ભયંકર અને મહાવિકરાળ સ્વરૂપવાળા બાવીસ પિશાચો ક્ષણે ક્ષણે ઉપદ્રવ કરે છે તે પણ ગણકારવા નહીં. આ માર્ગમાં ભક્ત
६. मधो मुहूर्त विश्रमितव्यं, मनोहररूपधारिणश्च बहवो मधुरवचनेनात्र मार्गान्तरस्थिताः पुरुषा आकारयन्तिः, तेषां वचनं न श्रोतव्यं, सार्थिकाः क्षणमपि न मोक्तव्याः, एकाकिनो नियमाद्भयं, दुरन्तो 25 घोरश्च दवाग्निरप्रमत्तैर्विध्यापयितव्यः, अविध्यापितश्च नियमेन दहति, पुनश्च दुर्गोच्चपर्वत उपयुक्तैरेव लयितव्यः, अनुल्लङ्घने च नियमात् म्रियते, पुनर्महती अतिगुपिलगह्वरा वंशकुडङ्गी शीघ्रं लवयितव्या, तस्यां स्थितानां बहवो दोषाः, ततश्च लघुर्गतः तस्य समीपे मनोरथो नाम ब्राह्मणो नित्यं सन्निहितस्तिष्ठति, स भणति-मनाक् पूरयैनमिति, तस्य न श्रोतव्यं, स न पूरयितव्यः स हि पूर्यमाणो महत्तरो भवति पन्थानश्च भज्यन्ते, फलानि चात्र दिव्यानि पञ्चप्रकाराणि नेत्रादिसुखकराणि किम्पाकानां न प्रेक्षयितव्यानि न 30 भोक्तव्यानि, द्वाविंशतिश्चात्र घोरा महाकरालाः