________________
૩૬ આવશ્યકનિયુક્તિ - હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૪)
तच्चेदम्-ऐत्थं अडवी दुविहा-दव्वाडवी भावाडवी य, तत्थ दव्वाडवीए ताव उदाहरणंवसंतपुरं णयरं, धणो सत्थवाहो, सो पुरंतरं गंतुकामो घोसणं कारेइ जहा णंदिफलणाए, तओ तत्थ बहवे तडिगकप्पडिगादयो संपिडिया, सो तेसिं मिलियाणं पंथगुणे कहेइ-एगो पंथो उज्जुओ
एगो वंको, जो सो वंको तेण मणागं सुहंसुहेण गम्मइ, बहुणा य कालेण इच्छियपुरं पाविज्जइ, 5 अवसाणे सोवि उज्जुगं चेव ओयरइ, जो पुण उज्जुगो तेण लहुं गम्मइ, किच्छेण य, कहं ?,
सो अईव विसमो सण्हो य, तत्थ ओतारे चेव दुवे महाघोरा वग्घसिंहा परिवसंति, ते तओ पाए च्चेव लग्गति, अमुयंताण य पहं न पहवंति, अवसाणं च जाव अणुवटुंति, रुक्खा य एत्थ एगे मणोहरा, तेसिं पुण छायासु न वीसमियव्वं, मारणप्पिया खु सा छाया, परिसडियपंडुपत्ताणं
અહીં અટવી બે પ્રકારે છે. ૧. દ્રવ્યાટવી અને ૨. ભાવાટવી. તેમાં પ્રથમ દ્રવ્ય–અટવીને 10 विशे ४८३२९ छ. संतपुर नामे नगर तुं. त्यां धन नामे सार्थवाहतो. ते अन्य नभi. .
જવાની ઇચ્છાવાળો ઘોષણા કરાવે છે કે – અહીં નંદીફળના દૃષ્ટાન્તમાં (જ્ઞાતાધર્મકથામાં ૧૫માં દૃષ્ટાન્તમાં) જે રીતે ઘોષણા કરાવી તે રીતે જાણી લેવી. તે સ્થાને ઘણા બધાં તટિક, કાપેટિકાદિ (જુદી જુદી જાતના ભિક્ષાચરો) ભેગા થયા. ભેગા થયેલા તેઓને સાર્થવાહ માર્ગના ગુણદોષને
કહે છે – એક માર્ગ સરળ છે અને બીજો માર્ગ વક્ર છે. જે વક્ર છે તે માર્ગે સુખેથી જઈ શકાય 15 છે, પરંતુ ઘણા કાળ પછી ઇચ્છિતનગરમાં પહોંચાય છે. અંતે તો તે વક્રમાર્ગ પણ સરળમાર્ગને ભેગો થઈ જાય છે.
જે વળી સરળમાર્ગ છે તે માર્ગેથી ખૂબ જલ્દીથી ઇચ્છિતનગરે પહોંચાય છે, પરંતુ દુઃખેથી એ માર્ગે જવાય છે કેવી રીતે ? તે કહે છે કે – જે સરળમાર્ગ છે તે અત્યંત વિષમ અને સાંકડો
છે. જેવા તે માર્ગ ઉપર ઉતરો કે ત્યાં મહાભયંકર સિંહ અને વાઘ બેઠેલા છે. શરૂઆતથી જ 20 તેઓ બંને પાછળ પડી જાય છે અને પીછો નહીં છોડતાં તેઓ આગળ જવા દેતાં નથી, બંને
અંત સુધી પાછળ-પાછળ આવે છે. માર્ગમાં અમુક વૃક્ષો પણ મનોહર છે, પરંતુ તે વૃક્ષોની છાયામાં વિશ્રામ કરવો નહીં, કારણ કે તે છાયા વિશ્રામ કરનારને મારી નાંખનારી છે. તેથી જેનાં પાંદડાં પીળા પડી ગયા છે, ખરી પડ્યા છે, એવા વૃક્ષો નીચે મુહૂર્તમાત્ર વિશ્રામ કરવા યોગ્ય છે. તથા
५. अत्राटवी द्विविधा-द्रव्याटवी भावाटवी च, तत्र द्रव्याटव्यां तावदुदाहरणम्-वसन्तपुरं नगरं, धनः 25 सार्थवाहः, स पुरान्तरं गन्तुकामो घोषणां कारयति-यथा नन्दीफलज्ञाते, ततस्तत्र बहवस्तटिककार्पटिकादयः
संपिण्डिताः, स तेभ्यो मिलितेभ्यः पथिगुणान् कथयति-एकः पन्थाः ऋजुरेको वक्रः, यः स वक्रस्तेन मनाक् सुखंसुखेन गम्यते, बहुना च कालेन ईप्सितपुरं प्राप्यते, अवसाने सोऽपि ऋजुमेवावतरति, यः पुनः ऋजुस्तेन लघु गम्यते, कृच्छ्रेण च, कथं ?, सोऽतीव विषमः श्लक्ष्णश्च, तत्रावतार एव द्वौ महाघोरौ
व्याघ्रसिंहौ परिवसतः, तौ ततः पादयोरेव लगतः, अमुञ्चतोश्च पन्थानं न प्रभवन्ति, अवसानं च 30 यावदनुवर्तेते, वृक्षाश्चात्रैके मनोहराः, तेषां पुनश्छायासु न विश्रमितव्यं, मारणप्रियैव सा छाया,
परिशटितपाण्डुपत्राणा