________________
10
15
અરિહંતોના ગુણો (નિ. ૯૦૪-૯૦૬) ની ૩૫ अडवीइ देसिअत्तं १ तहेव निज्जामया समुइंमि २ ।
छक्कायरक्खणट्ठा महगोवा तेण वुच्चंति ३ ॥९०४॥ व्याख्या : अटव्यां देशकत्वं कृतमर्हद्भिः, तथैव निर्यामकाः समुद्रे, भगवन्त एव षट्कायरक्षणार्थं यतः प्रयत्नं चक्रु : महागोपास्तेनोच्यन्त इति गाथासमासार्थः अवयवार्थं तु प्रतिद्वारं વતિ, ૨૦૪ तत्र (आद्य)द्वारावयवार्थोऽभिधीयते
अडविं सपच्चवायं वोलित्ता देसिओवएसेणं । पावंति जहिट्ठपुरं भवाडविपी तहा जीवा ॥९०५॥ पावंति निव्वुइपुरं जिणोवइटेण चेव मग्गेणं । ।
अडवीइ देसिअत्तं एवं ने जिणिंदाणं ॥९०६॥ व्याख्या : 'अटवी' प्रतीतां 'सप्रत्यपायाम्' इति व्याघ्रादिप्रत्यपायबहुला 'वोलेत्त' त्ति उल्लङ्घय ‘देशिकोपदेशेन' निपुणमार्गज्ञोपदेशेन प्राप्नुवन्ति यथा 'इष्टपुरम्' इष्टपत्तनं, भवाटवीमप्युल्लङ्घयेति वर्तते, तथा जीवाः किं प्राप्नुवन्ति ?-'निर्वृतिपुरं' सिद्धिपुरं जिनोपदिष्टेनैव मार्गेण, नान्योपदिष्टेन, ततश्चाटव्यां देशिकत्वमेवं 'ज्ञेयं' ज्ञातव्यं, केषां ?-जिनेन्द्राणामिति गाथाद्वयसमासार्थः ॥९०५-९०६॥ व्यासार्थस्तु कथानकादवसेयः,
ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો.
ટીકાર્થઃ ભવરૂપી અટવીમાં અરિહંતોએ માર્ગ દેખાડ્યો છે. તથા ભવરૂપી સમુદ્રમાં નિર્યામક = ખલાસી બન્યા છે. તથા જે કારણથી અરિહંતોએ જ પકાયનું રક્ષણ કરવા માટે પ્રયત્ન કર્યો હતો, તે કારણથી તેઓ મહાગોપ કહેવાય છે. આ ગાથાનો સંક્ષેપાર્થ કહ્યો. વિસ્તારથી અર્થ દરેક
20 દ્વારામાં આગળ કહેશે. ll૯૦૪ો.
અવતરણિકા : તેમાં પ્રથમ દ્વારનો વિસ્તારાર્થ કહેવાય છે . • ' ગાથાર્થ : જીવો જેમ માર્ગદશકના ઉપદેશથી મુશ્કેલીઓથી ભરપૂર એવા જંગલને પસાર કરી ઇચ્છિત એવા નગરને પામે છે, તેમ જિનોપદિષ્ટ માર્ગવડે સંસારરૂપ જંગલને પસાર કરી નિવૃત્તિપુરને પામે છે. આ પ્રમાણે જિનેન્દ્રોનું જંગલમાં દેશકપણું જાણવા યોગ્ય છે.
ટીકાર્થ : વાઘાદિથી થનારી મુશ્કેલીઓથી ભરપૂર એવી અટવીને (અટવી શબ્દનો અર્થ 25 પ્રસિદ્ધ જ હોવાથી ટીકામાં “પ્રતીતા' શબ્દ લખ્યો છે. ઉલ્લંઘીને નિપુણ રીતે માર્ગને જાણનારાના 'ઉપદેશવડે, પામે છે જેમ ઇચ્છિત શહેરને, તે રીતે ભવાટવીને પણ, અહીં ઉલ્લંઘીને' શબ્દ જોડી દેવો. તેથી ભવાટવીને પણ ઉલ્લંઘીને જીવો શું પામે છે? સિદ્ધિપુરને, જિનોપદિષ્ટ એવા જ માર્ગવડે, પણ અન્યવડે બતાડેલા માર્ગવડે નહીં, તેથી અટવીમાં દેશિકપણું આ પ્રમાણે જાણવા યોગ્ય છે. કોનું? તે કહે છે – જિનેન્દ્રોનું. (ટીકાર્થનો અન્વય મૂળગાથાર્થ પ્રમાણે કરવો.) આ પ્રમાણે બંને 30 ગાથાઓનો સંક્ષેપાર્થ જાણવો. // ૯૦૫–૯૦૬ II વિસ્તારાર્થ કથાનકથી જાણવા યોગ્ય છે તે કથાનક, આ પ્રમાણે છે.