SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચપ્રકારની પ્રરૂપણા (નિ. ૯૦૨) ૩૧ अल्पबहुत्वद्वारं यथा पीठिकायां मतिज्ञानाधिकार इति । साम्प्रतं चशब्दाक्षिप्तं पञ्चविधप्ररूपणामनभिधाय पश्चार्धेन वस्तुद्वारनिरूपणायेदमाह - 'वस्तु' इति वस्तु द्रव्यं दलिकं योग्यमर्हमित्यनर्थान्तरं, वस्तु नमस्कारार्हा अर्हदादयः पञ्चैव भवन्ति, तेषां वस्तुत्वेन नमस्कारार्हत्वेऽयं હેતુ:-વશ્વમાાનક્ષળ કૃતિ ગાથાર્થ: ॥૧૦॥ अधुना चशब्दसूचितां पञ्चविधां प्ररूपणां प्रतिपादयन्नाह आरोवणा य भयणा पुच्छा तह दायणा य निज्जवणा । 5 मुनक्कारे नोआइजुए व नवहा वा ૫૧૦૨૫ व्याख्या : आरोपणा च भजना पृच्छा तथा 'दायना' दर्शना दापना वा, निर्यापना, १ तत्र किं जीव एव नमस्कार ? आहोस्विन्नमस्कार एव जीवः ? इत्येवं परस्परावधारणम् आरोपणा, २ तथा जीव एव नमस्कार इत्युत्तरपदावधारणम् अजीवाद्वयवच्छिद्य जीव एव नमस्कारोऽवधार्यते, जीवस्त्वनवधारितः, नमस्कारो वा स्यादनमस्कारो वा एषा एकपदव्यभिचाराद्भजना, ३ इत्थं પામેલા જીવો (પ્રતિપત્ર જીવો કરતાં) અનંતગુણા છે. અલ્પબહુત્વાર જે રીતે પીઠિકામાં (ગા. ૧૪/૧૫) મતિજ્ઞાનના અધિકારમાં કહ્યું, તે રીતે અહીં પણ જાણી લેવું. હવે ‘ચ' શબ્દથી આવેલ પાંચ પ્રકારની પ્રરૂપણાને કહ્યા વિના ગાથાના પાછલા ભાગવડે (ગા. ૮૮૭માં બતાવેલ) વસ્તુહારનું નિરૂપણ કરવા માટે કહે છે. – ‘વડ્યું......ઇત્યાદિ.' અહીં વસ્તુ, દ્રવ્ય, દલિક, યોગ્ય, અર્હ 15 આ બધા સમાનાર્થી શબ્દો છે. તેથી વસ્તુ એટલે કે નમસ્કારને યોગ્ય અરિહંતાદિ પાંચ જ છે. અરિહંતાદિ પાંચે વસ્તુ હોવાથી નમસ્કારને યોગ્ય હોવામાં આગળની ગાથા (૯૦૩)માં કહેવાતું કારણ જાણવું. ૯૦૧૫ અવતરણિકા : હવે ‘ચ' શબ્દથી સૂચિત એવી પાંચ પ્રકારની પ્રરૂપણાનું પ્રતિપાદન કરતાં કહે છે : ગાથાર્થ : આરોપણા, ભજના, પૃચ્છા, દર્શના અને નિર્યાપના. (આ પાંચ પ્રકારની પ્રરૂપણા છે) નમસ્કાર, અનમસ્કાર અથવા નોઆદિ યુક્ત અથવા નવ પ્રકારની પ્રરૂપણા જાણવી. (ગાથાર્થનો ભાવાર્થ ટીકાર્થ ઉપરથી સ્પષ્ટ થઈ જશે.) 10 20 ટીકાર્થ : આરોપણા, ભજના, પૃચ્છા, દર્શના અથવા દાપના અને નિર્યાપના (આ પાંચ પ્રકારની પ્રરૂપણા જાણવી.) (૧) તેમાં ‘શું જીવ જ નમસ્કાર છે ? કે નમસ્કાર જ જીવ છે ? 25 એ પ્રમાણે પરસ્પર ‘જ' કારપૂર્વક પૂછવું તે આરોપણા કહેવાય છે. (૨) તથા જીવ જ નમસ્કાર છે. એ પ્રમાણે ઉત્તરપદનું અવધારણ કરવું એ ભજના છે. (ઉત્તરપદનું અવધારણ કેવી રીતે ? તે કહે છે કે) અજીવનો વ્યવચ્છેદ કરીને નમસ્કાર તરીકે જીવ જ અવધારણ કરાય છે. (અહીં જીવ એ પૂર્વપદમાં છે અને નમસ્કાર એ ઉત્તરપદમાં છે. તેથી ‘જીવ જ નમસ્કાર છે' આવું કહેવાથી નમસ્કાર એ જીવ જ છે, અજીવ નથી એ પ્રમાણે નમસ્કારરૂપ ઉત્તરપદનું જ અવધારણ થાય 30 છે.) જ્યારે જીવનું અવધારણ તો બાકી જ છે. (અર્થાત્ જીવ પોતે શું છે નમસ્કાર છે કે અનમસ્કાર છે ? એનું અવધારણ કરવાનું બાકી જ છે. તેનો હવે જવાબ આપે છે કે) જીવ નમસ્કાર પણ
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy