________________
૩૦ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) एकं प्रतीत्यैवमिति गाथार्थः ॥८९९॥
उक्कोसेणं चेयं अद्धापरिअट्टओ उ देसूणो ।
બાળાનીવે સ્થિ ૩ (દ્વારં ૬) ભાવે ય મવે સ્વઓવસમે (દ્વાર ૮) ૬૦૦
व्याख्या : उक्कोसेणं चेयं, तमेव दर्शयति- ' अद्धापरियट्टओ उ देसूणो णाणाजीवे णत्थि 5 उ' नानाजीवान् प्रतीत्य नास्त्यन्तरं सदाऽव्यवच्छिन्नत्वात् तस्य ॥ द्वारं ॥ ' भावे य भवे खओवसमे' त्ति, प्राचुर्यमङ्गीकृत्यैतदुक्तम्, अन्यथा क्षायिकौपशमिकयोरप्येके वदन्ति, क्षायिके यथाश्रेणिकादीनाम्, औपशमिके श्रेण्यन्तर्गतानामिति, यथासङ्ख्यं च भागद्वारावयवार्थानभिधानमदोषायैव, विचित्रत्वात् सूत्रगतेरिति गाथार्थः ॥ ९००॥ द्वारं ॥
भागद्वारं व्याचिख्यासुराह
जीवाणऽणंतभागो पडिवण्णो सेसगा अनंतगुणा (द्वारं ७) । वत्थं तऽरिहंताइ पञ्च भवे तेसिमो हेऊ ॥९०१ ॥ व्याख्या : जीवाणऽणन्तभागो पडिवण्णे सेसगा अपडिवन्नगा अणंतगुणत्ति ॥ द्वारम् ॥ જે સ્પષ્ટ છે. ગાથામાં રહેલ પ્રતીત્ય (પડુન્ન) શબ્દને ‘i’ ની પછી સમજવો. ૫૮૯૯। ગાથાર્થ : ઉત્કૃષ્ટથી દેશોન અર્ધપુદ્ગલપરાવર્તકાળ અંતર જાણવું, જુદા જુદા જીવોને આશ્રયી 15 અંતર નથી. ક્ષયોપશમભાવમાં નમસ્કાર છે.
ટીકાર્થ – ઉત્કૃષ્ટથી આ અંતરકાળ જાણવો, તે જ બતાવે છે – (એક જીવને આશ્રયી) દેશોન અર્ધપુદ્ગલપરાવર્તકાળ. જુદા જુદા જીવોને આશ્રયી અંતર નથી કારણ કે નમસ્કારનો કોઈ કાળમાં વિચ્છેદ = નાશ થતો નથી. (હવે ભાવદ્વાર કહે છે.) નમસ્કાર ક્ષયોપશમિકભાવમાં વર્તે છે. બહુલતાને આશ્રયી આ વાત કહી છે. (કારણ કે નમસ્કારને પામનારા ઘણા ખરા જીવો 20 ક્ષાયોપશમિકભાવમાં વર્તતા હોય છે. તેથી આવા જીવોની બહુલતાને આશ્રયી આ વાત કરી છે.) બાકી કેટલાક આચાર્યોના મતે નમસ્કાર ક્ષાયિક અને ઔપમિકભાવમાં પણ વર્તે છે.
10
(જો કે આ મતમાં ટીકાકારને અરુચિ છે કારણ કે નમસ્કાર એ મતિ–શ્રુતજ્ઞાનમાં સમાવેશ પામે છે. એમ પૂર્વે કહ્યું છે અને મતિ–શ્રુતજ્ઞાન ક્ષાયોપશમિક ભાવમાં જ હોય છે. તેથી ટીકાકારના મતે નમસ્કાર ક્ષાયોપશમિકભાવમાં વર્તે છે.) તેમાં ક્ષાયિક માટે શ્રેણિકનું દૃષ્ટાન્ત છે અને 25 ઔપમિકમાં ઉપશમશ્રેણિમાં રહેલા જીવોનું દૃષ્ટાન્ત જાણવું. અલબત્ત ક્રમશઃ વર્ણન કરતા અંતરદ્વાર પછી ભાગદ્વાર આવે છતાં તેને છોડી નિર્યુક્તિકારે ભાવદ્વારનું વર્ણન કર્યું તે દોષ માટે નથી, કારણ કે સૂત્રરચના વિચિત્ર પ્રકારની હોય છે. II૯૦૦ા
અવતરણિકા : હવે ભાગદ્વારને વ્યાખ્યાન કરવાની ઇચ્છાવાળા નિર્યુક્તિકાર કહે છે ગાથાર્થ : જીવોનો અનંતમો ભાગ નમસ્કારને પ્રતિપન્ન છે, શેષ જીવો અનંતગુણા છે.
30 અરિહંતાદિ પાંચ વસ્તુ છે. તેનું કારણ આ છે. (જે આગળની ગાથામાં કહેવાશે.)
ટીકાર્થ : સર્વ જીવરાશિનો અનંતમો ભાગ નમસ્કારને પામેલો છે. શેષ = નમસ્કારને નહીં