SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્યપ્રમાણાદિ દ્વારો (નિ. ૮૯૮-૮૯૯) ની ૨૯ पलिआसंखिज्जइमे पडिवन्नो हुज्ज (दा०२) खित्तलोगस्स । सत्तसु चउदसभागेसु हुज्ज (दा०३) फुसणावि एमेव (दा०४) ॥८९८॥ व्याख्या : 'पलियासंखेज्जइमे पडिवन्नो होज्ज' त्ति इयं भावना-सूक्ष्मक्षेत्रपल्योपमस्यासङ्ख्येयतमे भागे यावन्तः प्रदेशा एतावन्तो नमस्कारप्रतिपन्ना इति ॥ द्वारम् ॥ 'खित्तलोगस्स सत्तसु चोद्दसभागेसु होज्ज' त्ति गतार्थं, नवरमधोलोके पञ्चस्विति ॥ द्वारम् ॥ 'फुसणावि एमेव' 5 त्ति नवरं पर्यन्तवर्तिनोऽपि प्रदेशान् स्पृशतीति भेदेनाभिधानमिति गाथार्थः ॥८९८॥ द्वारं ॥ कालद्वारावयवार्थव्याचिख्यासयाऽऽह एगं पडुच्च हिट्ठा तहेव नाणाजिआण सव्वद्धा (द्वारं ५)। अंतर पडुच्च एगं जहन्नमंतोमुहुत्तं तु ॥८९९॥ व्याख्या : एकं जीवं प्रतीत्याधस्तात् षट्पदप्ररूपणायां यथा काल उक्तस्तथैव ज्ञातव्यः, 10 नानाजीवानप्यधिकृत्य तथैव, यत आह-'तहेव नाणाजीवाण सव्वद्धा भाणियव्वा' काक्वा नीयते ॥द्वारम् ॥ 'अंतर पडुच्च एगं जहन्नमन्तोमुहुत्तं तु' कण्ठ्यं, नवरं प्रतीत्यशब्दस्य व्यवहितो योगः, હતી પણ તે વખતે દ્રવ્યપ્રમાણાદિ દ્વારા નિયુક્તિકારે કહ્યા નહોતા. તેથી તે સમયે) નહીં કહેવાયેલા દ્રવ્યપ્રમાણાદિ ત્રણ દ્વારાના વિસ્તારાર્થને પ્રતિપાદન કરવા માટે (નિર્યુક્તિકાર સાક્ષાતુ) કહે છે : ગાથાર્થ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ પ્રમાણ પૂર્વપ્રતિપન્ન જીવો છે. ક્ષેત્રલોકના સાત એવા ચૌદ ભાગોમાં નમસ્કાર છે. સ્પર્શના પણ આ જ પ્રમાણે જાણવી. ટીકાર્થ : સૂક્ષ્મ ક્ષેત્રપલ્યોપમના અસંખ્યાતમાં ભાગમાં જેટલા આકાશ પ્રદેશો છે, તેટલી સંખ્યા નમસ્કારના પૂર્વપ્રતિપન્ન જીવોની છે. ક્ષેત્રલોકમાં (ઉર્ધ્વલોકને આશ્રયી) સાત એવા ચૌદ ભાગોમાં નમસ્કાર છે. (અર્થાત્ મનુષ્યલોકમાંથી અનુત્તરદેવમાં ઇલિકાગતિથી નમસ્કાર સહિત 20 જનાર જીવ લોકના સાત એવા ચૌદ ભાગોને વ્યાપે છે.) અધોલોકમાં પાંચભાગોને વ્યાપે છે. સ્પર્શના પણ આ જ પ્રમાણે જાણવી. પરંતુ સ્પર્શનામાં જીવ લોકના પર્યન્તવર્તી આકાશપ્રદેશોને પણ સ્પર્શે છે. જ્યારે ક્ષેત્રમાં–જેટલા ક્ષેત્રમાં વ્યાપે છે તેટલું જ ક્ષેત્ર કહેવાય છે. આમ ક્ષેત્ર કરતા સ્પર્શના અધિક હોવાથી) સ્પર્શનાનું ક્ષેત્રથી જુદું કથન કર્યું છે. ll૮૯૮ અવતરણિકા : હવે કાળદ્વારના અવયવાર્થની વ્યાખ્યા કરવાની ઇચ્છાથી કહે છે કે 25 ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ : એક જીવને આશ્રયીને પૂર્વે પદપ્રરૂપણામાં જે કાળ કહ્યો તેટલો અહીં જાણવો. જુદા જુદા જીવને આશ્રયીને પણ પૂર્વે કહ્યો તેટલો જ કાળ = સર્વકાળ જાણવો, કારણ કે કહ્યું છે કે – “નાના જીવોને આશ્રયી સર્વકાળ કહેવા યોગ્ય છે.” આ વચનથી અર્થાપત્તિથી જણાય છે કે ગા. ૮૯૪માં જે કાળ કહ્યો તે અહીં પણ જાણવાનો છે. હવે અંતર કહે છે – એક જીવને આશ્રયીને જઘન્યથી અંતર્મુહૂર્ત કાળનું અંતર જાણવું. 15. 30
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy