SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ જ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૪) कालो अ ५ अंतरं ६ भाग ७ भाव ८ अप्पाबहुं चेव ९ ॥८९५॥ व्याख्या : सत् इति सद्भूतं विद्यमानार्थमित्यर्थः, सच्च तत्पदं च सत्पदं तस्य प्ररूपणा सत्पदप्ररूपणा, कार्येति वाक्यशेषः, यतश्च नमस्कारो जीवद्रव्यादभिन्न इत्यतो द्रव्यप्रमाणं च વચ્ચે, શિક્તિ તમારવત્તિ નીવવ્યાળિ ?, તથા “ક્ષેત્રમ્' રૂતિ સ્થિતિ ક્ષેત્રે નમ: ?, एवं स्पर्शना च कालश्च अन्तरं च वक्तव्यं, तथा भाग इति नमस्कारवन्तः शेषजीवानां कतिथे भागे वर्तन्त इति, भावे' त्ति कस्मिन् भावे ? 'अप्पाबहुं चेव' त्ति अल्पबहुत्वं च वक्तव्यं, . प्राक्प्रतिपन्नप्रतिपद्यमानकापेक्षयेति समासार्थः, व्यासार्थस्तु प्रतिद्वारं वक्ष्यते ॥८९५॥ तत्राद्यद्वाराभिधित्सयाऽऽह संतपयं पडिवन्ने पडिवज्जंते अमग्गणं गइसुं १ । 10 इंदिअ २ काए ३ वेए ४ जोए अ५ कसाय ६ लेसासु ७ ॥८९६॥ सम्मत्त ८ नाण ९ दंसण १० संजय ११ उवओगओ अ १२ आहारे १३ । भासग१४ परित्त १५ पज्जत्त १६ सुहुमे १७ सन्नी अ१८ भव१९ चरमे २० (दा.१) ॥८९७॥ व्याख्या : इदं गाथाद्वयं पीठिकायां व्याख्यातत्वान्न विवियते । द्वारम् । अनुक्तद्वारत्रयावयवार्थप्रतिपादनायाह15 અંતર (૭) ભાગ (૮) ભાવ અને (૯) અલ્પબદુત્વ. ટીકાર્થઃ (૧) સત્ એટલે સદ્ભુત, અર્થાત્ વિદ્યમાન અર્થવાળું એવું જે પદ તે સત્પદ, તેની જે પ્રરૂપણા તે સત્પદપ્રરૂપણા. આ સત્પદપ્રરૂપણા કરવા યોગ્ય છે એ પ્રમાણે વાક્યશેષ જાણવું. (૨) જે કારણથી નમસ્કાર જીવદ્રવ્યથી અભિન્ન છે તે કારણે દ્રવ્યનું પ્રમાણ કહેવા યોગ્ય છે, અર્થાત્ નમસ્કારવાળા કેટલા જીવદ્રવ્યો છે ? તે કહેવું. (૩) ક્ષેત્રદ્વારમાં કેટલા ક્ષેત્રમાં નમસ્કાર છે? તે 20 કહેવું. (૪-૫-૬) આ પ્રમાણે સ્પર્શના, કાળ અને અંતર કહેવા યોગ્ય છે. (૭) તથા ભાગદ્વારમાં નમસ્કારવાળા જીવો શેષજીવોના કેટલામાં ભાગે રહેલા છે તે કહેવું. (૮) ભાવારમાં ક્યા ભાવમાં નમસ્કારવાળા જીવો વર્તે છે તે કહેવું. (૯) પૂર્વપ્રતિપન્ન અને પ્રતિપદ્યમાનની અપેક્ષાએ જીવોનું અલ્પબદુત્વ કહેવું. આ પ્રમાણે સંક્ષેપાર્થ કહ્યો. વિસ્તારાર્થ દરેક દ્વારમાં આગળ કહેવાશે. II૮૯૫ અવતરણિકા : તેમાં પ્રથમ દ્વારને કહેવાની ઇચ્છાથી કહે છે ? ગાથાર્થઃ સત્પદના પૂર્વપ્રતિપન્ન અને પ્રતિપદ્યમાનકને આશ્રયી ગતિ વગેરે દ્વારોમાં ગવેષણા કરવી. (તે દ્વારા આ પ્રમાણે) ગતિ, ઇન્દ્રિય, કાય, વેદ, યોગ, કષાય, વેશ્યા, સમ્યકત્વ, જ્ઞાન, દર્શન, સંયત, ઉપયોગ, આહાર, ભાષક, પરિત્ત, પર્યાપ્ત, સુક્ષ્મ, સંજ્ઞી, ભવ અને ચરમ. ટીકાર્ય : આ બંને ગાથાઓ પીઠિકામાં (ગા. ૧૪/૧૫માં) કહેવાઈ ગયેલી હોવાથી અહીં તેઓનું વિવરણ કરાતું નથી. (અર્થાત્ મતિજ્ઞાનનું નિરૂપણ જે કર્યું, તે જ નમસ્કારનું જાણવું.) 30 | ૮૯૬-૮૯૭ | અવતરણિકા : (પૂર્વે ગા. ૧૪/૧૫માં સત્પદપ્રરૂપણાદ્વાર માટે વિસ્તારથી વાત કરી 25.
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy