________________
_lo
દ્રવ્ય-ભાવગહ ઉપર બ્રાહ્મણ-સાધુનું દૃષ્ટાન્ત (નિ. ૧૦૫૦) ( ૩૫૧ गरहावि तहाजाईअमेव नवरं परप्पगासणया ।
दव्वंमि मरुअनायं भावे सुबहू उदाहरणा ॥१०५०॥ व्याख्या : गर्दाऽपि तथाजातीयैवेति निन्दाजातीयैव, नवरमेतावान् विशेषः-परप्रकाशनया गर्दा भवति, या गुरोः प्रत्यक्षं जुगुप्सा सा गर्हेति, 'परसाक्षिकी गहें ति वचनाद्, असावपि चतुर्विधैव, तत्र नामस्थापने अनादृत्यैवाह-'दव्वंमि मरुअणायं भावे सुबहू उदाहरण'त्ति । तत्र 5 द्रव्यगर्हायां मरुकोदाहरणं, तच्चेदम्-आणंदपुरे मरुओ पहुसाए समं संवासं काऊण उवज्झायस्स कहेइ जहा सुविणए ण्हुसाए समं संवासं गओमित्ति । भावगर्हाए साधू उदाहरणं
"गंतूण गुरुसगासे काऊण य अंजलिं विणयमूलं ।
जह अप्पणो तह परे जाणावण एस गरहा उ ॥१॥" त्ति गाथार्थः ॥१०५०॥
तत्र निन्दामि ‘गर्हामीत्यत्र गर्दा जुगुप्सोच्यते, तत्र किं जुगुप्से ?, 'आत्मानम्' अतीतसावद्ययोगकारिणमश्लाघ्यम्, अथवाऽत्राणम्-अतीतसावद्ययोगं त्राणविरहितं जुगुप्से, सामायिकेनाधुना त्राणमिति, अथवा 'अत सातत्यगमने' अतनं-अतीतसावद्ययोगं सततभवनप्रवृत्तं
ગાથાર્થ : ગહ પણ નિંદા સમાન જ છે છતાં બીજાને કહેવાવડે ગહ થાય છે. દ્રવ્યમાં બ્રાહ્મણનું દૃષ્ટાન્ત અને ભાવમાં ઘણા ઉદાહરણો છે.
15 - ટીકાર્થ : ગહ પણ નિંદા સમાન જ છે. પરંતુ આટલો તફાવત જાણવો કે - પરપ્રકાશ વડે ગઈ થાય છે, અર્થાત્ ગુરુની સાષિએ પોતાના અતિચારોની જે નિંદા તે ગહ કહેવાય છે. કહ્યું છે – “પરસાક્ષિકી ગહ હોય.’ આ ગઈ પણ ચાર પ્રકારે છે. તેમાં નામ, સ્થાપનાને છોડીને જણાવે છે. દ્રવ્યગર્તામાં બ્રાહ્મણનું ઉદાહરણ–આનંદપુર નગરમાં એક બ્રાહ્મણ પોતાની પુત્રવધૂ સાથે રાત્રિ પસાર કરીને ઉપાધ્યાય પાસે ગઈ કરવા બોલે છે કે “મેં સ્વપ્રમાં પુત્રવધૂ સાથે રાત્રિ 20 પસાર કરી. એની આ ગહ ખોટી હોવાથી દ્રવ્યગર્તા કહેવાય છે. . * ભાવગોંમાં સાધુનું ઉદાહરણ જાણવું – ગુરુ પાસે જઈને વિનયપૂર્વક અંજલિ જોડીને જે રીતે પોતાને પાપનું જ્ઞાન છે તે રીતે બીજાને ગુરુને પાપ જણાવવું તે ગહ કહેવાય છે. (ઓઘનિર્યુક્તિ-૧૫૮) /૧૦૫oll - “fiામિ, TE' અહીં જુગુપ્સાને ગહ કહેવાય છે. કોની જુગુપ્સા હું કરું છું? તે કહે 25 છે – અતીતકાળમાં સાવઘયોગને કરનારા અપ્રશંસનીય આત્માની અથવા અત્રાણ એટલે કે સંસારના ભયથી બચાવવા માટે અસમર્થ, માટે જ ત્રાણથી રહિત એવા અતીત સાવદ્યયોગની હું જુગુપ્સા કરું છું, કારણ કે હવે સામાયિકવડે મારું રક્ષણ થશે. (ભાવાર્થ છે કે – હવે રક્ષણ કરનાર એવું સામાયિક પ્રાપ્ત થયા પછી ત્રાણ રહિત એવા અતીત સાવદ્યયોગની હું નિંદા કરું છું) અથવા અત્ ધાતુ “સતત ગમન કરવું' અર્થમાં છે. તેથી અતનને= સતત થવામાં પ્રવૃત્ત એવા 30
____३९. आनन्दपुरे मरुकः स्नुषया समं संवासं कृत्वा उपाध्यायाय कथयति, यथा स्वप्ने स्नुषया समं संवाशं गतोऽस्मीति । भावगर्हायां साधुरुदाहरणम्-गत्वा गुरुसकाशं कृत्वा चाञ्जलिं विनयमूलम् । यथाऽऽत्मनस्तथा परेषां ज्ञापनमेषा गर्दा तु ॥१॥