________________
૩૫૦
આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪)
गर्हाशब्दः, यथा सामान्ये गमनार्थे गच्छतीति गौः, सर्पतीति सर्पः, तथाऽपि गमनविशेषोऽवगम्यते शब्दार्थादेव, एवमिहापि निन्दागर्हयोरिति ॥
तं चार्थविशेषं दर्शयति
5
सचरित्तपच्छयावो निंदा तीए चउक्कनिक्खेवो ।
दव्वे चित्तरसुआ भावेसु बहू उदाहरणा ॥ १०४९॥
व्याख्या : सचरित्रस्य सत्त्वस्य पश्चात्तापो निन्दा, स्वप्रत्यक्षं जुगुप्सेत्यर्थः, उक्तं च" आत्मसाक्षिकी निन्दा " तीए चउक्कनिक्खेवो 'त्ति तस्यां तस्या वा नामादिभेदचतुष्को निक्षेप इति, तत्र नामस्थापने अनादृत्याऽऽह - 'दव्वे चित्तकरसुया भावेसु बहू उदाहरण 'त्ति द्रव्यनिन्दायां चित्रकरसुतोदाहरणं, सा जहा रण्णा परिणीया अप्पाणं णिदियाइयत्ति, भावनिन्दायां सुबहून्युदाहरणानि મા 10 યોગસદ્પ્રદેવુ વક્ષ્યન્તે, નક્ષળ પુનઃરિહં—
હા ! પુછુ વર્ષ દા ! તુટ્ટુ રિય ટુકુ અણુમય વૃત્તિ ! अंतो अंतो उज्झइ पच्छातावेण वेवंतो ॥१॥ "त्ति
ગાથાર્થ: ૫૬૦૪૧૫
જાણવો. જેમ કે જે જાય છે તે ગાય, જે સકે છે તે સાપ. અહીં સામાન્યથી ગમન અર્થમાં ગાય 15 અને સર્પ શબ્દ હોવા છતાં સર્પ શબ્દ વિશેષપ્રકારની ગમન પદ્ધતિને જણાવનાર છે, તેમ અહીં પણ નિંદા અને ગ. શબ્દોનો સામાન્ય અર્થ એક હોવા છતાં ગહશબ્દ વિશેષઅર્થને જણાવનાર છે.
અવતરણિકા : તે વિશેષ અર્થને જ બતાવે છે
ગાથાર્થ : ચારિત્રવાળાનો પશ્ચાત્તાપ એ નિંદા છે. તેના ચાર નિક્ષેપા છે. દ્રવ્યમાં ચિત્રકારની પુત્રીનું ઉદાહરણ જાણવું અને ભાવમાં ઘણા ઉદાહરણો છે.
20
ટીકાર્થ : ચારિત્રયુક્ત જીવનો જે પશ્ચાતાપ તે નિંદા છે અર્થાત્ આત્મસાક્ષીએ નિંદા કરવી તે નિંદા. કહ્યું છે, ‘નિંદા આત્મસાક્ષિકી છે’. નિંદાને વિશે અથવા નિંદાના નામાદિ ચાર નિક્ષેપ છે. તેમાં નામ, સ્થાપના સુગમ હોવાથી તેને છોડીને કહે છે – દ્રવ્યનિંદામાં ચિત્રકારની પુત્રીનું ઉદાહરણ જાણવું.
રાજા સાથે પરણ્યા પછી એકાન્તમાં તે જે રીતે પોતાની જાતને નિંદતી હતી તે રીતે અહીં 25 સમજી લેવું. (આ દૃષ્ટાન્ત આગળ પ્રતિક્રમણ અધ્યયનમાં ગા. ૧૨૪૨માં છે.) ભાવનિંદામાં ઘણા બધાં ઉદાહરણો છે. જે આગળ યોગસંગ્રહમાં કહેવાશે. નિંદાનું લક્ષણ આ પ્રમાણે જાણવું – “હા ! ખોટું કર્યું, હા ! ખોટું કરાવ્યું, હા ! ખોટું અનુમોદ્યું. આ પ્રમાણે પશ્ચાત્તાપવડે ધ્રુજતો મનમાં ને મનમાં બળ્યા કરે છે. ||૧|.' || ૧૦૪૯ ॥
३७ सा यथा राज्ञा परिणीताऽऽत्मानं निन्दितवतीति ।
30
३८. हा ! दुट्टु कृतं हा ! दुट्टु कारितं दुष्ट्वनुमतं इति । अन्तरन्तर्दह्यते पश्चात्तापेन चैवान्तः ( वेपन् ) ॥ કૃતિ ।