SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ કહ્યો. ' ૩૪૦ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૪) कारण स एस तइओ ३ एवं ण कारवेइ एत्थवि तिन्नि भंगा एवमेव लब्भंति, करेंतं णाणुजाणइ एत्थ वि तिण्णि, एष उक्तोऽष्टमः । इदानीं नवमः-न करेइ मणेण एक्को १ ण कारवेइ बितिओ २ करेंतं णाणुजाणइ एस तइओ ३ एवं वायाए बितियं काएणवि होइ तितयमेव, नवमोऽप्युक्तः इदानीमागतगुणनं क्रियते-लद्धफलमाणमेअं भंगा उहवंति अउणपण्णासं । तीयाणागयसंपइगुणियं 5 कालेण होइ इमं ॥१॥ सीयालं भंगसयं कहं ? कालतिएण होइ गुणणाओ । तीयस्स पडिक्कमणं पच्चुप्पन्नस्स संवरणं ॥२॥ पच्चक्खाणं च तहा होइ य एसस्स एव गुणणाओ । कलतिएणं भणियं जिणगणहरवायएहिं च ॥३॥ एवं तावद् गृहस्थप्रत्याख्यानभेदाः प्रतिपादिताः, साम्प्रतं साधुप्रत्याख्यानभेदान् सूचयन्नाह 'तिविहं तिविहेणं 'त्ति अयमत्र भावार्थ:-त्रिविधं त्रिविधेनेत्यनेन सर्वसावधयोग प्रत्याख्यानादर्थतः सप्तविंशतिभेदानाह- ते चैवं भवन्ति-इह सावधयोगः प्रसिद्ध एव हिंसादिः, तं 10 કરીશ નહિ, (૨) મન-કાયાથી કરીશ નહિ, (૩) વચન-કાયાથી કરીશ નહિ, આ જ પ્રમાણે કરાવીશ નહિ આશ્રયીને ત્રણ ભેદો પ્રાપ્ત થશે અને ‘અનુમોદીશ નહિ” યોગને આશ્રયી ત્રણ ભેદો પ્રાપ્ત થતાં કુલ નવ ભાંગા પ્રાપ્ત થશે. આઠમો મૂળભેદ કહ્યો. (૯) હવે એક કરણ અને એક યોગરૂપ નવમા મૂહભાંગાને આશ્રયી નવ ભેદો – (૧) મનથી કરીશ નહિ (૨) કરાવીશ નહિ (૩) કરતાને અનુમોદીશ નહિ. આ પ્રમાણે વચનથી ત્રણ 15 અને કાયાથી ત્રણ મળી કુલ નવ ભેદો પ્રાપ્ત થાય. નવમો મૂળભેદ પણ કહ્યો. હવે આ બધાનો સરવાળો કરાય છે – પ્રાપ્ત થયેલ ફળમાન આ પ્રમાણે છે કે– Ill આ બધા ભેદોનો સરવાળો કરતાં ઓગણપચાસ ભેદો થાય છે. આ સંખ્યાને અતીત-અનાગત અને વર્તમાન એમ ત્રણ કાળવડે ગુણતા ૧૪૭ ભાંગા થાય છે. તેરા કેવી રીતે ? કાળત્રિકવડે ગણવાથી અતીત એવા સાવદ્યનું નિંદાદિવડે પ્રતિક્રમણ કરવાથી, વર્તમાન એવા સાવઘયોગોના 20 અકરણથી lill અને ભવિષ્યકાળસંબંધી એવા સાવઘયોગોનું પ્રત્યાખ્યાન કરવાથી, આ પ્રમાણે ત્રણ કાળ સાથે ગુણાકાર કરવાથી ૧૪૭ ભાંગા તીર્થકર, ગણધર અને ઉપાધ્યાયોવડે કહેલા છે. આ પ્રમાણે ગૃહસ્થપ્રત્યાખ્યાનના ભેદોનું પ્રતિપાદન કર્યું. હવે સાધુપ્રત્યાખ્યાનના ભેદોને જણાવતાં કહે છે – “ત્રિવિધ-ત્રિવિધવડે ભાવાર્થ એ છે કે – “ત્રિવિધ ત્રિવિધેન' વાક્ય વડે સર્વસાવદ્યયોગનું પ્રત્યાખ્યાન કહ્યું. તેના દ્વારા અર્થપત્તિથી સત્તાવીશ ભેદોને કહ્યાં. તે આ પ્રમાણે છે - અહીં હિંસાદિ 25 સર્વસાવઘયોગ તરીકે પ્રસિદ્ધ જ છે. આ સર્વસાવઘયોગોને પોતે સ્વયં સાધુ કરે નહિ, કરાવે નહિ २६, कायेन च एष तृतीयः, एवं न कारयति अत्रापि त्रयो भङ्गा एवमेव लभ्यन्ते, कुर्वन्तं नानुजानाति अत्रापि त्रयः ८ । न करोति मनसा एकः न कारयति द्वितीयः कुर्वन्तं नानुजानाति एष तृतीयः, एवं वाचा द्वितीयं कायेनापि भवति त्रितयमेव ९ । लब्धफलमानमेतत् भङ्गास्तु भवन्त्येकोनपञ्चाशत् । अतीतानागतसम्प्रतिगुणितं कालेन भवतीदम् ॥१॥ सप्तचत्वारिंशं भङ्गशतं, कथं ? कालत्रिकेण भवति 30 गुणनात् । अतीतस्य प्रतिक्रमणं प्रत्युत्पन्नस्य संवरणम् ॥२॥ प्रत्याख्यानं च तथा भवति चैष्यस्य एवं गुणनात् । कालत्रिकेन भणितं (सप्तचत्वारिंशं शतं) जिनगणधरवाचकैश्च ॥३॥
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy