________________
૩૪૧
સમિતિ-ગુપ્તિનું સ્વરૂપ (નિ. ૧૦૪૫) स्वयं सर्वं न करोति न कारयति कुर्वन्तमप्यन्यं न समनुजाति, एकैकं करणत्रिकेन- मनसा वाचा कायेनेति 'नव भेदाः, अतीतानागतवर्तमानकालत्रयसम्बद्धाश्च सप्तविंशतिरिति इदं च प्रत्याख्याने भेदजालं 'समिइगुत्तीहिंति समितिगुप्तिषु सतीषु भवति, समितिगुप्तिभिर्वा निष्पद्यते, तत्रेर्यासमितिप्रमुखाः प्रवीचाररूपाः समितयः पञ्च गुप्तयश्च प्रवीचाराप्रवीचाररूपा मनोगुप्त्याद्यास्तिस्त्र કૃત્તિ, કર્તા -
'समिओ नियमा गुत्तो गुत्तो समियत्तणंमि भयव्वो । कुसल इमुदीरंतो जं वइगुत्तोऽवि समिओऽवि ॥१॥"
''
अन्ये तु व्याचक्षते—किलैता अष्टौ प्रवचनमातरः सामायिकसूत्रस(ङ्ग्रहिताः )ङ्ग्रहः तत्र ‘कॅरेमि भंते ! सामाइयं ति पंच समिईओ गहिआओ, 'सव्वं सावज्जं जोगं पच्चक्खामि त्ति तिणि ओहियाओ, एत्थ समिईओ पवत्तणे निग्गहे य गुत्तीओत्ति, एयाओ अट्ठ पवयणमायाओ जाहिं 10
""
5
કે કરતા એવા અન્યને અનુમોદે નહિ. દરેકે દરેક યોગને મન-વચન-કાયારૂપ દરેક કરણવડે ગણતા નવ ભેદો પ્રાપ્ત થાય. આ નવ ભેદો અતીત-અનાગત અને વર્તમાનકાળ સાથે જોડતા સત્યાવીશ ભાંગા થાય છે. સાધુપ્રત્યાખ્યાનના આ સત્યાવીસ ભાંગા સમિતિ-ગુપ્તિ હોય તો જ થાય છે. અથવા સમિતિ-ગુપ્તિવડે આ સત્યાવીશ ભાંગા થાય છે. તેમાં ઇર્યાસમિતિ વિગેરે પાંચ સમિતિઓ પ્રવૃત્તિરૂપ છે અને મનગુપ્તિ વિગેરે ત્રણ ગુપ્તિઓ પ્રવૃત્તિ-નિવૃત્તિ ઉભયરૂપ છે. (પ્રવૃતિ-નિવૃત્તિ 15 ઉભયરૂપ એટલે, સમ્યગ્ ભાષા બોલવી એ પ્રવૃત્તિ-આત્મક વચનગુપ્તિ છે અને તદ્દન મૌન રહેવું એ નિવૃત્તિ-આત્મક વચનગુપ્તિ છે. આમ વચનગુપ્તિ ઉભયરૂપ છે. એ જ પ્રમાણે ઇર્યાસમિતિ પાળવી એ પ્રવૃત્તિ-આત્મક કાયગુપ્તિ છે અને બિલકુલ શરીરનું હલનચલન ન કરવું તે નિવૃત્તિઆત્મક કાયગુપ્તિ છે. આથી જ)
1
કહ્યું છે જે ઇર્યાસમિતિ વિગેરેથી સમિત છે તે નિયમા કાયાદિગુપ્તિથી ગુપ્ત છે. પરંતુ 20 જે કાયાદિગુપ્તિથી ગુપ્ત છે તે સમિત હોય પણ ખરો કે ન પણ હોય. (કારણ કે સમિતિ માત્ર પ્રવૃત્તિ આત્મક જ છે. તેથી જે મૌન હોય તે વચનગુપ્તિથી ગુપ્ત છે પરંતુ તે સમયે તે ભાષાસમિતિવાળો બનતો નથી. એનાથી વિપરીત) કુશળવચનો બોલતો (એટલે કે ભાષાસમિતિવાળો) પુરુષ વચનથી ગુપ્ત પણ છે અને ભાષાસમિતિથી સિમિત પણ છે. ॥૧॥ કેટલાક આચાર્યો કહે છે કે આ અષ્ટ પ્રવચનમાતાઓ સામાયિકસૂત્રવડે ગ્રહણ કરાયેલી છે. તે આ પ્રમાણે - ‘રેમિ ભંતે ! સામા' 25 આ વાક્યથી પાંચ સમિતિઓ ગ્રહણ કરી છે અને ‘સર્વ સાવદ્યયોગનું હું પ્રત્યાખ્યાન કરું છું.' આ વાક્યથી ત્રણ ગુપ્તિઓ ગ્રહણ કરી છે. અહીં પાંચ સમિતિઓ પ્રવૃત્તિરૂપ છે અને ગુપ્તિઓ અસન્ક્રિયાના નિગ્રહરૂપે છે. આ આઠ પ્રવચનમાતા એવી છે કે જેમાં સામાયિક અને ૧૪ પૂર્વો
२७. समितो नियमाद्गुप्तो गुप्तः समितत्वे भक्तव्यः । कुशलं वच उदीरयन् यद्वचोगुप्तोऽपि समितोऽपि ॥१॥
।
२८. करोमि भदन्त ! सामायिकमिति पञ्च समितयो गृहीताः, सर्वं सावद्यं योगं प्रत्याचक्ष इति तित्रो 30 गुप्तयो गृहीताः, अत्र समितयः प्रवर्त्तने निग्रहे च गुप्तय इति, एता अष्ट प्रवचनमातरो यासु
-