________________
૩૩૮ આવશ્યકનિયુક્તિ - હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૪) सुंठ्ठ कयं अणुमई होइ ॥१०॥ एस एक्को भेदो गदो ॥ इदाणि बितिओ भेदो-ण करेइ ण कारवेइ करेंतंपि अण्णं ण समणुजाणइ मणेण वायाए एस एक्को १, तहा मणेणं काएण य बितिओ २, तहा वायाए काएण य ततिओ ३, एस बितिओ भूलभेदो गदो ॥ इदाणिं तइओ-ण करेड् न
कारवेइ करेंतंपि अण्णं ण समणुजाणइ मणेण एक्को १ वायाए बितिओ २ काएण ततिओ ३ एस 5 तइओ मूलभेदो गदो । इदाणिं चउत्थो-ण करेइ ण कारवेइ मणेण वायाए कारणं एक्को १ ण करेइ करेंतंपि णाणुजाणइ बितीओ २ ण कारवेइ करेंतं णाणुजाणइ तइओ ३ एस चउत्थो
(૨) હવે યોગત્રિક અને કરણદ્ધિકરૂપ બીજા સંયોગિકભાંગાને આશ્રયી ત્રણ ભેદ પડશે (A) મન-વચનથી કરીશ નહિ, કરાવીશ નહિ, કરતા બીજાની અનુમોદના કરીશ નહિ (B) એ જ
રીતે મન-કાયાથી, (C) એ જ રીતે વચન-કાયાથી, આ બીજો મૂળભેદ પૂરો થયો. (પૂર્વે ગાથા 10 ૩માં શેષ પદોમાં ક્રમશઃ ત્રણ, ત્રણ,.... વિગેરે જે સંખ્યા બતાવી તેમાં શેષ પદ તરીકે આ
બીજો મૂળ ભાંગો, તેમાં ત્રણ ભેદ બતાવ્યા. એમ આગળ મૂળભાંગામાં તે તે ભેદોની સંખ્યા બતાવશે.).
(૩) હવે યોગત્રિક અને એક કરણરૂપ ત્રીજા મૂળસાંયોગિકભાંગાને આશ્રયી ત્રણ ભેદ બતાવે છે – (A) મનથી કરીશ નહિ, કરાવીશ નહિ, કરતા એવા બીજાને અનુમોદીશ નહિ. (B) , 15 એ જ રીતે વચનથી (C) કાયાથી, (આ પ્રમાણે પૂર્વની ગા.માં બતાવેલ તિત્રિ તિયા, તિયુદ્ધ
પદ વર્ણવ્યું. અહીં તિયા એટલે ત્રણ યોગ અને તિÉ એટલે ક્રમશઃ ત્રણ કરણ, બે કરણ, અને એક કરણ. ત્રણ યોગને ક્રમશઃ ત્રણ કરણ સાથે સંયોગ કરતા એક ભેદ પડે, બે કરણ સાથે સંયોગ કરતા ત્રણ ભેદ અને એક કરણ સાથે સંયોગ કરતા ત્રણ ભેદ પડે, આ જ રીતે
આગળ બધે જાણી લેવું.) 20 (૪) (હવે ‘તિનિ દુગા' એટલે બે યોગને ક્રમશઃ ત્રણ-બે-એક કરણ સાથે સંયોગ કરવાથી
બીજા ત્રણ મૂળ ભાંગા આવશે. તે બતાવે છે.) તેમાં કરણત્રિક અને યોગદ્ધિકરૂપ ચોથા મૂળભાંગાને આશ્રયી ત્રણ ભેદ બતાવે છે - (A) મન-વચન-કાયાથી કરીશ નહિ, કરાવીશ નહિ, (B) મનવચન-કાયાથી કરીશ નહિ, કરતા એવા પણ અન્યને અનુમોદીશ નહિ, (C) મન-વચન-કાયાથી
કરાવીશ નહિ, કરતા એવા પણ અન્યને અનુમોદીશ નહિ. 25 २४. सुष्ठ कृतमनुमतिर्भवति ॥१०॥ एष एको भेदो गतः १ । इदानी द्वितीयो भेदः-न करोति न
कारयति कुर्वन्तमप्यन्यं न समनुजानाति मनसा वाचा एष एकः १ तथा मनसा कायेन च द्वितीयः २ तथा वाचा कायेन च तृतीयः ३ एष द्वितीयो मूलभेदो गतः २ । इदानीं तृतीयः-न करोति न कारयति कुर्वन्तमपि अन्यं न समनुजानाति मनसैकः १ वाचा द्वितीयः २ कायेन तृतीयः ३ एष तृतीयो मूलभेदो गतः ३ । इदानीं
चतुर्थो न करोति न कारयति मनसा वाचा कायेनैकः १ न करोति कुर्वन्तमपि नानुजानाति द्वितीयो २ न 30 कारयति कुर्वन्तं नानुजानाति तृतीयः ३ एष चतुर्थो