SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૬ તક આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) २तिया तिन्नि दुगा तिन्निक्किक्का य होति जोगेसु । तिदुएक्कं तिदुएक्कं तिदुएक्कं चेव करणाई ॥२॥ पढमे लब्भइ एगो सेसेसु पएसु तिय तिय तियं च । दो नव तिय दो नवगा तिगुणिय सीयालभंगसयं ॥३॥' [३३३ २२२ १११ - योगाः खल्वमी । ३२१ ३२१ ३२१ - अमूनि तु करणानि । १३३ ३९९ ३९९ इदं पुनर्लब्धफलम् । ] का पुनरत्र भावना ?, उच्यते ण करेड् ण कारवेइ 5 करेंतमपि अण्णं ण समणुजाणइ मणेणं वायाए काएणं एस एक्को भेदो १ । चो०-न करेईच्चाइतिगं गिहिणो कह होइ देसविरअस्स ? । आo-भन्नइ विसयस्स बहिं पडिसेहो अणुमईएवि ॥४॥ केई भणंति गिहिणो तिविहं तिविहेण नत्थि संवरणं । तं ण जओ णिद्दिटुं पन्नत्तीए विसेसेउं ॥५॥ દ્વિસંયોગિક ત્રણ, એકસંયોગિક ત્રણ આ પ્રમાણે યોગને આશ્રયીને થાય. કરણોને આશ્રયીને ત્રણ બે-એક, ત્રણ-બે-એક, ત્રણ-બે-એક l/રો તેમાં ત્રણ કરણ અને ત્રણ યોગરૂપ પ્રથમ સંયોગિક 10 પદમાં એક ભાંગો પ્રાપ્ત થશે. શેષ પદોમાં ત્રણ, ત્રણ, ત્રણ બે વાર નવ, ત્રણ, બેવાર નવ (આ પ્રમાણે ૪૯ ભાંગા વર્તમાનકાળના થાય તેને) ત્રિકાળ સાથે ગુણતા ૧૪૭ ભાંગા થાય છે. II (કેવી રીતે ભાંગા લાવવા? તે હવે બતાવે છે.) કહેવાનો ભાવાર્થ શું છે ? ઉત્તર આપે છે (૧) મન, વચન અને કાયાથી કરીશ નહિ, કરાવીશ નહિ, કરતા એવા અન્યને અનુમોદીશ નહિ. આ એક ભેદ થયો. (અહીં ત્રણ કરણ અને ત્રણ યોગરૂપ પ્રથમ સંયોગિક પદને આશ્રયી 15 એક ભાંગો પ્રાપ્ત થયો.) શંકાઃ ત્રિવિધ-ત્રિવિધ પચ્ચક્ખાણ દેશવિરત એવા ગૃહસ્થને કેવી રીતે સંભવે ? (કારણ કે અનુમતિનો દોષ તો તેને લાગે જ છે.) સમાધાન : ગૃહસ્થને અઢીદ્વીપની બહાર થતાં સાવઘયોગનો અનુમતિથી પણ નિષેધ સંભવે છે. ll૪ll 20 કેટલાક કહે છે કે ગૃહસ્થને ત્રિવિધ-ત્રિવિધ સંવરણ નથી. સમાધાનઃ તેમનું આ કહેવું યોગ્ય નથી કારણ કે ભગવતી ગ્રંથમાં ગૃહસ્થને વિશેષ વસ્તુને આશ્રયીને ત્રિવિધ-ત્રિવિધ પચ્ચક્ખાણ કહ્યું જ છે. (અર્થાત્ જે વસ્તુ પોતાનું પ્રયોજન વિનાની હોય અથવા અપ્રાપ્ય હોય જેમ કે ક્ષીરસમુદ્રાદિનું પાણી વિગેરે. આવી નિમ્પ્રયોજન કે અપ્રાપ્ય વસ્તુવિશેષને આશ્રયીને ગૃહસ્થ ત્રિવિધ-ત્રિવિધ પચ્ચખાણ કરે તો કોઈ દોષ નથી. તિ રીપિવાય) 25 ||પો શંકા - જો પ્રજ્ઞપ્તિમાં ત્રિવિધ-ત્રિવિધ પચ્ચકખાણ ગૃહસ્થોને કહ્યું હોય તો આગળ બતાવશે २२. स्त्रिकास्त्रयो द्विकास्त्रय एककाश्च भवन्ति योगेषु । त्रयो द्वावेकस्त्रयो द्वावेकस्त्रयो द्वावेकश्चैव करणानि ॥२॥ प्रथमे लभ्यते एकः शेषेषु पदेषु त्रिकं त्रिकं त्रिकं च । द्वौ नवको त्रिकं द्वौ नवको त्रिगुणिते सप्तचत्वारिंशं भङ्गशतम् ॥३॥ न करोति न कारयति कुर्वन्तमप्यन्यं न समनुजानाति मनसा वाचा कायेनैष 30 एको भेदः । चोदक:-न करोतीत्यादित्रिकं गृहिणः कथं भवति देशविरतस्य ? । आचार्य आह-भण्यते विषयावहिः प्रतिषेधोऽनुमतेरपि ॥४॥ केचिद् भणन्ति गृहिणस्त्रिविधं त्रिविधेन नास्ति संवरणम् । तन्न यतो નિર્લિષ્ઠ પ્રજ્ઞ વિશિષ્ટ પI [ ] મધ્યવર્તિપાવો મુદ્રિત નાસ્તા
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy