________________
ગૃહસ્થપ્રત્યાખ્યાનના ભેદો (નિ. ૧૦૪૫) ના ૩૩૫ नोच्यते मा भूत् मुग्धमतिविनेयसम्मोह इति, किञ्चित्तु सूत्रस्पर्शनियुक्तौ वक्ष्याम इति । एवं तावदिदमेतावत् सूत्रस्य व्याख्यातम् ॥
इह च सर्वं सावधं योगं प्रत्याख्यामीत्यत्र प्रत्याख्यानं गृहस्थान् साधूंश्चाधिकृत्य भेदपरिणामतो નિરૂપત્ર
सीआलं भंगसयं तिविहं तिविहेण समिइगुत्तीहि ।
सुत्तप्फासिअनिज्जुत्तिवित्थरत्थो गओ एवं ॥१०४५॥ व्याख्या : गुरवस्तु व्याचक्षते-तदिदमेतावत् सूत्रस्य व्याख्यातं, साम्प्रतं त्रिविधं त्रिविधेनेत्येतदेव किल व्याचष्टे, तंत्र त्रिविधं सावधं योगं प्रत्याख्येयं कृतकारितानुमतिभेदभिन्नं त्रिविधेन मनसा वाचा कायेनेति करणेन प्रत्याख्याति यतः अतस्तद्भेदोपदर्शनायैवाऽऽह-सिआलं भंगसयं गाहा ॥ अत्राऽऽह-यद्येवमिह सर्वसावद्ययोगप्रत्याख्यानाधिकारात् सप्तचत्वारिंशदधिकशतं प्रत्याख्यानभेदानां 10 गृहस्थप्रत्याख्यानभेदत्वादयुक्तमेतदिति, अत्रोच्यते, न, प्रत्याख्यानसामान्यतो गृहस्थप्रत्याख्यानभेदाभिधानेऽप्यदोषत्वादित्यलं प्रसङ्गेन, प्रकृतं प्रस्तुमः, तत्र 'सीयालं भंगसयंत्ति-एतद्भाव्यते, सीयालं भंगसयं गिहिपच्चक्खाणभेयपरिमाणं । तं च विहिणा इमेणं भावेयव्वं पयत्तेणं ॥१॥ तिन्नि ‘અચ' શબ્દનું ગ્રહણ કર્યું છે. અહીં પણ ઘણું વક્તવ્ય હોવા છતાં મંદમતિવાળા એવા શિષ્યોને સંમોહ ન થાય તે માટે કહેવાતું નથી. થોડુંક વર્ણન આગળ સૂત્ર-સ્પર્શિકનિર્યુક્તિમાં અમે કહીશું. 15 આ પ્રમાણે સૂત્રના આટલા અવયવોનું વર્ણન કર્યું. /૧૦૪૪
અવતરણિકા : અહીં ‘સર્વ સાવઘયોગનું હું પ્રત્યાખ્યાન કરું છું’ એમાં ગૃહસ્થો અને સાધુઓને આશ્રયીને ભેદોની સંખ્યાવડે પ્રત્યાખ્યાનનું નિરૂપણ કરતાં કહે છે કે
ગાથાર્થ : ૧૪૭ ભેદો (ગૃહસ્થપ્રત્યાખ્યાનના છે.) સમિતિગુપિવડે અને ત્રિવિધ-ત્રિવિધવડે (૨૭ ભાંગા સાધુના થાય છે.) આ પ્રમાણે સૂત્રસ્પર્શિકનિયુક્તિનો વિસ્તારાર્થ પૂર્ણ થયો. 20
ટીકાર્થ : ગુરુઓ ઉપરોક્ત ગાથાની અવતરણિકા આ પ્રમાણે કહે છે કે – સૂત્રના આટલા અવયવો જણાવ્યા. હવે ‘ત્રિવિધ-ત્રિવિધેન' શબ્દ જ વિસ્તારથી ગ્રંથકારશ્રી કહે છે. તેમાં કૃતકારિત-અનુમતિભેદથી જુદા જુદા પ્રત્યાખ્યય ત્રણ પ્રકારના સાવદ્યયોગનું મન-વચન અને કાયારૂપ ત્રિવિધ કરણવડે (સાધુઓ) પ્રત્યાખ્યાન કરે છે. તેથી તે પ્રત્યાખ્યાનના ભેદોને બતાવવા માટે ગ્રંથકારશ્રી ૧૪૭ ભેદો... ઈત્યાદિ (ગાથા – ૧૦૪૫) જણાવે છે.
25 શંકા : જો અહીં સર્વ સાવદ્યયોગના પ્રત્યાખ્યાનનો અવસર હોય તો ૧૪૭ ભેદો ગૃહસ્થપ્રત્યાખ્યાનના ભેદો હોવાથી હવે તમે જે વર્ણન બતાવો છો એ અયુક્ત છે.
સમાધાનઃ અયુક્ત નથી, અહીં સામાન્યથી પ્રત્યાખ્યાનનું વિધાન હોવાથી ગૃહસ્થ પ્રત્યાખ્યાનના ભેદોનું કથન કરવા છતાં પણ કોઈ દોષ નથી. પ્રાસંગિક ચર્ચાથી સર્યું. પ્રસ્તુત વિચારીએ -
તેમાં ૧૪૭ ભેદો વિચારાય છે. કહ્યું છે - “ગૃહસ્થપચ્ચક્ખાણોના ભેદની સંખ્યા ૧૪૭ 30 જાણવી. આ વિધિવડે પ્રયત્નથી તે ભેદસંખ્યા વિચારવા યોગ્ય છે. તેના ત્રિસંયોગિક ત્રણ,
२१. सप्तचत्वारिशं शतं भङ्गानां गृहिप्रत्याख्यानभेदपरिमाणम् । तच्च विधिनैतेन भावयितव्यं પ્રયત્મન ! 7