________________
ભાવપ્રત્યાખ્યાનના ભેદો (નિ. ૧૦૪૧) ૩૨૭ भावहेतोर्वा-निर्वाणार्थं वा भाव एव वा-सावद्ययोगविरतिलक्षणः प्रत्याख्यानं भावप्रत्याख्यानमिति થાર્થ i૨૦૪૦. साम्प्रतं द्वैविध्यमेवोपदर्शयन्नाह
सुअ णोसुअ सुअ दुविहं पुव्व १ मपुव्वं २ तु होइ नायव्वं ।
नोसुअपच्चक्खाणं मूले १ तह उत्तरगुणे अ २ ॥१०४१॥ व्याख्या : 'सुयणोसुय'त्ति श्रुतप्रत्याख्यानं नोश्रुतप्रत्याख्यानं च, 'सुयं दुविहंति श्रुतप्रत्याख्यानं द्विविधं, द्वैविध्यमेव दर्शयति-पुव्वमपुव्वं तु होइ णायव्वंति पूर्वश्रुतप्रत्याख्यानमपूर्वश्रुतप्रत्याख्यानं च भवति ज्ञातव्यमिति, तत्र पूर्वश्रुतप्रत्याख्यानं प्रत्याख्यानसंज्ञितं पूर्वमेव, अपूर्वश्रुतप्रत्याख्यानं त्वातुरप्रत्याख्यानादिकमिति, तथा 'नोसुयपच्चक्खाणं'ति नोश्रुतप्रत्याख्यानं श्रुतप्रत्याख्यानादन्यदित्यर्थः, 'मूले तह उत्तरगुणे यत्ति मूलगुणप्रत्याख्यानमुत्तरगुणप्रत्याख्यानं च, तत्र 10 मूलगुणप्रत्याख्यानं देशसर्वभेदं, देशतः श्रावकाणां सर्वतस्तु संयतानामिति, इहाधिकृतं सर्वं, सामायिकानन्तरं सर्वशब्दोपादानादिति गाथार्थः ॥१०४१॥ ___इह च वृद्धसम्प्रदायः 'पंच्चक्खाणे उदाहरणं रायधूयाए-वरिसं मंसं न खाइयं, पारणए अणेगाणं जीवाणं घाओ कओ, साहूहिं संबोहिया, पव्वइया, पुव्वं दव्वपच्चक्खाणं पच्छा અથવા શુભ એવા પરિણામો જાગવાથી થતું પ્રત્યાખ્યાન અથવા ભાવ માટેનું એટલે કે નિર્વાણ 15 માટેનું જે પ્રત્યાખ્યાન અથવા સાવદ્યયોગની વિરતિરૂપ ભાવ પોતે જ પ્રત્યાખ્યાન, આ બધા પ્રત્યાખ્યાન તે ભાવપ્રત્યાખ્યાન જાણવા. /૧૦૪૦
અવતરણિકા : હવે બે પ્રકારના ભાવપ્રત્યાખ્યાનને જ બતાડતા કહે છે કે
ગાથાર્થ : શ્રુતપ્રત્યાખ્યાન અને નોડ્યુતપ્રત્યાખ્યાન. તેમાં શ્રુતપ્રત્યાખ્યાન બે પ્રકારનું છે - પૂર્વ અને અપૂર્વ. નોડ્યુતપ્રત્યાખ્યાન મૂલ અને ઉત્તરગુણસંબંધી જાણવુ.
20 ટીકાર્થ : શ્રુતપ્રત્યાખ્યાન અને નોડ્યુતપ્રત્યાખ્યાન એમ બે પ્રકારે ભાવપ્રત્યાખ્યાન જાણવું. શ્રુતપ્રત્યાખ્યાન બે પ્રકારે છે. તે બે પ્રકારો જ બતાવે છે-પૂર્વશ્રુતપ્રત્યાખ્યાન અને અપૂર્વશ્રુતપ્રત્યાખ્યાન. તેમાં પ્રત્યાખ્યાન નામનું ચૌદપૂર્વોમાંનું એક (નવમું) પૂર્વ જ પૂર્વશ્રુતપ્રત્યાખ્યાન જાણવું. તથા આતુરપ્રત્યાખ્યાન વિગેરે અપૂર્વશ્રુતપ્રત્યાખ્યાન છે. તથા શ્રુતપ્રત્યાખ્યાનથી જુદું એવું નોહ્યુતપ્રત્યાખ્યાન મૂલગુણપ્રત્યાખ્યાન અને ઉત્તરગુણપ્રત્યાખ્યાન એમ બે પ્રકારે જાણવું. તેમાં મૂલગુણપ્રત્યાખ્યાન 25 દેશ અને સર્વથી એમ બે પ્રકારે છે. દેશથી શ્રાવકોને અને સર્વથી સાધુઓને જાણવું. અહીં સામાયિકસૂત્રમાં સામાયિક શબ્દ પછી સર્વશબ્દ ગ્રહણ કરેલ હોવાથી સર્વથી મૂલગુણપ્રત્યાખ્યાન ઉપયોગી છે. ll૧૦૪૧૫
અહીં પચ્ચખાણના વિષયમાં વૃદ્ધોની પરંપરાએ આવેલું રાજપુત્રીનું ઉદાહરણ જાણવું - એક રાજપુત્રી વરસ સુધી માંસ ખાતી નથી. પારણાના દિવસે અનેક જીવોનો ઘાત કરાયો. 30
१९. प्रत्याख्याने उदाहरणं राजदुहितुः-वर्ष मांसं न खादितं, पारणकेऽनेकेषां जीवानां घातः कृतः, साधुभिः संबोधिता, प्रव्रजिता, पूर्वं द्रव्यप्रत्याख्यानं, पश्चाद्