________________
5
૩૨૬ જ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૪) करोमि प्रत्याचक्षे, प्रतिषेधस्याख्यानं प्रत्याख्यानं निवृत्तिरित्यर्थः, इदं च षट्प्रकारं नामस्थापनाद्रव्यक्षेत्रातीच्छाभावभेदभिन्नमिति, तंत्र च नामस्थापने क्षुण्णत्वादनादृत्य द्रव्यप्रत्याख्यानादि प्रतिपादयन्नाह
दव्वंमि निण्हगाई ३ निव्विसयाई अ होइ खित्तंमि ४ ।
भिक्खाईणमदाणे अइच्छ ५ भावे पुणो दुविहं ६ ॥१०४०॥ व्याख्या : द्रव्यमिति द्वारपरामर्शः, 'निण्हगाइ'त्ति निह्नवादिप्रत्याख्यानम्, आदिशब्दाद् द्रव्ययोर्द्रव्याणां द्रव्यभूतस्य द्रव्यहेतोर्वा यत् प्रत्याख्यानं तद् द्रव्यप्रत्याख्यानमिति, 'निव्विसयाई य होइ खित्तंमित्ति निर्विषयादि च भवति क्षेत्र इति, तत्र निविषयस्याऽऽदिष्टस्य क्षेत्रप्रत्याख्यानम्,
आदिशब्दानगरादिप्रतिषिद्धपरिग्रहः, भिक्षादीनामदानेऽतिगच्छे'ति भिक्षणं-भिक्षा प्राभृतिकोच्यते, 10 आदिशब्दाद् वस्त्रादिपरिग्रहः, तेषामदाने सत्यतिगच्छेति वचनमतीच्छेति वेति प्रत्याख्यानं, 'भावे
पुणो दुविहंति भाव इति द्वारपरामर्शः, भावप्रत्याख्यानं पुनर्द्विविधं, तत्र भावप्रत्याख्यानमिति भावस्य-सावद्ययोगस्य प्रत्याख्यानं भावप्रत्याख्यानं भावतो वा-शुभात् परिणामोत्पादाद् પ્રતિષેધનું આદરપૂર્વક કથન કરું છું. ટૂંકમાં પ્રત્યાખ્યાન એટલે પ્રતિષેધનું કથન કરવું,
અર્થાત્ નિવૃત્તિ. આ પ્રત્યાખ્યાન નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, અતીચ્છા અને ભાવ એમ 15 છ પ્રકારનું છે.
અવતરણિકા તેમાં નામ-સ્થાપના સુગમ હોવાથી તેને છોડીને દ્રવ્યપ્રત્યાખ્યાદિનું પ્રતિપાદન કરતા ગ્રંથકારશ્રી કહે છે કે
ગાથાર્થ : દ્રવ્યને વિશે નિદ્વવાદિનું પ્રત્યાખ્યાન જાણવું. ક્ષેત્રને વિશે નિર્વિષયાદિ જાણવા. ભિક્ષાદિના અદાનમાં અતીચ્છા, ભાવમાં બે પ્રકારનું પ્રત્યાખ્યાન જાણવું. 20 ટીકાર્થ: દ્રવ્યશબ્દ દ્વારને જણાવનારો છે. નિદ્વવાદિનું પ્રત્યાખ્યાન અહીં આદિશબ્દથી બે દ્રવ્યોનું, ઘણા દ્રવ્યોનું, દ્રવ્યભૂત એવા સાધુનું કે દ્રવ્ય માટેનું જે પ્રત્યાખ્યાન તે દ્રવ્યપ્રત્યાખ્યાન કહેવાય છે. ક્ષેત્રમાં નિર્વિષયાદિ જાણવા, અર્થાત્ જે જીવને દેશનિકાલનો આદેશ આપેલો હોય તે જીવનું તે ક્ષેત્રમાં ફરી ન આપવા માટેનું જે પ્રત્યાખ્યાન તે ક્ષેત્રપ્રત્યાખ્યાન (જો કે અહીં કોઈ
પ્રત્યાખ્યાન લેવાનું નથી તો પણ તે વ્યક્તિને તે ક્ષેત્રમાં આવવા માટેનો જે પ્રતિષેધ કરાયો છે 25 તે પ્રતિષેધ જ ક્ષેત્રપ્રત્યાખ્યાન જાણવું.) આદિશબ્દથી નગરાદિ પ્રતિષિદ્ધ ક્ષેત્રો લેવા. ભિક્ષા એટલે
પ્રાકૃતિકા, ભિક્ષાદિના' અહીં આદિ શબ્દથી વસ્ત્રાદિ જાણવા. તે ભિક્ષાદિના અદાનમાં ચાલ્યો જા' એવું વચન બોલવું તે અતિગચ્છપ્રત્યાખ્યાન અથવા અતીચ્છા (અદિત્સા) પ્રત્યાખ્યાન છે. મૂળમાં “ભાવ” શબ્દ દ્વાર જણાવનારો છે. ભાવપ્રત્યાખ્યાન બે પ્રકારનું છે. (જે આગળ બતાવશે.
અહીં માત્ર ભાવપ્રત્યાખ્યાન એટલે શું? તે કહે છે.) ભાવનું એટલે કે સાવઘયોગનું જે પ્રત્યાખ્યાન 30 + तथा चाह - नामं ठवणा दविए खित्तमदिच्छा य भावओ तं च । नामाभिहाणमुत्तं ठवणागारक्
નિવવો II રૂતિ ગાથા વવવિદ્ II