SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૪) भङ्गं प्रतिपद्यते, ऋजुसूत्रमतं तु नमस्कारस्य ज्ञानक्रियाशब्दरूपत्वात् तेषां च कर्तुरनन्तरत्वात् कर्तृस्वामिक एव, शब्दादिमतमपीदमेव, केवलमुपयुक्तकर्तृस्वामिकोऽसौ, तस्य ज्ञानमात्रत्वात् ज्ञानमात्रता चास्योपयोगादेव फलप्राप्तेः, शब्दक्रियाव्यभिचारात्, एकत्वानेकत्वविचारस्तु नैगमादिनयापेक्षया पूर्ववदायोजनीय इति गाथार्थः ॥८९२॥ 5 વતિ તં, વેન ? નિરૂધ્યતે-વેન સાથને સાધ્યતે નમસ્કાર: ?, તત્રેયં ગાથા नाणावरणिज्जस्स य दंसणमोहस्स तह खओवसमे । (दा०३) जीवमजीवे अट्ठसु भंगेसु उ होइ सव्वत्थ (दा०४) ॥८९३॥ व्याख्या : 'ज्ञानावरणीयस्य' इति सामान्यशब्देऽपि मतिश्रुतज्ञानावरणीयं गृह्यते, मतिश्रुतज्ञानान्तर्गतत्वात् तस्य, तथा सम्यग्दर्शनसाहचर्याज्ज्ञानस्य दर्शनमोहनीयस्य च क्षयोपशमेन साध्यते, 10 प्राकृतशैल्या तृतीयानिर्देशो द्रष्टव्यः, तस्य चावरणस्य द्विविधानि स्पर्धकानि भवन्ति-सर्वोपघातीनि देशोपघातीनि च, तत्र सर्वेषु सर्वघातिषूद्घातितेषु देशोपघातिनां च प्रतिसमयं विशुद्धयप्रेक्षं ઋજુસૂત્રનયના મતે નમસ્કાર એ જ્ઞાન-ક્રિયા અને શબ્દરૂપ છે અને આ જ્ઞાન-ક્રિયા-શબ્દ એ કર્તાની સાથે અભેદરૂપે રહેલા હોવાથી કર્તાનો નમસ્કાર માને છે. (પણ નમસ્કાર્યનો નમસ્કાર આ નય માનતો નથી.) શબ્દાદિનયોની પણ આ જ માન્યતા છે, પરંતુ તેઓ “ઉપયુક્ત એવા 15 કર્તાનો નમસ્કાર” માને છે, કારણ કે આ નમો નમસ્કારને જ્ઞાનમાત્ર એટલા માટે માને છે કે નમસ્કારના ઉપયોગથી જ ઇષ્ટફળની પ્રાપ્તિ થાય છે. જ્યારે શબ્દ અને ક્રિયા એ નિશ્ચિત ફળ આપે જ એવું નથી. (ટૂંકમાં નમસ્કારના શબ્દો અને ક્રિયા હોવા છતાં જો જ્ઞાન = ઉપયોગ ના હોય તો ફળ પ્રાપ્ત થતું નથી. એથી ઊલટું શબ્દ-ક્રિયા ન હોય છતાં જો જ્ઞાન=ઉપયોગ હોય તો ફળ પ્રાપ્ત થાય છે. આમ ઉપયોગથી જ નમસ્કારના ફળની પ્રાપ્તિ થતી હોવાથી આ નયો 20 નમસ્કારને જ્ઞાનરૂપ માને છે.) નમસ્કાર એક જીવનો કે અનેક જીવોનો વગેરે એકત્વ-અનેકત્વનો વિચાર નૈગમાદિનયોની અપેક્ષાએ પૂર્વની જેમ જાણી લેવા યોગ્ય છે. ૮૯રા. અવતરણિકા: “સ્ય' એ દ્વાર પૂર્ણ થયું. હવે “ન” અર્થાત્ કયા સાધનવડે નમસ્કાર સંધાય છે ? એ વાતનું નિરૂપણ કરે છે. તેમાં આ ગાથા છે ગાથાર્થ જ્ઞાનાવરણીય અને દર્શનમોહનીયના ક્ષયોપશમથી (નમસ્કાર પ્રાપ્ત થાય છે.) જીવને 25 વિશે, અજીવન વિશે વગેરે આઠ ભાંગાઓમાં નમસ્કાર્ની વિદ્યમાનતા છે. ટીકાર્થ: “જ્ઞાનાવરણીય’ એ પ્રમાણે અહીં સામાન્યથી શબ્દપ્રયોગ કરવા છતાં જ્ઞાનાવરણીયથી મતિ-શ્રુતજ્ઞાનાવરણીય ગ્રહણ કરાય છે, કારણ કે નમસ્કારનો મતિ-શ્રુતિજ્ઞાનમાં સમાવેશ થાય છે. વળી જ્ઞાન એ સમ્યગુદર્શન સાથે જ રહેનારું હોવાથી મતિ-શ્રુતજ્ઞાનાવરણીય અને દર્શનમોહનીયના ક્ષયોપશમથી નમસ્કારની પ્રાપ્તિ થાય છે. મૂળગાથામાં પ્રાકૃતશૈલીને કારણે “વગોવસ’ એ પ્રમાણે 30 સપ્તમી કરેલી છે. પરંતુ તૃતીયા વિભક્તિ જાણવાની છે. આ જ્ઞાનાવરણીય અને મોહનીયના બે પ્રકારના સ્પર્ધકો (કર્મોના જથ્થા) છે ૧. સર્વોપઘાતી (ગુણનો સંપૂર્ણ ઘાત કરનાર) અને ૨. દેશોપઘાતી (ગુણનો દેશથી ઘાત કરનાર). તેમાં સર્વઘાતી સ્પર્ધકોનો સંપૂર્ણ ઘાત થયા પછી અને
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy