SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ નમસ્કાર કોનો ? તે ઉપર નયોની વિચારણા (નિ. ૮૯૨) ૨૩ "जीवस्स सो जिणस्स व अज्जीवस्स उ जिणिंदपडिमाए । जीवाण जतीणं पिव अज्जीवाणं तु पडिमाणं ॥१॥ जीवस्साजीवस्स य जइणो बिंबस्स चेगओ समयं । जीवस्साजीवाण य जइणो पडिमाण चेगत्थं ॥२॥ जीवाणमजीवस्स य जईण बिंबस्स चेगओ समयं । जीवाणमजीवाण य जईण पडिमाण चेगत्थं ॥३॥" सङ्ग्रहमतं तु नमःसामान्यमानं तत्स्वामिमात्रस्य च वस्तुनो जीवो नम इति च तुल्याधिकरणम्, अभेदपरमार्थत्वात् तस्य, कश्चित्तु शुद्धतरः पूज्यजीवपूजकजीवसम्बन्धाज्जीवस्यैव नमस्कार इत्येक = પ્રતિમાઓનો, (૫) જીવ અને અજીવનો = એક સાથે એક સાધુ અને એક પ્રતિમાને કરાતો નમસ્કાર, (૬) જીવ અને અજીવોનો = એક યતિને અને અનેક પ્રતિમાઓને એક સાથે કરાતો 10 નમસ્કાર, (૭) જીવો અને અજીવનો = અનેક યતિઓ અને એક પ્રતિમાને એક સાથે કરાતો નમસ્કાર, () જીવો અને અજીવોનો = અનેક સાધુઓ અને અનેક પ્રતિમાઓને એક સાથે કરાતો નમસ્કાર. (ટૂંકમાં જિનને અને યતિને જે નમસ્કાર કરવામાં આવે તે જીવનો, અને પ્રતિમાને કરવામાં આવે તે અજીવનો એમ બધાં ભાંગામાં સમજવું.) સંગ્રહનય નમ:સામાન્યમાત્રને જ ઇચ્છે છે. (અર્થાત્ જીવનો નમસ્કાર જુદો – અજીવનો 15 નમસ્કાર જુદો એમ જુદા જુદા નમસ્કારને ઇચ્છતો નથી, પણ આ બધા એક જ નમસ્કાર છે એમ તે માને છે.) તથા આ નમસ્કાર તેના સ્વામીમાત્ર વસ્તુનો જ છે. (અર્થાત્ ઉપરોક્ત નયની જેમ જીવ અને અજીવરૂપ બે સ્વામી માનતો નથી પણ સ્વામીત્વ જાતિને લઈ જીવ અને અજીવ બંનેનો એક સ્વામી તરીકે જ ઉલ્લેખ કરી સ્વામીનો જ નમસ્કાર કહે છે પછી ભલે તે સ્વામી તરીકે જીવ હોય કે અજીવ હોય.). 20 તથા આ નય નમસ્કાર અને નમસ્કાર્ય વચ્ચે અભેદની વિવક્ષાવાળો હોવાથી જીવ અને નમસ્કાર વચ્ચે તુલ્યાધિકરણ માને છે. (અર્થાત્ જીવ એ ધર્મી છે અને નમસ્કાર એ ધર્મ છે, એમ ધર્મી—ધર્મનો ભેદ સ્વીકારવાને બદલે જીવ અને નમસ્કાર વચ્ચે અભેદ માની બંનેની તુલ્યાધિકરણતા = સમાનતા આ નય માને છે. એટલે કે “જીવનો નમસ્કાર' એમ નમસ્કારનો જીવથી ભેદ માનતો નથી પરંતુ “જીવ એ નમસ્કાર છે' એમ માને છે.) કોઈક શુદ્ધતર સંગ્રહનય પૂજ્ય = નમસ્કાર્ય 25 પણ જીવ હોવાથી અને પૂજક = નમસ્કર્તા પણ જીવ હોવાથી તથા આ બંને સાથે નમસ્કારનો સંબંધ હોવાથી “જીવનો જ નમસ્કાર' એ પ્રમાણેનો પ્રથમ ભાંગો જ માને છે, શેષ ભાંગાઓ આ નય માનતો નથી. ४. जीवस्य स जिनस्यैव अजीवस्य तु जिनेन्द्रप्रतिमायाः । जीवानां यतीनामपि अजीवानां तु प्रतिमानाम् ॥१॥ जीवस्याजीवस्य च यतेर्बिम्बस्य चैकतः समकम् । जीवस्याजीवानां च यतेः प्रतिमानां 30 चैकत्र ॥२॥जीवानामजीवस्य च यतीनां बिम्बस्य चैकतः समकम । जीवानामजीवानां च यतीनां प्रतिमानां દૈવજ્ઞ પારા
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy