________________
૨૨ જ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૪) बहव एवोपयुक्ताश्चेति समासार्थः, व्यासार्थो विशेषावश्यकादवसेयः, किमितिद्वारं गतं । साम्प्रतं कस्य ? इति द्वारम्, इह च प्राक्प्रतिपन्नप्रतिपद्यमानकाङ्गीकरणतोऽभीष्टमर्थं निरूपयन्नाह'पुव्वपडिवन्नओ उ जीवाणं' इत्यादि, प्रकृतचिन्तायामिह पूर्वप्रतिपन्न एव यदाऽधिक्रियते तदा
व्यवहारनयमतमाश्रित्य जीवानां जीवस्वामिक इत्यर्थः, प्रतिपद्यमानं तु प्रतीत्य जीवस्य जीवानां 5 (वा) इत्यक्षरगमनिका, भावार्थस्तु नयैश्चिन्त्यते-यस्मान्नमस्कार्यनमस्कर्तद्वयाधीनं नमस्कारकरणं,
तत्र नैगमव्यवहारमतं नमस्कार्यस्य नमस्कारः, न कर्तुः, यद्यपि नमस्कारक्रियानिष्पादकः कर्ता तथाऽपि नासौ तस्य, स्वयमनुपयुज्यमानत्वात्, यतिभिक्षावत्, तथाहि-न दातुर्भिक्षा निष्पादकस्य, अपि तु भिक्षोभिक्षेति प्रतीतम्, अत्र च सम्बन्धविशेषापेक्षावशप्रापिता अष्टौ भङ्गा भवन्ति,
तद्यथा-जीवस्य १ अजीवस्य २ जीवानां ३ अजीवानां ४ जीवस्य चाजीवस्य च ५ जीवस्य 10 चाजीवानां च ६ जीवानामजीवस्य च ७ जीवानामजीवानां च ८, अत्रोदाहरणानि -
આ પ્રમાણે સંક્ષેપાર્થ કહ્યો. વિસ્તાર અર્થ વિશેષાવશ્યકભાષ્યમાંથી (ગા. ૨૮૬૬ વગેરેમાંથી) અથવા સ્વરચિત બૃહટીકામાંથી જાણી લેવો. અહીં “' એ દ્વાર પૂર્ણ થયું. હવે “નમસ્કાર કોનો છે ?' એ દ્વાર કહે છે – અહીં પૂર્વપ્રતિપન્ન અને પ્રતિપદ્યમાનકને આશ્રયી “નમસ્કાર
કોનો છે?' એ ઇચ્છિત અર્થનું નિરૂપણ કરતાં નિર્યુક્તિકાર કહે છે – પૂર્વપ્રતિપન્નની વાત કરીએ 15 તો વ્યવહારનયની અપેક્ષાએ ઘણા બધાં જીવોને નમસ્કાર છે, અર્થાત્ ઘણા બધાં જીવો નમસ્કારના
સ્વામી છે. પ્રતિપદ્યમાનકને આશ્રયી વિચારીએ તો એક જીવને અથવા ઘણા બધા જીવોને નમસ્કાર હોય છે. આ પ્રમાણે અક્ષરાર્થ થયો. ભાવાર્થ નમોવડે વિચારાય છે, કારણ કે નમસ્કાર્ય અને નમસ્કર્તાને નમસ્કાર આધીન છે. (અર્થાતુ નમસ્કાર આ બંનેને અધીન હોવાથી કોનો?
એ વિચારણા નય વિના=જુદી જુદી અપેક્ષા સિવાય થઈ શકે તેમ નથી, તેથી નયોથી વિચારવાનું 20 કહ્યું છે.)
તેમાં નૈગમ અને વ્યવહારના મતે નમસ્કાર નમસ્કાર્ય એવા અરિહંતાદિનો છે પણ કર્તાનો નથી. જો કે નમસ્કારની ક્રિયાનો નિષ્પાદક કર્તા છે, છતાં નમસ્કાર કર્તાનો નથી કારણ કે કર્તા પોતે સ્વર્ય નમસ્કારનો ઉપભોગ કરતો નથી. (પરંતુ નમસ્કાર્ય જ નમસ્કારનો ઉપભોગ
કરે છે.) જેમ કે, સાધુની ભિક્ષા, અર્થાત્ જેમ ભિક્ષાના નિષ્પાદક દાતાની ભિક્ષા કહેવાતી 25 નથી પરંતુ તે ભિક્ષા સાધુની કહેવાય છે એ વાત પ્રસિદ્ધ જ છે તેમ પ્રસ્તુતમાં પણ જાણવું.
અહીં (નમસ્કારનો નમસ્કાર્યની સાથે) સંબંધવિશેષની અપેક્ષાના વશથી આઠ ભાંગા પ્રાપ્ત થાય છે. તે આ પ્રમાણે – (૧) જીવનો નમસ્કાર, (૨) એ પ્રમાણે અજીવનો, (૩) જીવોનો, (૪)
અજીવોનો, (૫) જીવ અને અજીવનો, (૬) જીવ અને અજીવોનો, (૭) જીવો અને અજીવનો, . (૮) જીવો અને અજીવોનો. 30 અહીં ઉદાહરણ આ પ્રમાણે (વિશેષ. આ.ભા.ગા. ૨૮૭૪ વગેરે) (૧) જીવનો= જિનનો તે નમસ્કાર છે, (૨) અજીવનો = જિનપ્રતિમાનો, (૩) જીવોનો = યતીઓનો, (૪) અજીવોનો
* ક્ષવિવક્ષાવિશo yo |