________________
આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪)
दुर्जीविकाभयं प्राणपरित्यागभयं मरणभयमिति, एवं सर्वस्मिन् वर्णिते 'अनुक्रमेण' उक्तलक्षणेनान्तेऽपि षड् भेदा इति, तत्र 'अम गत्यादिषु' अमनमन्तः अवसानमित्यर्थः, अस्मिन्नपि षड् भेदाः, तद्यथा-नामान्तः स्थापनान्तः द्रव्यान्तः क्षेत्रान्तः कालान्तः भावान्तश्चेति, नामस्थापने क्षुण्णे, द्रव्यान्तो घटाद्यन्तः, क्षेत्रान्त ऊर्ध्वलोकादिक्षेत्रान्तः, कालान्तः समयाद्यन्तः, भावान्तः औदयिकादि
5 માવાન્તઃ ॥
३०८
एवं सव्वंमिऽवि वन्निअंमि इत्थं तु होइ अहिगारो । सत्तभयविप्पमुक्तहा भवंते भयंते अ ॥ १८५ ॥ ( भा० )
व्याख्या : ‘एवम्' उक्तेन प्रकारेण 'सर्वस्मिन्' अनेकभेदभिन्ने भयादौ वर्णिते सति 'अत्र तु ' प्रकृते भवत्यधिकारः- प्रकृतयोजना सप्तभयविप्रमुक्तो यस्तेन, तथा भवान्तो यः भदन्तश्चेति, 10 पश्चानुपूर्व्या ग्रन्थ इति गाथार्थः ॥ १८५ ॥ मूलद्वारगाथायां व्याख्यातं भयान्तद्वारद्वयं तद्वयाख्यानाच्च भदन्तभवान्तभयान्त इति गुर्वामन्त्रणार्थ: सूत्रावयव इति, उक्तं च भाष्यकारेण - 'आमंतेइ करेमी भदंत ! सामइयंति सीसोऽयं । आहामंतणवयणं गुरुणो किंकारणमिति ? ॥ १ ॥ भणड़(અર્થાત્ આજીવિકાના ઉચ્છેદનો) ભય તે આજીવિકાભય. પ્રાણના પરિત્યાગનો ભય તે મરણભય. આ પ્રમાણે કહેવાયેલા નામ, સ્થાપનાદિના ક્રમથી સર્વ ભયોનું વર્ણન કર્યા પછી ‘અંત’ શબ્દના અંત એટલે 15 પણ છ પ્રકારના ભેદો છે. તેમાં ‘અમ્’ ધાતુ ગતિ વિગેરે અર્થમાં છે. અમનં કે અવસાન. અંતશબ્દના પણ છ પ્રકારે નિક્ષેપા છે. તે આ પ્રમાણેનાંમાન્ત, સ્થાપનાન્ત, દ્રવ્યાન્ત, ક્ષેત્રાન્ત, કાળાન્ત, અને ભાવાન્ત તેમાં નામ-સ્થાપના સુગમ જ છે. ઘટાદિનો અંતભાગ એ દ્રવ્યાન્ત જાણવો. ઊર્ધાદિક્ષેત્રનો અંતભાગ એ ક્ષેત્રાન્ત જાણવો. સમયાદિનો અંત તે કાળાન્ત, અને ઔદાયિકાદીભાવોનો જે અંત (નાશ) તે ભાવાન્ત જાણવો.
ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો.
ટીકાર્થ : ઉક્ત પ્રકારવડે અનેક ભેદોવાળા ભય વિગેરેનું વર્ણન કર્યા પછી અહીં પ્રસ્તુતમાં જે સાતભયોથી મુકાયેલા છે તેમનું પ્રયોજન છે. તથા જે ભવાન્ત છે (એટલે કે જેને ભવનો અન્ત કર્યો છે તે) અને જે ભયાન્ત છે (તે બેનું પણ અહીં પ્રયોજન છે. કોઈ અહીં પ્રશ્ન કરે કે - પૂર્વે ગાથા ૧૮૪ માં ભદત્ત, ભવાન્ત અને ભયાન્ત પ્રમાણે ક્રમ બતાવ્યો હતો તો અહીં 25 શા માટે ક્રમ બદલી નાખ્યો ? તેનો ઉત્તર આપે છે કે-) પશ્ચાનુપૂર્વીવડે=ઉંધા ક્રમે આ સૂત્ર જાણવું. માટે કોઈ દોષ નથી. ૧૮૫) મૂળદ્વાર ગાથામાં આપેલા ભય અને અન્ત આ બંને દ્વારોનું વ્યાખ્યાન થયું અને તેના વ્યાખ્યાનથી ભદત્ત, ભવાન્ત કે ભયાત્ત એ પ્રમાણે ગુરુના આમંત્રણ માટેનો ‘ભંતે !’ અવયવ પણ કહેવાઈ ગયો.
20
ભાષ્યકારે કહ્યું છે - “હે ભદત્ત ! હું સામાયિક કરું છું એ પ્રમાણે શિષ્ય ગુરુને આમંત્રણ 30 કરે છે. શંકા : સામાયિક કરવામાં ગુરુને આમંત્રણની શી જરૂર છે. ॥૧॥ ઉત્તર : ગુરુકુળવાસનો १५. आमन्त्रयति करोमि भदन्त ! सामायिकमिति शिष्योऽयम् । आह आमन्त्रणवचनं गुरोः किंकारणमिदमिति ? ॥१॥ भण्यते