SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ ભંતે ! શબ્દનું પ્રયોજન (ભા. ૧૮૫) ૩૦૯ गुरुकुलवासोवसंगहत्थं जहा गुणत्थीह । णिच्चं गुरुकुलवासी हवेज्ज सीसो जओऽभिहियं ॥२॥ नाणस्स होइ भागी थिरयरओ दंसणे चरित्ते य । धन्ना आवकहाए गुरुकुलवासं न मुंचंति ॥३॥ आवस्सयंपि णिच्चं गुरुपामूलंमि देसियं होइ । वीसुपि हि संवसओ कारणओ जयइ सेज्जाए ॥४॥ एवं चिय सव्वावस्सयाइ आपुच्छिऊण कज्जाइं । जाणावियमामंतणवयणाओ जेण सव्वेसिं ॥५॥ सामाइयमाईयं भदंतसद्दो य जं तयाईए । तेणाणुवत्तइ तओ करेमि भंतेत्ति सव्वेसु ॥६॥ 5 किच्चाकिच्चं गुरवो विदंति विणयपडिवत्तिहेडं च । ऊसासाइ पमोत्तुं तयणापुच्छाय पडिसिद्धं ॥७॥ गुरुविरहंमिवि ठवणा गुरूवदेसोवदंसणत्थं च । जिणविरहंमिऽवि जिणबिंबसेवणामंतणं सफलं ॥८॥ रन्नो व परोक्खस्सवि जह सेवा मंतदेवयाए वा । तह चेव परोक्खस्सवि गुरुणो सेवा विणयहेउं ॥९॥" इत्यादि, कृतं विस्तरेण ॥ નજીકથી સંગ્રહ કરવા માટે ફરી આમંત્રણ વચન છે, કારણ કે ગુણાર્થી એવા શિષ્ય નિત્ય 10 ગુરુકુળવાસી થવું જોઈએ. જે માટે કહ્યું છે કે //રા ગુરુકુળવાસી શિષ્ય જ્ઞાનનો ભાગી બને છે, દર્શન અને ચારિત્રમાં અત્યંત સ્થિર થાય છે; તેઓને ધન્ય છે કે જેઓ યાવજ્જીવ સુધી ગુરુકુળવાસને મૂકતા નથી. વિ.આ.ભા. ૩૪પ૭-૫૮-૫૯ વળી (ઉપાશ્રય નાનો હોય વિગેરે) કારણવશાત્ જો જુદી વસતિમાં રહેવાનું હોય તો પણ પ્રતિક્રમણ ગુરુ પાસે આવીને જ કરે, (સૂવા માટે બીજી વસતિમાં જાય, પરંતુ જો જંગલી પશુ વિગેરેનો ભય હોવાથી ગુરુ પાસે આવી શકતા ન હોય 15 તો તે) જુદી વસતિમાં પણ ગુરુની સ્થાપના વિગેરેના ક્રમથી યતના કરે. જો આ પ્રમાણે સર્વ આવશ્યકાદિ કાર્યો ગુરુને પૂછીને કરવા જોઈએ, એમ આમંત્રણ વચનથી જણાવેલું થાય છે. I /પા કારણ કે સર્વ આવશ્યકોમાં સામાયિક એ પ્રથમ આવશ્યક છે, અને તે સામાયિકની २३मातम महन्त श६ छे. तेथी रेमि भंते !' २०६ सर्व आवश्यमा अनुसरे छ. ॥६॥ કૃત્ય કે અકૃત્ય સર્વ આચારો ગુરુઓ જાણે છે અને વિનયની પ્રાપ્તિ માટે ઉચ્છવાસાદિને છોડીને 20 અન્ય કોઈ કાર્ય ગુરુને પૂછ્યા વિના કરવાનો નિષેધ કર્યો છે. ||ળા (જ્યાં ગુરુ ન હોય ત્યાં શું કરવું? તે કહે છે) જેમ તીર્થંકરના વિરહમાં જિનબિંબની સેવા અને આમંત્રણ સફળ છે તેમ, ગુરુના વિરહમાં ગુરુની સ્થાપના એ ગુરુનો ઉપદેશ (આજ્ઞા) ને જણાવવા માટે થાય છે. દા. જેમ પરોક્ષ એવા રાજા કે મંત્રદેવતાની સેવા સફળ થાય છે, તેમ પરોક્ષ એવા પણ ગુરુની સેવા . १६. गुरुकुलवासोपसंग्रहार्थं यथा गुणार्थीह । नित्यं गुरुकुलवासी भवेत् शिष्यो यतोऽभिहितम् ॥२॥ 25 ज्ञानस्य भवति भागी स्थिरतरो दर्शने चारित्रे च । धन्या यावत्कथं गुरुकुलवासं न मुञ्चन्ति ॥३॥ आवश्यकमपि नित्यं गुरुपादमूले देशितं भवति । विष्वगपि हि संवसतः कारणतो यतते शय्यायाम् ॥४॥ एवमेव सर्वावश्यकानि आपृच्छ्य कार्याणि । ज्ञापितमामन्त्रणवचनात् येन सर्वेषाम् ॥५॥ सामयिकमादौ भदन्तशब्दश्च यत्तदादौ । तेनानुवर्त्तते ततः करोमि भदन्त इति सर्वेषु ॥६॥ कृत्याकृत्यं गुरवो विदन्ति विनयप्रतिपत्तिहेतवे च । उच्छ्वासादि प्रमुच्य तदनापृच्छया प्रतिषिद्धम् ॥७॥ गुरुविरहेऽपि स्थापना 30 गण्टेणोपनार्थं च । जिनविरदेऽपि जिनबिम्बसेवनामन्त्रणं सफलमा राज इव परोक्षस्यापि यथा सेवा मन्त्रदेवताया वा। तथैव परोक्षस्यापि गुरोः सेवा विनयहेतवे ॥९॥★ गुरुवसेवोप०-इति मुद्रितप्रतौ।
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy