SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ ભદત્તાદિ શબ્દોના અર્થો (ભા. ૧૮૪) C (૩૦૭ अनुनासिकलोपश्चेति, तस्यौणादिकविधानात्, ततश्च भदन्त इति भवति, भदन्तः-कल्याण: सुखश्चेत्यर्थः, प्राकृतशैल्या वा भवति भवान्त इति, अत्र भवस्य-संसारस्यान्तस्तेनाऽऽचार्येण क्रियत इति भवान्तकरत्वाद् भवान्त इति, तथा–भयान्तश्चेत्यत्र भयं-त्रासः तमाचार्यं प्राप्य भयस्यान्तो भवतीति भयान्तो-गुरुः, भयस्य वाऽन्तको भयान्तक इति, तस्याऽऽमन्त्रणं, 'रचना' नामादिविन्यासलक्षणा, भयस्य 'षड्भेदाः' षट्प्रकारा:-नामस्थापनाद्रव्यक्षेत्रकालभावभेदभिन्नाः, 5 तत्र पञ्च प्रकाराः प्रसिद्धाः, षष्ठं भावभयं सप्तधा-इहलोकभयं परलोकभयमादानभयमकस्माद्भयमश्लोकभयमाजीविकाभयं मरणभयं चेति, तत्रापीहलोके भयं स्वभवाद् यत् प्राप्यते परलोकभयं परभवात्, किञ्चनद्रव्यजातमादानं तस्य नाशहरणादिभ्यो भयम् आदानभयं, यत्तु बाह्यनिमित्तमन्तरेणाहेतुकं भयम् अकस्माद् भवति तदाकस्मिकं, 'श्लोक श्लाघायां' श्लोकनं श्लोकः श्लाघा-प्रशंसा तद्विपर्ययोऽश्लोकस्तस्माद् भयमश्लोकभयम्, आजीविकाभयं- 10 લાગ્યો છે તે અનુબંધ છે. તેના કારણે મદ્ ધાતુમાં ' નો ઉમેરો થાય છે. તેથી ધાતુ બન્ધ થાય છે. પછી તેને ઔણાદિક “મન્ત’ પ્રત્યય લાગતા “મન્વન્ત' શબ્દ બનવો જોઈએ. પરંતુ) ઔણાદિક અન્ત પ્રત્યય લાગતા (મન્વેનોપશ ૩૫. ૪૧૦ સૂત્રથી) અનુનાસિકનો લોપ થવાથી ભદન્ત શબ્દ બને છે. ભદન્ત એટલે કલ્યાણ અને સુખ. અથવા પ્રાકૃતશૈલીથી ભવાન્ત શબ્દ જાણવો. અહીં સંસારનો અંત તે આચાર્યવડે કરાય 15 છે માટે ભવનો અંત કરનારા હોવાથી ગુરુ ભવાન્ત કહેવાય છે. તથા પ્રાકૃતશૈલીથી જ “ભયાન્ત' ' શબ્દ પણ થઈ શકે છે. અહીં ભય એટલે ત્રાસ, તે આચાર્યને પામીને શિષ્યના ભયનો નાશ થતો હોવાથી આચાર્ય = ગુરુ ભયાન્ત કહેવાય છે. અથવા ભયનો અંત કરનારા ગુરુ છે. માટે તેમને ભયાન્તક કહેવાય છે. ભવાન્ત કે ભયાન્ત શબ્દ આમંત્રણાર્થમાં હોવાથી મૂળ સૂત્રમાં ભત્તે ! પ્રયોગ થાય છે. ભય શબ્દની છ પ્રકારે નામાદિના વિન્યાસરૂપ રચના (નિક્ષેપ) છે. તે છ પ્રકારો 20 આ પ્રમાણે છે – નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર,કાળ અને ભાવ. તેમાં પ્રથમ પાંચ પ્રકારો પ્રસિદ્ધ જ છે. (ટૂંકમાં વિચારી લઈએ - નામભય, સ્થાપનાભય સુખેથી જણાય તેવા છે. દ્રવ્યથી જે ભય થાય તે દ્રવ્યભય. આ પ્રમાણે ક્ષેત્ર અને કાળમાં પણ પંચમી તપુરુષ સમાસ કરતા અર્થ સુખેથી જણાય જાય છે.) છઠ્ઠ ભાવભય સાત પ્રકારે છે - ઈહલોકભય, પરલોકભય, આદાનભય, અકસ્માતૃભય, 25 અપયશભય, આજીવિકાભય અને મરણભય. તેમાં સ્વભાવથી (એટલે કે મનુષ્યને મનુષ્યથી, તિર્યચને તિર્યંચથી) જે ભય પ્રાપ્ત થાય તે ઈહલોકભય. પરભવથી (એટલે કે મનુષ્યને તીર્થંચથી) જે ભય પ્રાપ્ત થાય તે પરલોકભય. કંઈક ધનનો સમૂહ તે આદાન, તેનો નાશ કે ચોરી થવી વિગેરેથી જે ભય તે આદાનભય. જે બાહ્યનિમિત્ત વિના અકસ્માતથી નિર્દેતુક ભય થાય તે આકસ્મિકભય. “શ્લોક' ધાતુ શ્લાઘા = પ્રશંસા અર્થમાં વપરાય છે. પ્રશંસા કરવી તે શ્લોક એટલે 30 કે શ્લાઘા = પ્રશંસા, તેનો વિપર્યય તે અશ્લાઘા, તેનાથી જે ભય તે અશ્લોકભય. દુર્જીવિકાનો
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy