________________
૩૦૨ આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪)
व्याख्या : प्रतिक्रुष्टानि - प्रतिषिद्धानि दिनानि - वासराः, प्रतिकुष्टानि च तानि दिनानि चेति विग्रहः, तानि चतुर्दश्यादीनि वर्जयित्वाऽप्रतिक्रुष्टेष्वेव पञ्चम्यादिषु दातव्यमिति योगः, उक्तं च'चौउद्दसिं पण्णरसिं वज्जेज्जा अठ्ठमिं च नवमिं च । छट्ठि च चउत्थि बारसिं च दोपहंपि पक्खाणं ॥१॥' एतेष्वपि दिनेषु प्रशस्तेषु मुहूर्तेषु दीयते, नाप्रशस्तेषु, तथा 'ऋक्षेषु' नक्षत्रेषु च मृगशिरादिषु, 5 ‘उक्तेषु' ग्रन्थान्तराभिहितेषु, न तु प्रतिषिद्धेषु, उक्तं च ' मियैसिरअद्दापूसो तिण्ि
मूलमस्सेसा । हत्थो चित्ता य तहा देसवुड्ढिकराई णाणस्स ॥ १ ॥ ' तथा 'संझागयं रविगयं विड्डेरं सग्गहं विलंबिं च । राहुहयं गहभिन्नं च वज्जए सत्त नक्खत्ते ॥२॥ ' तथा प्रियधर्मादिगुणसम्पत्सु सतीषु 'तत्' सामायिकं भवति दातव्यमिति, उक्तं च- 'पिंयैधम्मो दढधम्मो संविग्गोऽवज्जभीरु असढो य । खंतो दंतो गुत्तो थिरव्वय जिइंदिओ उज्जू ॥१॥ विनीतस्याप्येता गुणसम्पदोऽन्वेष्टव्या 10 કૃતિ ગાથાર્થ: ॥૮॥(૫. -૬-૭)
ટીકાર્થ : પ્રતિષેધ કરાયેલા જે દિવસો તે પ્રતિકૃષ્ટ દિવસો-એ પ્રમાણે સમાસવિગ્રહ જાણવો. ચૌદશ વિગેરે પ્રતિષિદ્ધ દિવસો છે. તેને છોડીને અપ્રતિકૃષ્ટ એવા જ પાંચમ વિગેરે દિવસોએ સામાયિક આપવા યોગ્ય છે. એ પ્રમાણે અન્વય જોડવો. કહ્યું છે—“બંને પખવાડીયાઓની ચૌદશ, પૂનમ, આઠમ, નોમ, છઠ્ઠ, ચોથ અને બારસ આટલી તિથિઓ છોડી દેવી. I૩૪૦૭' પાંચમ 15 વિગેરે અપ્રતિષિદ્ધ દિવસોમાં પણ પ્રશસ્ત મુહૂર્તમાં જ સામાયિક આપવું., અપ્રશસ્તમુહૂર્તમાં આપવું
–
નહિ, તથા અન્ય ગ્રંથોમાં કહેવાયેલ મૃગશિર વિગેરે નક્ષત્રોમાં આપવું; પણ પ્રતિષિદ્ધ નક્ષત્રોમાં આપવું નહિ. કહ્યું છે – “મૃગશિર, આર્દ્ર, પુષ્ય,ત્રણ પૂર્વ એટલે કે પૂર્વાષાઢા, પૂર્વાફાલ્ગુની અને પૂર્વાભાદ્રા, મૂળ, આશ્લેષા, હસ્ત અને ચિત્રા નક્ષત્રોમાં (સામાયિક આપવું) કારણ કે આ દશ નક્ષત્રો જ્ઞાનની વૃદ્ધિ કરનારા છે. ૩૪૦૮૫' તથા –
20
સંધ્યાગત એટલે કે સાંજના સમયે જે નક્ષત્રનો ઉદય થતો હોય તે નક્ષત્ર, રવિગત એટલે જે નક્ષત્રમાં સૂર્ય હોય તે, વક્રગ્રહથી અધિષ્ઠિત નક્ષત્ર વિઝેર કહેવાય, ક્રૂરગ્રહથી અધિષ્ઠિત જે હોય તે સગ્રહ નક્ષત્ર, જે સૂર્યવડે ભોગવાઈને હમણાં જ મૂકાયું હોય તે વિલંબિત, જે નક્ષત્રમાં સૂર્ય કે ચંદ્રનું ગ્રહણ થયું હોય તે રાહહત, જે ગ્રહથી ભેદાયેલું હોય તે ગ્રહભિન્ન, આ સાત નક્ષત્રોમાં સામાયિક આપવું નહિ. ॥૩૪૦૯॥” તથા પ્રિયધર્મ વિગેરે ગુણોની સંપત્તિ હોય તેવા શિષ્યને 25 સામાયિક આપવા યોગ્ય થાય છે. કહ્યું છે- “પ્રિયધર્મી, દૃઢધર્મી, સંવિગ્ન, પાપભીરુ, અમાયાવી, ક્ષમાવાન, ઇન્દ્રિયોનું દમન કરનારો, ગુપ્ત હોય, સ્થિતી, જિતેન્દ્રિય અને ઋજુ હોય ।।૩૪૧૦’ વિનીત એવા પણ શિષ્ય પાસે આવી ગુણસંપદા છે કે નહિ તે જોવી. ।।૧૮૧।।
१२. चतुर्दशीं पञ्चदशीं वर्जयेत् अष्टमीं च नवमीं च । षष्ठीं च चतुर्थी द्वादशीं च द्वयोरपि पक्षयोः ॥१॥ १३. मृगशिरः आर्द्रा पुष्यं तिस्त्रश्च पूर्वा मूलमश्लेषा । हस्तश्चित्रा च तथा दश वृद्धिकराणि ज्ञानस्य 30 ॥१॥ संध्यागतं रविगतं विड्वरं सग्रहं विलम्बि च । राहुहतं ग्रहभिन्नं च वर्जयेत् सप्त नक्षत्राणि ॥ १ ॥ १४. प्रियधर्मा दृढधर्मा संविग्नोऽवद्यभीरूरशठश्च । क्षान्तो दान्तो गुप्तः स्थिरव्रतो जितेन्द्रिय ऋजुः ॥ १ ॥ * दह -મુદ્રિત ।