________________
કેવા દિવસ-નક્ષત્રોમાં દીક્ષા લેવી ? (ભા. ૧૮૧)
गंभीरसाणुणादे पयाहिणजले जिणघरे वा ॥१॥ देज्ज ण उ भग्गझामियसुसाणसुण्णासु सैण्णगेहेसु । छारंगारकयारामेज्झाईदव्वदुट्टे वा ॥२॥ "
૩૦૧
"
તથા ‘અમિવૃદ્ઘ’ બડ઼ી દે ‘વિશૌ’ પૂર્વી વોત્તમાં વા નીયત કૃતિ વર્તતે, તથા ઘરની વા, तत्र चरन्ती नाम यस्यां दिशि तीर्थकरकेवलिमनः पर्यायज्ञान्यवधिज्ञानिचतुर्दशपूर्वधरादयो यावद् 5 युगप्रधान इति विहरन्ति यथाक्रमश इति गुणापेक्षया तासु दिक्षु यथाक्रमेण दीयत इति, उक्तं च"व्वाभिमुो उत्तरमुहो व देज्जाऽहवा पडिच्छिज्जा । નાણુ નિાવ્યો વા વિષાણું નિરયાનું વા ?" इति गाथार्थः ॥१८०॥
द्वास्त्रयं गतम्, अधुना कालादिद्वारत्रयमेकगाथयैवाभिधित्सुराह—
पsिकुट्ठदिणे वज्जिअ रिक्खेसु अ मिगसिराइ भणिएसुं । पियधम्माई गुणसंपयासु तं होइ दायव्वं ॥ १८९ ॥ ( भा० )
10
યુક્ત એવો પ્રદેશ ગંભીર કહેવાય છે અને સાનુનાદ એટલે જ્યાં પડઘો પડતો હોય તેવો પ્રદેશ, આવા ગંભીર અને સાનુવાદવાળા પ્રદેશમાં અથવા જે નદી વિગેરેમાં પાણી જમણી બાજુથી પ્રદક્ષિણા આપતું હોય તે નદી વિગેરેની બાજુમાં, અથવા જિનગૃહમાં શિષ્યને સામાયિક આપે. ||૧|| પરંતુ 15 ભાંગેલું, બળેલું સ્મશાન, શૂન્યગૃહ, સંડાસ વિગેરે સંજ્ઞાગૃહ, ક્ષાર, અંગારાઓ કે કચરાના ઢગલા પડ્યા હોય, અથવા અશુચિથી ખરડાયેલા એવા સ્થાનમાં સામાયિક આપવું નહિ ॥૨॥ (૩૪૦૪, ૩૪૦૫) તથા પૂર્વ અથવા ઉત્તર આ બે દિશાને સ્વીકારી સામાયિક અપાય અથવા ચરતી દિશા એટલે કે જે દિશામાં તીર્થંકરો, કેવલી, મન:પર્યાયજ્ઞાની, અવધિજ્ઞાની, ચૌદપૂર્વધર વિગેરેથી લઈ યુગપ્રધાન જેવા મહાપુરુષો વિચરતાં હોય તે દિશામાં આપવું. આ દિશાઓમાં પણ ક્રમશઃ = ગુણની 20 અપેક્ષાએ ક્રમશઃ તે તે દિશામાં સામાયિક આપવું. (અર્થાત્ પૂર્વ કરતાં ઉત્તર દિશામાં ગુણો = ફાયદા વધારે છે, ઉત્તર કરતાં ચરતી દિશા વધારે ગુણકારી છે. મેળ પ્રધાનાશ્વેતાસુ વિક્ષુ કૃતિ રીપિાયાં) કહ્યું છે – “પૂર્વાભિમુખ કે ઉત્તરાભિમુખ રહીને (ગુરુએ) સામાયિક આપવું અથવા (શિષ્યએ) સ્વીકારવું અથવા જે દિશામાં તીર્થંકરો વિચરતા હોય કે જિનચૈત્યો હોય તે દિશા સન્મુખ રહીને આપવું કે લેવું. II૩૪૦૬” ||૧૮૦
અવતરણિકા : ત્રણ દ્વાર પૂર્ણ થયા. હવે કાળાદિ ત્રણ દ્વારોને એક ગાથાવડે કહેવાની ઇચ્છાવાળા ભાષ્યકાર કહે છે
ગાથાર્થ : નિષેધ કરેલા દિવસોને છોડીને (શ્રેષ્ઠ દિવસોએ) અન્ય ગ્રંથોમાં કહેવાયેલા મૃગશિર વિગેરે નક્ષત્રોમાં પ્રિયધર્મ વિગેરે ગુણસંપત્તિઓવાળા શિષ્યને સામાયિક આપવા યોગ્ય થાય છે.
25
१०. गम्भीरसानुनादे प्रदक्षिणजले जिनगृहे वा ॥ १ ॥ दद्यात् न तु भग्नध्यामितश्मशानशून्येषु 30 संज्ञागेहेषु । क्षाराङ्गारकचवरामेध्यादिद्रव्यदुष्टे वा ॥ २ ॥ ११. पूर्वाभिमुख उत्तरमुखो वा दद्यादथवा प्रतीच्छेत् । यस्यां जिनादयो वा दिशि जिनचैत्यानि वा ॥ १ ॥ ★ ०ण्णामणुण्ण० प्र.