SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૮ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) इति, 'स समत्तंमि उवउत्तो त्ति शब्दादयो नया मन्यन्ते - समाप्ते सत्युपयुक्त एव कारको भवति, त्रयाणां च शब्दादीनां नयानां शब्दक्रियावियुक्तोऽपि सामायिकोपयुक्तः कारकः, मनोज्ञतथापरिणामरूपत्वात् सामायिकस्येति भावना, अयं गाथार्थः ॥ १७७॥ कदा कारक इति गतं, नयतो - नयप्रपञ्चत इत्यर्थः, अथवा कदा कारक इत्येतावद् द्वारं गतं, 5 નયત નૃત્યેતત્તુ દ્વારાન્તામેવ, અતસ્તિિધન્નયાડડ્યું. आलोअणा य १ विणए २ खित्त ३ दिसाऽभिग्गहे अ ४ काले ५ । - रिक्ख ६ गुणसंपया वि अ ७ अभिवाहारे अ ८ अट्ठमए ॥१७८॥ ( दा० ५ ) ( भा० ) व्याख्या : इहाऽऽभिमुख्येन गुरोरात्मदोषप्रकाशनम् - आलोचनानयः, तथा विनयश्च पदधावनानुरागादिः, तथा ' क्षेत्रम् ' इक्षुक्षेत्रादि, तथा दिगभिग्रहश्च वक्ष्यमाणलक्षणः, कालश्चाहरादिः, 10 तथा रिक्षसम्पत्–नक्षत्रसंपत् गुणसंपच्च गुणाः- प्रियधर्मादयः, अभिव्याहरणम् अभिव्यवहारश्चाष्टमो नय इति गाथासमासार्थः ॥ १७८॥ व्यसार्थं तु प्रतिपदं भाष्यकार एव सम्यग् न्यक्षेण वक्ष्यति, तथा चाऽऽद्यद्वारव्याचिख्यासयाऽऽह - पव्वज्जाए जुग्गं तावइ आलोअणं हित्थेसुं । ઉત્પન્ન કરવા માટેનું) અસાધારણ કારણ છે અને આ અસાધારણ કારણને આશ્રયી તે શિષ્યમાં 15 કર્તાનો વ્યપદેશ (આ કર્તા છે એ પ્રમાણેનું કથન) થાય છે. શબ્દાદિનયો એમ માને છે કે - સામાયિકસૂત્રની સમ્રાપ્તિ થયા પછી પણ જે શિષ્ય સામાયિક અર્થમાં ઉપયુક્ત હોય તે જ શિષ્ય કર્તા કહેવાય છે. શબ્દ વિગેરે ત્રણે નયોના મતે સામાયિક એ મનોજ્ઞ તેવા પ્રકારના પરિણામરૂપ હોવાથી જે શિષ્ય સામાયિક અર્થમાં ઉપયુક્ત છે એટલે કે સામાયિકના પરિણામોથી યુક્ત છે તે શિષ્ય ભલે પછી સામાયિકના સૂત્રો કે ક્રિયા કરતો ન 20 હોય તો પણ કર્તા છે. I૧૭૭] અવતરણિકા : નયના વિસ્તારવડે ‘કર્તા ક્યારે કહેવાય ?' આ દ્વાર પૂર્ણ કર્યું. અથવા કર્તા ક્યારે કહેવાય ? એટલું જ દ્વાર સમજવું અને તે પૂર્ણ થયું. ‘નયથી’ એ બીજું દ્વાર જ જાણવું. આથી હવે તે દ્વારને કહેવાની ઇચ્છાથી ભાષ્યકાર કહે છે ગાથાર્થ : (૧) આલોચના, (૨) વિનય, (૩) ક્ષેત્ર, (૪) દિશાનો અભિગ્રહ, (પ) કાળ, 25 (૬) નક્ષત્ર, (૭) ગુણસંપદા અને (૮) આઠમો અભિવ્યવહારનય (શિષ્ય-ગુરુના પ્રશ્નોત્તર.) ટીકાર્થ : સામેથી ગુરુને પોતાના દોષો કહેવા તે આલોચનાનય છે. તથા પગ ધોવા, બહુમાન વિગેરે વિનયનય જાણવો. ઇક્ષુક્ષેત્રાદિ ક્ષેત્ર જાણવા. આગળ કહેશે તે દિશાભિગ્રહ જાણવો. દિવસ વિગેરે કાળ જાણવો, તથા શુભ નક્ષત્રો, પ્રિયધર્મ વિગેરે ગુણો જાણવા. પ્રશ્નોત્તરી એ આઠમો અભિવ્યવહારનય છે. આ પ્રમાણે ગાથાનો સંક્ષેપાર્થ કહ્યો. ૧૭૮॥ વિસ્તારથી દરેક પદોનો અર્થ 30 ભાષ્યકાર પોતે જ સમ્યગ્ રીતે જણાવશે. અવતરણિકા : તેમાં પ્રથમદ્વારની વ્યાખ્યા કરવાની ઇચ્છાથી ભાષ્યકાર કહે છે ગાથાર્થ : પ્રવ્રજ્યા માટે યોગ્ય કોણ છે ? તે જોવું - આને આલોચના કહેવાય છે. આ
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy