________________
આલોચનાનય (ભા. ૧૭૯) ૨૯૯ ૩વસંપથારૂં લાલુ સુત્તે પ્રત્યે તદુમઆ ૨૭૨ (૫૦) (Mo) व्याख्या : प्रव्रज्यायाः-निष्क्रमणस्य यत् प्राणिजातं स्त्रीपुरुषनपुंसकभेदं योग्यम्' अनुरूपं तदन्वेषणं, यदिति वाक्यशेषः, तावत्येवाऽऽलोचनाऽवलोकना वा, केषु ?-'गृहस्थेषु' गृहस्थविषय इति एतदुक्तं भवति-योग्यं हि सर्वोपाधिशुद्धमेव भवति, ततश्च तदन्वेषणेन सर्वस्यैव विधेः कस्त्वं ?, को वा ते निर्वेदः ? इत्यादिप्रश्नादेराक्षेप इति, ततश्च प्रयुक्तालोचनस्य योग्यताऽवधारणानन्तरं 5 सामायिकं दद्यात्, न शेषाणां प्रतिषिद्धदीक्षाणामिति नयः । एवं तावद् गृहस्थस्याकृतसामायिकस्य सामायिकार्थमालोचनोक्ता, साम्प्रतं कृतसामायिकस्य यतेः प्रतिपादनायाह-उपसम्पदि साधुषु आलोचनेति वर्तते, सूत्रे अर्थे तदुभये च, इयमत्र भावना-सामायिकसूत्राद्यर्थं यदा कश्चिदुपसम्पदं प्रयच्छति यतिस्तदाऽसावालोचनां ददाति, अत्र विधिः सामाचार्यामुक्त एव, आह-अल्पं सामायिकसूत्रं, तत्कथं तदर्थमपि यतेरुपसम्पत?, तदभावे वा कथं यतिः? कथं वा प्रतिक्रमणमन्तरेण शद्धिरिति? 10 अत्रोच्यते, मन्दग्लानादिव्याघाताद् विस्मृतसूत्रस्य यतेः सूत्रार्थमप्युपसम्पदविरुद्धैव, एष्यत्कालं આલોચના ગૃહસ્થોને વિશે કરવાની છે. સાધુઓને વિશે જ્યારે કોઈ સૂત્ર-અર્થ કે તદુભય માટે ઉપસંપદાદિ સ્વીકારે ત્યારે આલોચના થાય છે. આ ટીકાર્થ : પ્રવ્રયા માટે એટલે કે દીક્ષા માટે સ્ત્રી, પુરુષ કે નપુંસકરૂપ જે જીવસમૂહ અનુરુપ છે તેની તપાસ કરવી. આટલી જ આલોચના કે અવલોકના ગૃહસ્થોને વિશે જાણવી. આશય 15 એ છે કે – યોગ્ય જીવ સર્વ ઉપાધિઓથી શુદ્ધ હોય છે. તેથી મૂળમાં કહ્યું કે “યોગ્ય જીવની તપાસ કરવી.’ આ તપાસવડે અહીં યોગ્યની તપાસ કરવા માટેની જે કોઈ વિધિ હોય તે બધી જ વિધિનો આક્ષેપ કરવાનો છે. (એટલે કે તે બધી જ વિધિ અહીં જાણી લેવાની છે. તે વિધિ કેવા પ્રકારની છે ? તે કહે છે-) તું કોણ છે ? અથવા કેવા પ્રકારનો તારો વૈરાગ્ય છે? ઈત્યાદિ પ્રશ્નો પૂછવા વિગેરરૂપ બધી વિધિઓ અહીં જાણવાની છે, અને આ રીતે આલોચના કર્યા પછી 20 સામે આવેલા મુમુક્ષુની યોગ્યતા નક્કી થાય પછી જ સામાયિક આપવું જોઈએ, પરંતુ શેષ પ્રતિષેધ કરાયેલા એવા જીવોને સામાયિક આપવું નહિ. આ પ્રમાણે પ્રથમ આલોચનાનય જાણવો.
જે જીવે સામાયિક કર્યું નથી એવા ગૃહસ્થની સામાયિક માટેની આલોચના કહી. હવે જેણે દિક્ષા લઈ લીધી છે એવા યતિની આલોચના પ્રતિપાદન કરવા માટે કહે છે - સાધુઓમાં સૂત્ર
અર્થ અને તદુભયને આશ્રયી ઉપસંપદા વખતે આલોચના હોય છે. આશય એ છે કે - જ્યારે 25 . કોઈ સાધુ સામાયિકસૂત્રાદિ માટે કોઈની ઉપસંપદા = નિશ્રા સ્વીકારે છે. ત્યારે તે સાધુ આલોચનાને આપે છે. આ વિષયની સંપૂર્ણ વિધિ ઉપસંપદ્ સામાચારીમાં કહી છે.
શંકા સામાયિકસૂત્ર તો નાનું છે. તેની માટે પણ સાધુને શું નિશ્રા સ્વીકારવી પડે ? અને જો સામાયિસૂત્ર જ ન આવડતું હોય તો તે સાધુ કેવી રીતે કહેવાય ? વળી સામાયિકસૂત્ર જ ન આવડતું હોય તો તે પ્રતિક્રમણ કેવી રીતે કરી શકે? પ્રતિક્રમણ વિના તેની શુદ્ધિ કેવી રીતે થાય? 30
સમાધાન મંદ ક્ષયોપશમ કે ગ્લાનાદિ વિહ્નને કારણે સૂત્ર ભૂલાઈ જવાથી સાધુને તે ભૂલાઈ