________________
આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪)
વ્યાવ્યા : इहोत्पन्नानुत्पन्नं कृताकृतमभिधीयते, सर्वमेव च वस्तूत्पन्नानुत्पन्नं क्रियते, द्रव्यपर्यायोभयरूपत्वाद्वस्तुन इति, अत्र नैगमादिनयैर्भावना कार्येति, अत एवाऽऽह—अत्र यथा नमस्कारे नयभावना कृता तथैव कर्तव्येति गम्यते, सा पुनर्नमस्कारानुसारेणैव भावनीयेति द्वारम् । सी पुण भावणा - इह के उप्पन्नं इच्छंति, केइ अणुप्पन्नं इच्छंति, ते य णेगमाई सत्त मूलणया, 5 तत्थ णेगमोऽणेगविहो, तत्थाइणेगमस्स अणुप्पन्नं कीरइ णो उप्पण्णं, कम्हा ?, जहा पंच अत्थिकाया णिच्चा एवं सामाइयंपि ण कयाइ णासि ण कयाइ ण भवदि ण कयाइ ण भविस्सइ, भुवं च भवइ अ भविस्सइ, धुवे णिइए अक्खए अव्वए अवट्ठिए णिच्चे ण एस भावे केणइ उप्पाइएत्तिकट्टु, जदावि भरहेरवएहिं वासेहिं वोच्छिज्जइ तयावि महाविदेहे वासे अव्वोच्छिती तम्हा अप्पनं । सेसाणं णेगमाणं छण्ह य संगहाईण नयाणं उप्पन्नं कीरइ, जेणं पण्णरससुवि 10 કરાયું છે.
૨૯૦
ટીકાર્થ : અહીં ઉત્પન્ન - અનુત્પન્નને જ કૃતાકૃત કહેવાય છે. ઉત્પન્ન - અનુત્પન્ન એવી જ સર્વ વસ્તુઓનું કરણ થાય છે, કારણ કે દરેક વસ્તુ દ્રવ્ય-પર્યાય ઉભયરૂપ છે. આ વિષયમાં નૈગમાદિનયોવડે વિચારણા કરવા યોગ્ય છે. તેથી જ મૂળમાં કહ્યું કે - જેમ નમસ્કારમાં નયોવડે પદાર્થની વિચારણા કરાયેલી છે, તે રીતે અહીં પણ કરવા યોગ્ય છે. તે વિચારણા નમસ્કારને 15 અનુસારે જ સમજવાની છે. તે આ પ્રમાણે
->
અહીં કેટલાક નયો સામાયિકને ઉત્પન્ન ઈચ્છે છે, તો કેટલાંક નયો સામાયિકને અનુત્પન્ન ઇચ્છે છે. તે નયો નૈગમાદિ સાત મૂલનયો છે. નૈગમ અનેક પ્રકારનો છે. તેમાં આદિનૈગમ (=સર્વ સંગ્રાહી નૈગમનય) અનુત્પન્ન વસ્તુનું જ કરણ માને છે, ઉત્પન્ન વસ્તુનું નહિ, કારણ કે જેમ પાંચ અસ્તિકાયો નિત્ય છે તેમ, સામાયિક પણ પૂર્વે ક્યારેય નહોતું એવું નથી, અત્યારે નથી એવું 20 પણ નથી કે પછી ક્યારેય હશે નહિ એવું પણ નથી, અર્થાત્ પૂર્વે હતું, અત્યારે છે અને પછી પણ રહેવાનું છે. આમ આ ભાવ = સામાયિક કોઈવડે ઉત્પન્ન કરાયો ન હોવાથી ધ્રુવ છે, નૈત્યિક છે, અક્ષત છે, અવ્યય છે, અવસ્થિત છે, નિત્ય છે. જ્યારે પણ ભરત કે ઐરાવતક્ષેત્રમાં આ સામાયિક નાશ પામશે, ત્યારે પણ મહાવિદેહમાં સામાયિકની અવ્યચ્છિત્તિ (અવિનાશ) જ હોવાથી સામાયિક એ અનુત્પન્ન છે. શેષ નૈગમો (દેશસંગ્રાહી વગેરે) અને સંગ્રહ વિગેરે છ નયોના મતે 25 ઉત્પન્ન સામાયિક કરાય છે, કારણ કે પંદરે કર્મભૂમિમાં પુરુષને આશ્રયીને સામાયિક ઉત્પન્ન થાય
९९. सा पुनर्भावना - इह केचिदुत्पन्नमिच्छन्ति केचिदनुत्पन्नमिच्छन्ति, ते च नैगमादयः सप्त मूलनयाः, तत्र नैगमोऽनेकविधः, तत्रादिनैगमस्यानुत्पन्नं क्रियते नोत्पन्नं, कस्मात् ?, यथा पञ्चास्तिकाया नित्या एवं सामायिकमपि न कदाचिन्नासीत् न कदाचिन्न भवति न कदाचिन्न भविष्यति, भूतं च भवति च भविष्यति, ध्रुवं नैत्यिकं अक्षयमव्ययं अवस्थितं नित्यं नैष भावः केनचिदुत्पादित इतिकृत्वा, यदापि 30 भरतैरवतेषु वर्षेषु व्युच्छिद्यते तदाऽपि महाविदेहेषु वर्षेषु अव्यवच्छित्तिः तस्मादनुत्पन्नं । शेषाणां नैगमानां षण्णां च संग्रहादीनां नयानामुत्पन्नं क्रियते, यतः पञ्चदशस्वपि