________________
સામાયિકોત્પત્તિના ત્રણ કારણો (ભા. ૧૭૫) ના ૨૯૧ कम्मभूमीसु पुरिसं पडुच्च उप्पज्जइ, जइ उप्पन्नं कहं उप्पन्नं ?, तिविहेण सामित्तेण उप्पत्ती भवइ, तंजहा-समुट्ठाणेणं वायणाए लद्धीए, तत्थ को णओ कं उप्पत्तिं इच्छइ ?, तत्थ जे पढमवज्जा णेगमा संगहववहारा य ते तिविहंपि उप्पत्ति इच्छंति, समुठ्ठाणेणं जहा तित्थगरस्स सएणं उवट्ठाणेणं वायणाए वायणायरियणिस्साए जहा भगवया गोयमसामी वाइओ, लद्धीए वा अभवियस्स णत्थि, भवियस्स पुण उवएसगमंतरेणावि पडिमाइ दट्टणं सामाइयावरणिज्जाण कम्माण खओवसमेणं 5 सामाइयलद्धी समुप्पज्जइ, जहा सयंभूरमणे समुद्दे पडिमासंठिया य मच्छा पउमपत्तावि पडिमासंठिदा साहुसंठिया य, सव्वाणि किर तत्थ संठाणाणि अस्थि मोत्तूण वलयसंठाणं, एरिसं णस्थि जीवसंठाणंति, ताणि संठाणाणि दळूण कस्सइ संमत्तसुयचरित्ताचरित्तसामाइयाइ उप्पज्जेज्जा । છે. જો સામાયિક ઉત્પન્ન છે? તો કેવી રીતે તે ઉત્પન્ન થયું? તે કહે છે – ત્રણ કારણોથી સામાયિકની उत्पत्ति थाय छ- समुत्थान, वायन भने सब्धि. तेम ४यो नय या ॥२॥ने छ छ ? ते 10 કહે છે – તેમાં આદિનૈગમને છોડીને શેષ નૈગમો અને સંગ્રહ તથા વ્યવહારનય ત્રણ પ્રકારના કારણોને ઇચ્છે છે. જેમ કે, તીર્થકરો સંબંધી શરીરવડે (અર્થાત્ તીર્થંકરના શરીરમાંથી સામાયિકની ઉત્પત્તિ થઈ છે.), વાચનાવડે એટલે કે વાચનાચાર્યની નિશ્રાવડેજેમ કે, ભગવાને ગૌતમસ્વામીને સામાયિકની વાચા આપી. લબ્ધિવડે, અભવ્યજીવને સામાયિકની લબ્ધિ હોતી નથી. જ્યારે ભવ્યજીવને ઉપદેશ વિના પણ પ્રતિમા વિગેરેને જોઈને સામાયિકનું આવરણ કરનારા કર્મોનો 15 ક્ષયોપશમ થતાં સામાયિકલબ્ધિ ઉત્પન્ન થાય છે.
- જેમ કે, સ્વયંભૂરમણ સમુદ્રમાં પ્રતિમા જેવા આકારના માછલાઓ અને પ્રતિમા તથા સાધુ જેવા આકારના કમળો પણ છે. ટૂંકમાં ત્યાં વલયાકારને છોડીને સર્વાકારના માછલાઓ અને કમળો છે. વલયાકાર ન હોવાનું કારણ એ છે કે કોઈપણ જીવનો (અહીં કે ગમે ત્યાં) વલયાકાર હોતો જ નથી. (જો સ્વયંભૂરમણ સમુદ્ર સિવાય કોઈપણ અન્ય ક્ષેત્રમાં વલયાકારે 20 કોઈપણ પ્રકારનો જીવ હોત, તો વલયાકારે તે સમુદ્રમાં માછલા અને કમળો પણ હોત,) આવા પ્રકારના આકારોને જોઈને કોઈક જીવને સમ્યકત્વસામાયિક, શ્રુતસામાયિક કે દેશવિરતિસામાયિક ઉત્પન્ન થાય છે. - . १. कर्मभूमिषु पुरुषं प्रतीत्योत्पद्यते, यद्युत्पन्नं कथमुत्पन्नं ?, त्रिविधेन स्वामित्वेनोत्पत्तिर्भवति, तद्यथा-समुत्थानेन वाचनया लब्ब्या,तत्र को नयः कामुत्पत्तिमिच्छति ?, तत्र ये प्रथमवर्जा नैगमा: 25 संग्रहव्यवहारौ च ते त्रिविधामप्युत्पत्तिमिच्छन्ति, समुत्थानेन यथा तीर्थकरस्य स्वकेनोत्थानेन, वाचनया वाचनाचार्यनिश्रया यथा भगवता गौतमस्वामी वाचितः, लब्ध्या वाऽभव्यस्य नास्ति, भव्यस्य पुनरुपदेशकमन्तरेणापि प्रतिमादि दृष्ट्वा सामायिकावरणीयानां कर्मणां क्षयोपशमेन सामायिकलब्धिः समुत्पद्यते, यथा स्वयम्भूरमणे समुद्रे प्रतिमासंस्थिताश्च मत्स्याः पद्मपत्राण्यपि प्रतिमासंस्थितानि साधुसंस्थितानि च, सर्वाणि किल तत्र संस्थानानि सन्ति मुक्त्वा वलयसंस्थानं, ईदृशं नास्ति जीवसंस्थानमिति, तानि 30 संस्थानानि दृष्ट्वा कस्यचित्सम्यक्त्वश्रुतचारित्राचारित्रसामायिकादिरुत्पद्येत ।