________________
પાંચસો અબદ્ધ-આદેસો (નિ. ૧૦૨૩) ૨૮૫ पण्णरसदिवसअणुबद्धवरिसणेणं सजाणवया (सा) जलेण उक्कंता तओ ते तइयवरिसे साएए णयरे दोऽवि कालं काऊण अहे सत्तमाए पुढवीए काले णरगे बावीससागरोवमट्टिईआ णेरड्या संयुत्ता । कुणालाणयरीविणासकालाओ तेरसमे वरिसे महावीरस्स केवलणाणसमुप्पत्ती । एयं अनिबद्धं, एवमाइ पंचाएससयाणि अबद्धाणि ॥ एवं लोइयं अबद्धकरणं बत्तीसं अड्डियाओ बत्तीसं पच्चड्डियाओ सोलस करणाणि, लोगप्पवादे पंचट्ठाणाणि तंजहा-आलीढं पच्चालीढं 5 वरसाहं मंडलं समपयं, तत्थालीढं दाहिणं पायं अग्गओहुत्तं काउं वामपायं पच्छओहुत्तं ओसारेइ, अंतरं दोण्हवि पायाणं पंचपाया, एवं चेव विवरीयं पच्चालीढं, वइसाहं पण्हीओ अभितराहुत्तीओ
કુણાલા નગરીમાં પણ પંદર દિવસ સુધી સતત મુશળધાર વરસાદ પડવાથી નગરજનો સહિત તે નગરી પાણીના પૂરમાં વહેવા લાગી. આ પ્રસંગ બન્યા પછીના ત્રીજા વર્ષે સાકેત નગરમાં બંને ભાઈઓ કાળ કરીને સાતમી નરકમાં “કાલ' નામના નરકાવાસમાં બાવીસ સાગરોપમની 10 સ્થિતિવાળા નારક તરીકે ઉત્પન્ન થયાં. કુણાલાનગરના વિનાશ પછીના તેરમે વર્ષે મહાવીર સ્વામીને કેવલજ્ઞાનની ઉત્પત્તિ થઈ. આ અનિબદ્ધ છે. (અર્થાત્ કોઈ મૂળસૂત્રમાં આ વાતનો ઉલ્લેખ મળતો નથી.) આવા પ્રકારના પાંચસો આદેશો અબદ્ધ છે. આ લોકોત્તર કહ્યું. આ જ પ્રમાણે લૌકિક અબદ્ધશ્રુતકરણ છે. તે આ પ્રમાણે બત્રીસ અફ્રિકા, બત્રીસ પ્રકિા અને સોળ કરણો. (અહીં : અડ્રિકા-પ્રત્યકિા એ ધનુર્ધારી પુરુષોના સ્થાનવિશેષા=જુદી જુદી પદ્ધતિઓ છે. કરણો પણ 15. ધનુર્ધરોના સ્થાનવિશેષ જ છે, છતાં અફિકાદિથી કંઈક વિશિષ્ટ હોવાથી જુદા પ્રહણ કર્યા છે. તે કરણો આલીઢ વિગેરે છે જે આગળ બતાવે છે) લોકપ્રવાદમાં એટલે કે લૌકિકશાસ્ત્રમાં નહિ પણ લોકોની પરંપરાએ આવેલા પાંચ સ્થાનો છે. તે આ પ્રમાણે – આલીઢ, માલી, વૈશાખ, મંડળ, સમપાદ. તેમાં (૧) આલીઢ એટલે આ એવી મુદ્રા છે, જેમાં જમણો પગ આગળ કરવાનો અને ડાબો પગ પાછળ લઈ જવાનો, બંને પગો વચ્ચે પાંચ પગ જેટલું અંતર હોય. (૨) આનાથી 20 વિપરીત હોય અર્થાત્ જેમાં જમણો પગ પાછળ લઈ જવાનો અને ડાબો પગ આગળ કરવાનો, તે પ્રત્યાલીઢ મુદ્રા કહેવાય છે. (૩) જે મુદ્રામાં પગની પાની અંદરની બાજુએ સમશ્રેણીમાં કરવામાં આવે અને પગનો આગળનો ભાગ બહારની બાજુએ સમશ્રેણીમાં કરવામાં આવે તે મુદ્રા વૈશાખ
९७. पञ्चदशदिवसानुबद्धवर्षणेन सजनपदा (कुणाला) जलेनापक्रान्ता, ततस्तौ तृतीये वर्षे साकेते नगरे द्वावपि कालं कृत्वाऽधः सप्तम्यां पृथिव्यां काले नरके द्वाविंशतिसागरोपमस्थितिको नैरयिकौ संवृत्तौ 25 । कुणालानगरीविनाशकालात्रयोदशे वर्षे महावीरस्य केवलज्ञानसमुत्पत्तिः । एतदनिबद्धं, एवमादीनि पञ्चादेशशतानि अबद्धानि ॥ एवं लौकिकमबद्धकरणं द्वात्रिंशदड्डिका: द्वात्रिंशत्प्रत्यड्डिकाः षोडश करणानि, लोकप्रवाहे पञ्च स्थानानि, तद्यथा-आलीढं प्रत्यालीढं वैशाखं मण्डलं समपादं, तत्रालीढं दक्षिणं पादमग्रतोभूतं कृत्वा वामपादं पश्चात्कृत्यापसारयति, अन्तरं द्वयोरपि पादयोः पञ्च पादाः, एवमेव विपरीतं प्रत्यालीढं, वैशाखं पार्णी अभ्यन्तरे
30