________________
૨૮૪ આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) सम्भवादीनामिति, लौकिकमप्यड्डिकाप्रत्यड्डिकादिकरणं ग्रन्थानिबद्धं वेदितव्यमिति गाथार्थः
૫૬૦૨૨૫
अत्र वृद्धसम्प्रदायः - औरूहए पवयणे पंच आएससयाणि जाणि अणिबद्धाणि, तत्थेगं मरूदेवा णवि अंगे ण उवंगे पाठो अत्थि जहा-अच्वंतं थावरा होइऊण सिद्धत्ति, बिइयं 5 सयंभुरमणे समुद्दे मच्छाणं पउमपत्ताण य सव्वसंठाणाणि अत्थि वलयसंठाणं मोत्तुं, तइयं विण्हुस्स सातिरेगजोयणसयसहस्सविउव्वणं, चउत्थं करडओकुरुडा दो सैट्टियरुवज्झाया, कुणालाणय ए निद्धमणमूले वसही, वरिसासु देवयाणुकंपणं, नागरेहि निच्छुहणं, करडेण रूसिएण वुत्तं - वरिस देव ! कुणालाए,' उक्कुरुडेण भणियं-'दस दिवसाणि पंच य' पुणरवि करडेण भणियं'मुट्ठिमेत्ताहिं धाराहिं' उक्कुरुडेण भणियं - 'जहा रतिं तहा दिवं' एवं वोत्तूणमवक्ता, कुणालाएवि 10 તરીકે ગ્રંથમાં નહિ કહેવાયેલાં અડ્ડિકા, પ્રત્યઽિકાદિ તથા કરણો જાણવા. ૧૦૨૩॥
અહીં વૃદ્ધપરંપરા આ પ્રમાણે છે - અર્હત્પ્રવચનમાં (આગમમાં) નહિ કહેવાયેલાં પાંચસો આદેશો આ પ્રમાણે છે-તેમાં એક આદેશ મરુદેવા માતાનો છે જેનો અંગ કે ઉપાંગ એકેયમાં પાઠ નથી કે, અત્યંત સ્થાવર થઈને સિદ્ધ થયા. (અર્થાત્ અનાદિવનસ્પતિમાંથી નીકળીને તરત જ સિદ્ધ થયા.) (૨) સ્વયંભૂરમણ સમુદ્રમાં માછલા અને કમળોના વલયાકાર સિવાય સર્વ આકારો 15 છે, (૩) વિષ્ણુકુમારે સાધિક એક લાખ યોજન ઊંચુ શરીર વિષુવ્યું, (૪) કુરુટ અને ઉત્ક્રુરુટ નામના બે ભાઈઓ કે જેઓ ગૃહસ્થ અવસ્થામાં અધ્યાપક બ્રાહ્મણો હતા. કુણાલા નગરીમાં નાળા (પાણી વહેવાના માર્ગ) પાસે આ બે ભાઈઓ કાઉસ્સગ્ગ ધ્યાનમાં રહ્યા. તપના પ્રભાવે દેવ આ બે મુનિઓ તરફ આકર્ષાયો. વર્ષાકાળે પાણીનો ઉપદ્રવ ન થાય તે માટે દેવ નગરમાં વર્ષા કરતો નથી, પરંતુ નગરની બહાર ખેતરાદિમાં વરસાદ કરતો. તેથી નગરના લોકોએ ભેગા થઈને બે 20 મુનિઓને કહ્યું—“તમારા તપના પ્રભાવે નગરમાં વરસાદ પડતો નથી તેથી તમે અહીંથી અન્ય સ્થાને પધારો.” આ રીતે વારંવાર કહેવા દ્વારા તેઓએ આ બંનેને નગર બહાર કરવાના પ્રયત્નો કર્યાં. બંને ભાઈઓ ગુસ્સે થયા. તેમાં કુરુટે ગુસ્સે ભરાઈને કહ્યું- “હે દેવ ! કુણાલા નગરીમાં વરસ.” ઉત્ક્રુરુટે કહ્યું– “પંદર દિવસ સુધી.” ફરી કુરુટે કહ્યું – “મુશળધારાએ વરસ.” ઉત્ક્રુરુટે કહ્યું-“જેમ રાત્રિએ તેમ દિવસે.” આ પ્રમાણે કહીને તેઓ બંને કુણાલા નગરીમાંથી નીકળી ગયા.
९६. आर्हते प्रवचने पञ्चादेशशतानि यान्यनिबद्धानि, तत्रैकं मरूदेवा नैवाङ्गे नोपाङ्गे पाठोऽस्ति यथा-अत्यन्तं स्थावरा (द्) भूत्वा (अनादिवनस्पतेरागत्य ) सिद्धेति, द्वितीयं स्वयम्भूरमणे समुद्रे मस्त्यानां पद्मपत्राणां च सर्वसंस्थानानि सन्ति वलयसंस्थानं मुक्त्वा, तृतीयं विष्णोः सातिरेकयोजनशतसहस्त्रं वैक्रियं, चतुर्थं कुरुटोत्कुरुटौ द्वौ सट्टीयरोपाध्यायौ कुणालायां नगर्यां निर्धमन ( जलनिर्गमनमार्ग ) मूले वसतिः ( તયો: ), વર્ષાયુ ( વળવાસે) વેવતાનુંમ્પનું, ના રેનિાશન, ટેન સ્ટેનો—‘વર્ષ હેવ ! વુાનામાં,' 30 ત્યુટેન મળિત—‘તજ્ઞ વિવજ્ઞાન્ પશ્ચ ચ' પુનરપિ ટેન મળિતા—મુષ્ટિમાત્રમિમિ:' ત્યુટેન મળિતા
‘વથા રાત્રી તથા વિવા' મુવત્ત્તાપાની, બાતાયામપિ + સક્રિયવ૦ ।
25