________________
૨૮૬ કરો આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) समसेढीए करेइ, अग्गिमयलो वहिराहुत्तो, मंडलं दोवि पाए दाहिणवामहत्ता ओसारेत्ता ऊरुणोवि आउंटावेइ जहा मंडलं भवइ, अंतरं चत्तारि पया, समपायं दोवि पाए समं निरतर ठवेइ, एयाणि पंचट्ठाणाणि, लोगप्पवादे सयणकरणं छठं ठाणं, इत्यलं विस्तरेण ॥ ____ उक्तं श्रुतकरणम्, अधुना नोश्रुतकरणमभिधित्सुराह -
नोसुअकरणं दुविहं गुणकरणं तह य झुंजणाकरणं ।
गुणकरणं पुण दुविहं तवकरणे संजमे अ तहा ॥१०२४॥ व्याख्या : श्रुतकरणं न भवतीति नोश्रुतकरणम्, 'अमानोनाः प्रतिषेधवाचका' इति वचनात्, 'द्विविधं' द्विप्रकारं 'गुणकरणम्' इति गुणानां करणं गुणकरणं, गुणानां कृतिरित्यर्थः, 'तथा' इति નિશે “ઘ' સમુખ્ય વ્યવદિતશ્ચર્ય થોળ , વાર્થ ?, “યોગના ત્ર' મન:પ્રવૃતીનાં 10 વ્યાપારવૃતિત્યર્થ, પર પુન: ‘વિઘ' , વર્થ ?, “તારVIP' રૂતિ તપH:
अनशनादेर्बाह्याभ्यन्तरभेदभिन्नस्य करणं तपःकरणं, तपःकृतिरिति हृदयं, तथा 'संजमे अत्ति संयमविषयं च पञ्चाश्रवविरमणादिकरणमिति भाव इत्ययं गाथार्थः ॥१०२४॥ કહેવાય છે. (૪) બંને પગોને ક્રમશઃ જમણી અને ડાબી બાજુથી ફેલાવી, વચ્ચેથી સાથળને એવી
રીતે સંકોચવી કે જેથી ગોળ આકાર થાય તે મુદ્રા મંડળ કહેવાય છે. બે સાથળ વચ્ચેનું અંતર 15 ચાર ડગલા જાણવું (૫) બંને પગ નિરંતર સાથે રાખવામાં આવે તે મુદ્રા સમપાદ કહેવાય છે. આ પ્રમાણે લોકપ્રવાદમાં પાંચ સ્થાનો છે. છઠું શયનકરણ છે. વધુ વિસ્તારથી સર્યું.
અવતરણિકા : શ્રુતકરણ કહ્યું. હવે નોશ્રુતકરણ કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી કહે છે
ગાથાર્થ : નોગ્રુતકરણ એ ગુણકરણ અને યોજનાકરણ એમ બે પ્રકારે છે. તેમાં ગુણકરણ. એ તપકરણ અને સંયમકરણ એમ બે પ્રકારે છે. 20 ટીકાર્થ: ‘અમા,નો,ના આ અક્ષરો નિષેધ જણાવનારા છે' આવું વચન હોવાથી નોશ્રુતકરણ
એટલે જે શ્રુતકરણ નથી તે નોશ્રુતકરણ જાણવું. આ નોશ્રુતકરણ બે પ્રકારે છે – ગુણકરણ અને યોજનાકરણ. તેમાં ગુણોને કરવું તે ગુણકરણ. (અર્થાત્ ગુણોની પ્રાપ્તિ માટેનો વ્યાપાર.) મૂળમાં ‘તથા' શબ્દ નિર્દેશ કરનારો છે. (અર્થાત નોશ્રુતકરણ કેટલા પ્રકારનું છે ? તેનો નિર્દેશ
કરે છે.) “ચ” શબ્દ સમુચ્ચયાર્થમાં છે. આ ચ શબ્દ જ્યાં છે તેના કરતાં અન્ય સ્થાને જોડવાનો 25 છે. ક્યાં જોડવાનો છે? તે કહે છે – (મૂળમાં યોજનાકરણ પહેલા જે ચ શબ્દ છે તે) યોજના કરણ શબ્દ પછી જોડવાનો છે. યોજનાકરણ એટલે મન-વચન-કાયાનો વ્યાપાર કરવો.
ગુણકરણ બે પ્રકારે છે. કેવી રીતે ? તે આ પ્રમાણે - તપકરણ અર્થાત્ અનશનાદિ બાહ્યઅત્યંતરભેદવાળો તપ કરવો, તથા સંયમકરણ અર્થાત પાંચ આશ્રવોથી અટકવું. ./૧૦૨૪ll
९८. समश्रेण्या करोति, अग्रतलौ बाह्यतः, मण्डलं द्वावपि पादौ दक्षिणवामतः अपसार्य ऊरू अपि 30 आकुञ्चति यथा मण्डलं भवति, अन्तरं चत्वारः पादाः, समपादं द्वावपि पादौ समं निरन्तरं स्थापयति,
एतानि पञ्च स्थानानि, लोकप्रवादे शयनकरणं षष्ठं स्थानम् ।