SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રુતભાવકરણ (નિ. ૧૦૨૦) પર ૨૮૧ विशेषणार्थत्वादजीवभावकरणं परिगृह्यते, 'तत्र' तयोर्मध्ये वर्णादि, इह परप्रयोगमन्तरेणाभ्रादेर्नानावर्णान्तरगमनं तदजीवभावकरणम्, आदिशब्दाद् गन्धादिपरिग्रहः, तत्राऽऽह-ननु च द्रव्यकरणमपि विश्रसाविषयमित्प्रकारमेवोक्तं, को न्वत्र भावकरणे विशेष इति ?, उच्यते, इह भावाधिकारात् पर्यायप्राधान्यमाश्रीयते तत्र तु द्रव्यप्राधान्यमिति विशेषः, 'जीवकरणं तु' जीवभावकरणं पुनः 'द्विविधं' द्विप्रकारं-श्रुतकरणं नोश्रुतकरणं च, श्रुतकरणमिति श्रुतस्य जीवभावत्वाच्छुतभावकरणं, 5 नोश्रुतभावकरणं च गुणकरणादि, चशब्दस्य व्यवहितः सम्बन्ध इति गाथार्थः ॥१०१९॥ साम्प्रतं जीवभावकरणेनाधिकार इति तदेव यथोद्दिष्टं तथैव भेदतः प्रतिपिपादयिषुराह बद्धमबद्धं तु सुअं बद्धं तु दुवालसंग निद्दिष्टुं । तव्विवरीअमबद्धं निसीहमनिसीह बद्धं तु ॥१०२०॥ व्याख्या : इह बद्धमबद्धं तु श्रुतं, तुशब्दो विशेषणार्थः, किं विशिनष्टि ?-लौकिकलोकोत्तर- 10 भेदमिदमेवमिति, तत्र पगद्यबन्धनाद् बद्धं शास्त्रोपदेशवत्, अत एवाह-बद्धं तु द्वादशाङ्गम्‘મનીવરાં તુ' અહીં તુ શબ્દ વિશેષ અર્થને જણાવનારો હોવાથી અજીવકરણશબ્દથી અજીવભાવકરણ લેવાનું છે. તેમાં' એટલે કે અજીવભાવકરણ અને જીવભાવકરણ આ બેમાં અજીવભાવકરણ ' તરીકે વર્ણાદિ જાણવા, અર્થાત બીજાના પ્રયોગ વિના વાદળ વિગેરેનું જુદા જુદા વર્ગોને પામવું તે અજીવભાવકરણ કહેવાય છે. “વર્ણાદિમાં આદિશબ્દથી ગંધાદિ જાણવા. - 15 શંકાઃ પૂર્વે ભા.ગા. ૧૫૩/૧૫૪માં વિશ્રસાવિષયક નોસંજ્ઞાદ્રવ્યકરણ પણ આ જ પ્રમાણે તમે કહ્યું હતું. તેથી આ ભાવકરણમાં અન્ય વિશેષ ભેદ શું છે ? સમાધાનઃ અહીં ભાવનો અધિકાર હોવાથી પર્યાયની મુખ્યતા છે, જ્યારે ત્યાં દ્રવ્યની મુખ્યતા હતી. જીવકરણ બે પ્રકારનું છે – શ્રુતકરણ અને નોડ્યુતકરણ. અહીં શ્રુતકરણ શબ્દથી શ્રુત(જ્ઞાન) એ જીવનો પર્યાય હોવાથી શ્રુતભાવકરણ જાણવું અને નોડ્યુતભાવકરણ એટલે ગુણકરણ (ગુણોને 20 કરવું તે ગુણકરણ વિગેરે આગળ કહેશે.) વિગેરે જાણવા. મૂળમાં ‘નો સુમર’ વાક્યમાં રહેલ "a" શબ્દનો અન્ય સ્થાને એટલે કે “નસુરાં ' એ પ્રમાણે સંબંધ જોડવો. ૧૦૧લા અવતરણિકા : હવે જીવભાવકરણનો અધિકાર હોવાથી તેનો જે રીતે ઉદ્દેશ કરેલો હતો તે રીતે ભેદથી પ્રતિપાદન કરવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી કહે છે કે ગાથાર્થ : શ્રુત બદ્ધ – અબદ્ધ એમ બે પ્રકારે છે. બદ્ધશ્રુત તરીકે દ્વાદશાંગનો નિર્દેશ કરેલ 25 છે. તેનાથી વિપરીત = બદ્ધ સિવાયનું શ્રુત અબદ્ધ જાણવું. બદ્ધશ્રુત નિશીથ અને અનિશીથ એમ બે પ્રકારે જાણવું. ટીકાર્થ : અહીં શ્રુત બદ્ધ અને અબદ્ધ એમ બે પ્રકારે હોય છે. તે શબ્દ વિશેષ અર્થને જણાવનારો છે. તે વિશેષ અર્થ શું છે? તે કહે છે કે – બદ્ધ અને અબદ્ધ પ્રત્યેક પાછા લૌકિક અને લોકોત્તર ભેટવાળા જાણવા. તેમાં બદ્ધ એટલે શાસ્ત્રરૂપ ઉપદેશની જેમ ગદ્ય અને પદ્ય એમ 30 બે રીતે અથવા બેમાંથી કોઈ એક રીતે ગુંથણી જેમાં કરેલી હોય તેવું કૃત. આથી જ (અર્થાત્
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy