________________
૨૮૦ . આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૪)
सुक्कचउत्थेकारसि निसि अद्भुमि पुन्निमा य दिवा ॥१॥ सुद्धस्स पडिवयनिसि पंचमिदिण अट्ठमीए रत्तिं तु । दिवसस्स बारसी पुन्निमा य रत्तिं बवं होई ॥२॥ बहुलस्स चउत्थीए दिवा य तह सत्तमीइ रत्तिमि।
एक्कारसीय उ दिवा बवकरणं होई नायव्वं ॥३॥" इत्यलं प्रसङ्गेनेति गाथार्थः ॥१०१८॥
उक्तं कालकरणम्, अधुना भावकरणमभिधीयते, तत्र भावः पर्याय उच्यते, तस्य च जीवाजीवोपाधिभेदेन द्विभेदत्वात् तत्करणमप्योघतो द्विविधमेवेति, अत आह
जीवमजीवे भावे अजीवकरणं तु तत्थ वनाई।
जीवकरणं तु दुविहं सुअकरणं नो अ सुअकरणं ॥१०१९॥ . व्याख्या : इहानुस्वारस्यालाक्षणिकत्वाज्जीवाजीवयोः सम्बन्धि 'भाव' इति भावविषयं करणमवसेयमिति, अल्पवक्तव्यत्वादजीवभावकरणमेवादावुपदर्शयति-अजीवकरणं तु' तुशब्दस्य દિવસે વિષ્ટી કરણ આવશે.) સુદપક્ષમાં ચોથ, અને અગિયારસની રાત્રિએ તથા આઠમ અને
પૂનમના દિવસે વિષ્ટીકરણ હોય છે. તેના સુદપક્ષ એકમની રાત્રિએ, પાંચમના દિવસે, આઠમની 15 રાત્રિએ, બારસના દિવસે અને પૂનમની રાત્રિએ બવ નામનું કરણ હોય છે. /રા (અહીં ધ્યાન
રાખવું કે ૭ વડે ભાગ આપ્યા પછી જે શેષ વધે તે સંખ્યા પ્રમાણે કરણ જાણવું. જેમ કે પાંચમના દિવસે ૫ ના દ્વિગુણ ૧૦ તેમાંથી ૨ ઓછા કરતાં ૮, તેને ૭ વડે ભાગતા શેષ એક વધે માટે તે દિવસે પહેલું બવ કરણ આવે.) કૃષ્ણપક્ષની ચોથને દિવસે, સાતમની રાત્રિએ, અગિયારસના દિવસે બવકરણ જાણવા યોગ્ય છે. ૩ પ્રાસંગિક ચર્ચાવડે સર્યું. ૧૦૧૮ 20 અવતરણિકા : કાળકરણ કહ્યું. હવે ભાવકરણ કહેવાય છે. તેમાં ભાવ એટલે પર્યાય
અને તે પર્યાય જીવ-અજીવરૂપ ઉપાધિના ભેદથી બે પ્રકારે છે. (અર્થાત્ જીવપર્યાય અને અજીવપર્યાય) તે પર્યાય બે પ્રકારે હોવાથી તેનું કરણ પણ સામાન્યથી બે પ્રકારે છે. તેથી કહે છે ?
ગાથાર્થ ભાવમાં જીવ અને અજીવ બે પ્રકાર છે. તેમાં અજીવકરણ તરીકે વર્ણાદિ જાણવા 25 તથા જીવકરણ શ્રુતકરણ અને નોડ્યુતકરણ એમ બે પ્રકારે છે.
ટીકાર્થઃ મૂળમાં “નવમની' અહીં અનુસ્વાર (મ્ કાર) અલાક્ષણિક હોવાથી ભાવવિષયક કરણ જીવ અને અજીવસંબંધી જાણવું. (અર્થાત્ ભાવકરણ જીવકરણ અને અજીવકરણ એમ બે પ્રકારે જાણવું.) તેમાં અલ્પ કથન કરવાનું હોવાથી શરૂઆતમાં અજીવભાવકરણ જ બતાવે છે
९२. शुक्ले चतुझं एकादश्यां निशि अष्टम्यां पूर्णिमायां च दिवा ॥१॥ शुक्लस्य प्रतिपन्निशि 30 पञ्चमीदिने अष्टम्या रात्रौ तु । द्वादश्या दिवसे पूर्णिमायाश्च रात्रौ बवं भवति ॥२॥ कृष्णस्य चतुर्थ्या दिवसे
च तथा सप्तम्यां रात्रौ । एकादश्यास्तु दिवसे बवकरणं भवति ज्ञातव्यम् ॥३॥