SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૨ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૪) आचारादि गणिपिटकं निर्दिष्टं, तुशब्दस्य विशेषणार्थत्वाल्लोकोत्तरमिदं, लौकिकं तु भारतादि विज्ञेयमिति, तद्विपरीतमबद्धम् लौकिकलोकोत्तरभेदमेवावसेयमिति, 'निसीहमनिसीह बद्धं तु'त्ति इह बद्धश्रुतं निषीथमनिषीथं च, तुशब्दःपूर्ववत्, तत्र रहस्ये पाठाद् रहस्योपदेशाच्च प्रच्छन्नं निषीथमच्यते. प्रकाशपाठात प्रकाशोपदेशत्वाच्चानिषीथमिति गाथार्थः ॥१०२०॥ साम्प्रतमनिषीथनिषीथयोरेव स्वरूपप्रतिपादनायाह - भूआपरिणयविगए सद्दकरणं तहेव न निसीहं । पच्छन्नं तु निसीहं निसीहनामं जहऽज्झयणं ॥१०२१॥ व्याख्या : भूतम्-उत्पन्नम् अपरिणतं-नित्यं विगतं-विनष्टं, ततश्च भूतापरिणतविगतानि, एतदुक्तं भवति-'उप्पण्णेइ वा विगएइ वा धुवेइ वा' इत्यादि, शब्दकरणमित्यनेनोक्तिमाह, तथा 10 चोक्तम्-'उत्ती तु सद्दकरणे' इत्यादि, तदेवं भूतादिशब्दकरणं 'न निषीपिति निषीथं न भवति, प्रकाशपाठात् प्रकाशोपदेशत्वाच्च, प्रच्छन्नं तु निषीथं रहस्यपाठाद् रहस्योपदेशाच्च निषीथनाम यथाऽध्ययनमिति गाथार्थः ॥१०२१॥ अथवा निषीथं गुप्तार्थमुच्यते, जहा-"अग्गाणीए विरिए अत्थिनत्थिप्पवायपुब्वे य पाठोદ્વાદશાંગીનું આ રીતે ગુંથન થયેલું હોવાથી) આચારાંગાદિ ગણિપિટક એ બદ્ધશ્રુત તરીકે કહ્યું છે. 15 અહીં તુ શબ્દ વિશેષ અર્થને જણાવનારો હોવાથી આ લોકોત્તર શ્રત જાણવું. લૌકિક બદ્ધશ્રુત તરીકે મહાભારતાદિ જાણવા. તેનાથી = બદ્ધથી વિપરીત એવું લોકોત્તર-લૌકિકભેદવાળું અબદ્ધશ્રુત જાણવું. બદ્ધશ્રુત નિશીથ અને અનિશીથ એમ બે પ્રકારે જાણવું. તુ શબ્દ વિશેષ અર્થને જણાવનારો છે. તે વિશેષ અર્થ આ પ્રમાણે છે કે–એકાંતમાં પાઠ થતો હોવાથી અને એકાંતમાં જ જેનો ઉપદેશ (વાચના) અપાતો હોવાથી ગુપ્ત એવું જે શ્રત તે નિશીથ કહેવાય છે. જાહેરમાં પાઠ અને જાહેરમાં 20 જેની વાચના થાય તેવું શ્રુત તે અનિશીથગ્રુત કહેવાય છે. /૧૦૨all અવતરણિકા: હવે અનિશીથ અને નિશીથૠતના સ્વરૂપનું પ્રતિપાદન કરવા માટે કહે છે? ગાથાર્થ : “ઉત્પન્ન થયેલું, સ્થિર અને નષ્ટ થયેલું ઇત્યાદિ અર્થોનું પ્રતિપાદન કરનાર શાસ્ત્ર એ નિશીથ નથી. જે ગુપ્ત અર્થવાળું હોય તે નિશીથ છે. જેમકે, નિશીથનામનું અધ્યયન. ટીકાર્થ : ભૂત એટલે ઉત્પન્ન થયેલું, અપરિણત = નિત્ય અને વિગત = નષ્ટ પામેલું, 25 અર્થાત્ ઉત્પાદ, વ્યય અને ધ્રુવતા. “શબ્દકરણ' શબ્દનો પ્રતિપાદન’ અર્થ જાણવો. કહ્યું છે શબ્દકરણ એટલે પ્રતિપાદન' ઇત્યાદિ. તેથી ભાવાર્થ આ પ્રમાણે જાણવો કે ઉત્પાદ વિગેરે અર્થોનું પ્રતિપાદન (એટલે કે તે પ્રતિપાદન કરનાર શાસ્ત્ર) નિશીથ નથી, કારણ કે તેનો જાહેરમાં પાઠ અને જાહેરમાં વાચના થાય છે. તથા એકાંતમાં જ પાઠ અને એકાંતમાં જ વાચના થતી હોવાથી પ્રચ્છન્ન એવું શ્રત નિશીથ કહેવાય છે. જેમકે, નિશીથ નામનું અધ્યયન. (જે અત્યારે નિશીથસૂત્ર 30 નામે છેદગ્રંથ તરીકે ઓળખાય છે.) I/૧૦૨૧૫. અથવા નિશીથ એટલે ગુપ્ત અર્થોવાળું શ્રત, જેમ કે - અગ્રાયણીયવીર્ય નામના પૂર્વમાં અને ९३. उक्तिस्तु शब्दकरणे ९४. यथाऽग्रायणीये वीर्ये अस्तिनास्तिप्रवादपूर्वे च पाठ:
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy